આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ અપંગો માટે પુર્નવસવાટ યોજનાનુ અનાવરણ.

અપંગો માટે પુર્નવસવાટ યોજનાનુ અનાવરણ. - Page 2

Print PDF
Article Index
અપંગો માટે પુર્નવસવાટ યોજનાનુ અનાવરણ.
Page 2
All Pages
ત્યાં જીલ્લા કેન્દ્રોના પ્રશિક્ષિત વ્યક્તિઓ આગેવાની કરશે, સાધારણ રીતે એક સ્થાનિક ડૉકટર અથવા પ્રાથમિક સ્વાસ્થયની દેખભાળ રાખનાર કર્મચારીઓ જેમને પુર્નવસવાટની સેવા આપવા કેળવાયેલ છે, દરેક અપંગતાના કેન્દ્રો ૬ પાસેના જીલ્લાઓમાં રહેતા લોકોને ત્યા જઈ શકે છે.

આ યોજના સેવાને અનુબદ્ધ કરે છે, જે ડૉકટર ગૈર સરકારી સંગઠનો સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થય અને કુંટુંબના સ્થાનિક કર્મચારીઓ અને કલ્યાણ અને પંચાયતના પ્રતિનિધીઓ પુરા પાડે છે, અને જેને લીધે તે સસ્તુ બની શકે.

સૌમ્ય અપંગતા માટે સ્થાનિક કેન્દ્રો પોતે સારવાર આપી શકે છે, જ્યારે વધારે જટિલ અથવા ખૂબ આગળ વધેલા કિસ્સાઓ સૌથી નજીકની જગ્યા જ્યા આવી સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યા નિર્દેશિત કરાય છે.

"એવી યોજના છે કે એક સ્થાયી જગ્યા હોય જ્યા અપંગતાવાળા લોકોને કાઈક મદદ મળે. અત્યારે તેવુ કાઈ પણ નથી," એમ ગાંધી કહે છે.

પુર્નવસવાટ સેવાઓમાં સમાવેશ છે, સાંભળવુ, દૃષ્ટિ અને અવયવો. એ લીમ્કો, રાજ્યની માલિકીનુ કૃત્રિમ અંગ બનાવવાનુ કારખાનુ જેણે તેની સુસ્તીને બહાર ફેકી દીધી અને તેની ક્ષમતા ૧૧ ટકાથી ૯૩ ટકા વધારી છે. એ લીમ્કો અને તેની વધારાની ચાર શાખાઓનુ પણ એરણ છે.

અત્યારે મંત્રાલયના પ્રયાસોને લીધે ૧૧૨ કેન્દ્રો ચાલી રહ્યા છે અને તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. "તેની સફળતાના આધાર ઉપર નેટવર્ક વિસ્તારવાનો વિચાર કરે છે" એક ગાંધી કહે છે.

"એ વધારે મહત્વનુ છે કે આ કેન્દ્રો પોતાના સ્વબળે ચાલે અને લોકોને કોઇ પણ પુર્નવસવાટની સેવા આપવા માટે આગળ આવે જે લોકો પહોચી શકતા નથી" એમ તેણી ઉમેરે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us