આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Sep 24th

Last update:04:36:36 AM GMT

અછબડાના તબક્કાઓ

Print PDF
વિસ્ફોટક થાય તે પહેલાનો તબક્કો
આ અચાનક જોરદાર હળવા અથવા સાધારણ તાવથી, પીઠમાં દુખાવાથી, ધ્રુજવાથી અને અસ્વસ્થતાથી શરૂઆત થાય છે. આ તબક્કો બહુ નાનો હોય છે અને તે ફક્ત ૨૪ કલાક સુધી ચાલે છે. પુખ્ત વયના લોકોમાં prodromalની માંદગી સાધારણ પણે બહુ તીવ્ર હોય છે અને તે અળાઈ નીકળ્યા પહેલા લગભગ ૨ થી ૩ દિવસ ચાલે છે.

વિસ્ફોટક તબક્કો
બાળકોમાં અળાઈ ઘણીવાર પહેલી નિશાની છે, તે જ્યારે તાવ શરૂ થાય છે ત્યારે દેખાય છે. અળાઈના લાક્ષણિક આકર્ષક ભાગો છે

  • કેંદ્રાભિગામી વિતરણ અળાઈ એ એક સમપ્રમાણતા છે, તે પહેલા માણસના ધડ ઉપર દેખાય છે અને ત્યાં તે ભરપુર પ્રમાણમાં છે, અને પછી મોઢા, હાથ અને પગ ઉપર, જ્યાં તે ઓછા પ્રમાણમાં મળે છે. Mucosalનો બહારનો ભાગ (દા.ત. buccal,અન્નનળી) સાધારણપણે સબંધિત છે. બગલને કદાચ અસર કરશે, પણ હથેળી અને તળીયાને અસર કરતુ નથી. ઘનતા ફાટવાનુ centrifugally ઓછુ થાય છે.
  • તીવ્ર ગતીથી વિકાસ અળાઈ બહુ ઝડપથી macule, papule, vesicle and scab ના તબક્કામાંથી પસાર થાય છે. સાચુ કહીયે તો પહેલુ ધ્યાન ઘણીવાર vesicles, જે ચોખ્ખા પાણીથી ભર્યા છે અને ચામડી ઉપરના “Dewdrops” જેવા દેખાય છે, જે અમુક સ્થાન ઉપર સપાટી પરનુ છે, સહેલાઈથી ભાંગેલી દિવાલ અને બળતરાના વિસ્તારની સાથે ચારો તરફ આંતરી લીધા છે. સાધારણપણે તેઓ umbilicated નથી. ગુમડાના તબક્કામાં ગયા વીના ઝીણી ફોડલીઓ કદાચ પોપડા બનાવે છે. ઘણા બધા ગર્ભપાત પછી જખમ થાય છે. અળાઇ દેખાયા પછી ચામડીનો રોગ ચાર દિવસથી લઈને એક અઠવાડીયામાં શરૂ થઈ જાય છે.
  • Pleomorphism એક લાક્ષણિક આકર્ષક ભાગ અળાઈનો pleomorphism છે અને તે છે બધા તબક્કાઓ અળાઈના (papules, vesicles and crusts) એક સમયે, એક સાથે, એક જ વિસ્તારમાં દેખાય છે.
  • તાવ તાવ કોઇ દિવસ વધારે આવતો નથી પણ દરેક વખતે ઉત્તેજીત થઈ પહેલા પાકની સાથે નીકળે છે.
અછબડાની સાથે ગુંચવણો
ઘણાબધા કિસ્સાઓમાં અછબડા એક હળવો આત્મસીમિત રોગ છે. મૃત્યુની સંખ્યા ગુચવણ ન હોય તેવા કિસ્સાઓમાં ૧%થી ઓછી છે, તે છતા Varicella ની સાથે બહુ ગંભીર ગુંચવણો જોડાયેલ છે, ખાસ કરીને immunoથી દબાયેલ દર્દીઓમાં અને કદાચ સામાન્ય બાળકોમાં અને પુખ્ત વયના લોકોમાં. આમાં hemorrhages (varicella hemorrhagica), ફેફસાનો સોજો,મગજનો સોજો, તીવ્ર cerebellar ataxia રેયેના રોગના અભિપ્રાયો, (તીવ્ર મસ્તિષ્ક વિકૃતી અને ચરબી સાથે આતરડાનુ બગડવુ ખાસ કરીને પિત્તાશય) વગેરેનો સમાવેશ છે. માતાની ગર્ભાવસ્થા દરમ્યાન Varicella કદાચ ગર્ભને લગતો બગાડ અને જન્મ વખતની ખામીઓ જેવી કે ચામડી ઉપર જખમની નિશાની, હાથ/પગ ઉપર ક્ષીણ, લઘુશીષ્રતા અને જન્મ વખતે ઓછુ વજન વગેરે હોય છે. Intrauterine નો ચેપ ધારેલા પરિણામના સમય કદાચ નવજાત શિશુમાં વિશિષ્ટ પ્રકારના Varicella, જુદીજુદી ઉગ્રતાની માત્રા ખાસ માતાના lG antibodies ના સ્થંળાતર ઉપર અધારિત છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us