આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Sep 29th

Last update:04:36:36 AM GMT

અંધત્વનો ઉપચાર

Print PDF
આંખનો ચેપી રોગ
  • આંખોને સાફ કરવી
  • જીવાણુનાશક ટીપા જેવા કે chloramphenicol
  • કાળા ચશ્મા વાપરવા
ઝામર
  • વૈદ્યકીય ઉપચારનો રસ્તો - આંખોમાં ટીપા અને ટીકડીઓ
  • શસ્ત્રવૈદ્યક
પ્રકાશનુ એક દિશામાં ફેલાતુ ખુબ તીવ્ર અને ઘનિષ્ઠ કિરણ પેદા કરનાર ઉપકરણનો ઉપચાર.

કોરનીલના ચાઠા
  • આંખનાં ટીપા વાપરવા. કઈ જાતના ચાઠા પડ્યા છે તેના ઉપર આધારીત
  • કાળા ચશ્મા વાપરવા
  • આંખો સાફ કરવી
  • mydriaticsથી આંખોને આરામ આપવો
Iritis
આંખના ટીપા માટે સ્થાનિક Steroid અને મલમ, cycloplegics, આખા શરીરતંત્રના steroids , પ્રત્યક્ષ anti–hypertensive ઔષધો.

આંખોનો મોતિયો
શસ્ત્રક્રિયા (IOL)

પ્રત્યાવર્તન કરતી ભુલો
ચશ્મા આપીને.

આંખમાં પોપચા પર થતો ખીલ
Tetracycline/Erythromycin આંખોનો મલમ

રેટીનોપેથી
ગુંચવણના સમયે ઉપચાર, મધુમેહ ઉપર નિયંત્રણ અને માનસિક તાણ.

ત્રાસી નજર
શસ્ત્રક્રિયા, પ્રકાશના કિરણોની જુદીજુદી દિશામાં પ્રત્યાવર્તનની સુધારણા.

રાત્રીનુ અંધત્વ
વિટામિન એ સાથે ઉપચાર

કોરનીલની અપારદર્શકતા
શસ્ત્રક્રિયા (Keratoplasty)

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us