Article Index |
---|
મુંબઈમાં અપંગો માટે પુનવર્સવાટના કેન્દ્રો |
Page 2 |
Page 3 |
Page 4 |
Page 5 |
Page 6 |
All Pages |
Page 1 of 6
નામ | સગવડો | સંપર્ક |
સર હરકીશનદાસ.નરોત્તમદાસ ઇસ્પિતાલ ઓડીઓગ્રાફી અને સ્પીચ થેરેપી વિભાગ, પદ્મશ્રી ગોર્ધનબાપા ચોક, રાજા રામ મોહન રોય રોડ, મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત. |
વીના મુલ્ય તાલિમની સાથે નોકરી અને સાથે પુનર્વસવાટના કેન્દ્રોની સાથે અધિકતમ માત્રા ચાર વર્ષની તાલિમ જેમાં જુદીજુદી જાતના વેપારો લગભગ ૨૨૫ એક સમયે - આ પ્રક્રિયામાં સમાવેશ છે - lathis, capstans, traubs અને વાહનોની મરમત્ત વગેરે. |
સમય : સવારના ૯ થી સાંજના ૪. |
સંજીવની એવરેસ્ટ એ/૧-૨જો મજલો, ૧૫૬, તારદેવ રોડ, મુંબઈ - ૪૦૦ ૦૩૪, મહારાષ્ટ્ર,ભારત. |
ગણવેશનુ કપડુ અને જુન મહિનામાં સસ્તા દરે નોંધવહીઓ. શિયાળામાં ફુટપાથ ઉપર રહેતા લોકો માટે કંતાનનુ વિતરણ. ૩૫૦ યોગ્ય કુંટુંબો માટે દિવાળી દરમ્યાન અન્નસામગ્રી. યોગ્ય વિદ્યાર્થીઓ માટે લગભગ ૭૫ છાત્રવૃત્તિ. |
સમય : સવારના ૧૧ થી સાંજના ૬. |
આંધળા માટે રાષ્ટ્રીય મંડળ ૧૧, ખાન અબ્દુલ ગફર રોડ, વરલી સીફેસ, મુંબઈ, ૪૦૦ ૦૨૫, મહારાષ્ટ્ર, ભારત. |
શિક્ષણ માટે માર્ગદર્શન, વ્યવસાયીના સાહિત્યનુ ગ્રંથાલય, રોજગાર અને નિયુક્તી, ગ્રામીણ પુનવર્સવાટના કાર્યક્રમો વગેરે. |
સમય : સવારના ૯.૩૦ થી સાંજના ૫.૧૫. |
વી.ડી.ભારતીય સંસ્થા માનસિક રીતે વિકૃતીઓની, ખુશાક્સ દગાકા હાઉસ, આનંદ રોડ એક્શટેંસન, રૂલા હોલની બાજુમાં, મલાડ (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦૦૬૪, મહારાષ્ટ્ર, ભારત. |
વૈજ્ઞાનિક સંસ્થા માનસિક રીતે મંદોના કલ્યાણ માટેની પ્રવૃતિઓમાં રોકાયેલ છે અને વિવિધ પ્રકારની ઢબો જેવીકે શિક્ષણ, માનસિક રીતે મંદ લોકોના પુનર્વસવાટ અને તે સિવાય વૈદ્યકીય સંશોધન કરવામાં લાગ્યા છે. |
સમય : બપોરના ૧૨ થી સાંજના ૫. |