આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Apr 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ પ્રયત્ન શાળા ખાસ બાળકો માટે.

પ્રયત્ન શાળા ખાસ બાળકો માટે. - તમે કેવી રીતે મદદ કરી શકો.

Print PDF
Article Index
પ્રયત્ન શાળા ખાસ બાળકો માટે.
Page 2
Page 3
તમે કેવી રીતે મદદ કરી શકો.
All Pages
તમે કેવી રીતે મદદ કરી શકો.
આ કેન્દ્ર ચાલુ કરવા માટે થયેલ ખર્ચો અસાધારણ હતો. ત્રણેયને ઘણી અડચણોનો સામનો કરવો પડ્યો અને વિશેષ રૂપમાં જ્યારે તેમની પાસે પૈસા ઓછા હતા. આમાં સર્વશક્તિમાનનો હાથ છે કે તેણે દખલ કરીને અણધારી જગ્યાએથી મદદ અપાવી પછી ભલે તે મિત્રો હોય કે સૌથી દુર જગ્યા જેવી કે આયરલેન્ડથી આવી હોય અથવા ભારતમાંથી હોય. પણ જેઓ મદદ કરવા માંગે છે તે કરી શકે :
  • મહીનાના ખર્ચા તરફ ફાળો આપીને.
  • પ્રાયોજકનો એક પુરસ્કર્તા (ખાસ કરીને અનાથ આશ્રમમાંથી).
  • લાંબા સમયના ખર્ચા માટે યોગદાન. (જમીન, મકાન, વાહનને માટે કોષનુ નિર્માણ).
  • સામગ્રી, ઉપકરણો વગેરે દાનના રૂપમાં આપો. (The Inner Wheel of Riverside Pune એ એક લોટ દળવાની ઘંટી દાનમાં આપી જે તાલિમ લેનાર માણસો વ્યાપાર કરવાની દૃષ્ટીથી ચલાવે છે.)
  • એક સ્વયંસેવકના રૂપમાં ભેટો અને કુશળતાથી વહેચીને કામ કરે છે.
  • છોકરાઓ બનાવે તેવી વસ્તુઓ ખરીદીને જેવી કે, કાર્ડ્સ, વીટવાના કાગળો, પત્ર થોકડી, પરબીડિયા, બાંધણીના દુપટ્ટા, નેપકીન, મેજ ઉપર પાથરવાના કપડા, માથે બાંધવાનુ કપડુ, files વગેરે. નિગમના મોટા આદેશો પણ મુકી શકાય છે.
બધા દાન કર મુક્ત છે.
તેમની ભવિષ્યની યોજનાઓ સમુદાય આધારીત પુર્નવસવાટ છે અને રહેઠાણનુ દેખરેખ રાખનાર કેન્દ્ર. તેમના સંપર્કના નંબર છે.

Their contact numbers are
Prayatna: +91 20 26817429
Nafisa Khambata: +91 20 26342396
Radiya Gohil: +91 20 26131069
Mridula Das: +91 20 26123107

તેમણે એક નાનકડી ચિનગારી તમને મદદ કરવા માટે પ્રકાશિત કરી

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us