આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Apr 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ પ્રયત્ન શાળા ખાસ બાળકો માટે.

પ્રયત્ન શાળા ખાસ બાળકો માટે. - Page 3

Print PDF
Article Index
પ્રયત્ન શાળા ખાસ બાળકો માટે.
Page 2
Page 3
તમે કેવી રીતે મદદ કરી શકો.
All Pages
"તમારા બાળકને તમે એક ભાર ન સમજો અને તેને/તેણીને બહાર લઈ જવા શરમ ન લગાડો. તમે આવુ કરશો તો આપોઆપ તેની અસર બાળક ઉપર ઘસાઈ જશે અને તેની પછીની વર્તણુક તેવી જ હશે અને પછી તે દેખભાળ રાખવા માટે પોતાનો હાથ આગળ નહી વધારે. તમારા બાળકને સમાજમાં લઈ જાવ, ત્યા કોઇક જગ્યાએ તમારે વર્તણુક તોડવી પડશે", એમ તેઓ આગ્રહ કરે છે.

એક એવુ જ આશ્ચર્યજનક ઉદાહરણ અભિશેક, જેનો બહાર જનારો મિત્રતાવાળો સ્વભાવ અને હસમુખ ચેહરો કદાચ સારી રીતે તેના બુદ્ધિમાન માતાપિતાના દૃષ્ટીકોણની બહાર લઈ જાય છે. પછી ત્યા મુફાજલ છે, જે તેના પિતાના ધંધામાં મદદ કરે છે અને સાંજે તેમના ગ્રાહકોને મળીને અથવા સરળ હિસાબ સંભાળીને મદદ કરે છે. "અપંગો માટે નકારાત્મક જાહેર પ્રજાના દૃષ્ટિકોણ ઘણીવાર મોટા નડતર લાવે છે. ચાલો આપણે તેને ઉપર આવવા હાથ જોડીયે." તેઓની તીવ્ર વિનંતી છે. તાત્ત્વિક પાયા કરતા વધારે, બાળકને તેના આજુબાજુના વાતાવરણ તરફ ધ્યાન રાખવા પ્રોત્સાહીત કરાય છે. જે રીતે નફીસા જોરથી કહે છે, "શાળા ફક્ત શીખવા માટે નથી પણ તેમની સમાજની ક્રિયાપ્રતિક્રિયા વધારવા માટે પણ છે. અમે સૌદર્ય અને બાહ્ય દેખાવા ઉપર મહત્વ આપીએ છીએ, જેમાં સમાવેશ છે - મૌખિક સ્વચ્છતા, પગ અને નખની દેખભાળ. વહેચવુ એ એક જીવનમાં બહુ મહત્વપુર્ણ રૂપ છે, જે આપણે શીખવીએ છીએ અને જો તેઓ તેમના જમવાના ડબ્બામાં કાંઇક લાવ્યા હોય તો તે બીજાની સાથે વહેચવા માટે શિખવ્યુ છે. તેઓ જલ્દીથી શીખી જશે કે દોસ્તી બનાવવા માટે આ એક રસ્તો છે."

માનસિક મંદતાના કેટલાક કારણો (પ્રયત્નમાં).
દિનકર આઈબારા, ૧૫, તેના બધા ઉદ્દેશના ટપ્પાઓમાં ધીમો હતો. તેના માતાપિતાએ તેને દસ્તુર શાળામાં એક વર્ષ માટે દાખલ કર્યો હતો, જ્યા તેના શિક્ષકો તેને શીખવામાં ધીમો તરીકે ઓળખતા. વારંવાર ડૉકટરોની મુલાકાતો ફક્ત પ્રતિક્રિયાને બહાર કાઢી. " તે જલ્દી મજબૂત બની જશે". તે જ્યારે ચાર વર્ષની ઉમરનો હતો ત્યારે તેની મંદતા તેના માતાના ગર્ભાવસ્થાના ત્રીજા મહીનામાં લોહી પડવાને લીધે તેની અસર છે એવુ નિદાન થયુ અને પછી ખાલી પ્રસૂતી થઈ જેને લીધે દીનયારના માથા ઉપર ગુમડુ થયુ.

સુધાસિંગ, ૧૨ તેને ગંભીર શબ્દો જોઇને તેનો અર્થ ન સમજી શકવાનો મગજનો વિકાર થયો, જેનુ કારણ તેના જન્મ વખતે તેનુ ઓછુ વજન હતુ કારણકે તે ગર્ભવતી થયા પછી ૬ મહીનામાં જન્મી હતી. જ્યારે આ બે કેટલાક કારણો છે, બીજા કારણો કદાચ હોઇ શકે.
  • ઉદાસિનતાના લક્ષણો (Down's Syndrome) કદાચ હલ્કાથી ગંભીર અવસ્થામાં હોઇ શકે અને કેટલાક તેને ઓળખવાના ચિન્હો છે - જાડી જીભ, જાડી આંગળીઓ અને ઢળતા દેખાવો. (Mongoloid).
  • જ્યારે માતાને આંતરડાના તાવની બીમારી હોય અથવા Rubella તેણીના ગર્ભાવસ્થા વખતે અથવા તેના માટે ભારે દવાઓ લીધે હોય.
  • કોઇક વાર બાળક કદાચ સામાન્ય રીતે જન્મ્યુ હોય પણ meningitis, કમળો, લાંબે સમયથી ચાલતો ઉંચો તાવ મગજના કોષોને નુકશાન પહોચાડે છે.
  • થાયરોઇડની કમી અથવા વાઈ.
  • જન્મ દ્વારા સગપણ.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us