આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jun 14th

Last update:04:36:36 AM GMT

Health Directory Health Directory
Reach the best Doctors, Hospitals and Health Care Professionals @ Health Directory

આયુર્વેદ - નિદાન

Ayurveda
આયુર્વેદાનુસાર નિદાન એટલે રોગ/બીમારીના મૂળ કારણને શોધીને કાઢવું. એ જરૂરી નથી કે રોગના મૂળ કારણો હંમેશા શરીરમાં હોવા જોઇએ.

માનસિક તણાવ

Depression
ઘણીખરી સ્ત્રીઓ માનસિક તણાવથી પીડાય છે અને આ તણાવ બધી જાતમાં અને સમાજમાં ફેલાયલ છે.

જિયૂવ્હેનેશન ઉપચાર પધ્ધતિ

Rejuvenation Therapy
(તરુણતા પ્રાપ્ત કરવાની ઉપચાર પધ્ધતિ) આયુર્વેદના પાઠ્યપુસ્તમાં "જિયૂ વ્હેનેશન (તરુણતાનું ટકી રહેવું) ” ને "સાયન" કહે છે.
Blood Transfusion Council
Government of Maharashtra
SBTC
આરોગ્ય.કૉમ બદ્દલ માહિતી
આરોગ્ય એટલે સુદૃઢતા હોવી અથવા સરલતા હોવી. સુદૃઢતા, સરલતા છે અથવા નથી તે જાણવા માટે માર્ગદર્શન કરવા એજ આ વેબસાઈટનો પ્રયત્ન છે. આરોગ્ય.કૉમ ભારતની આરોગ્ય વિષયની માહિતી પુરવણારી સૌથી અગ્રેસર વેબસાઈટ માંની એક છે. આરોગ્ય વિષયક માહિતી પુરવણારી સાઈટસ એટલે ડોકટર નહી. પણ આરોગ્ય વિષયી પૂરક માહિતી અને ઉપચારના અલગ અલગ માધ્યમો ઉપલબ્ધ કરી દેણારી પ્રગત યંત્રણા છે. સાઈટના ગુણધર્મ ને લીધે ઈટરનેટ નો વાપર કરનારાઓમાં આરોગ્ય.કૉમ ખુબ લોકપ્રિય છે.
વધુ વાંચો…

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us