આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Sep 24th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અવસ્થા અને બિમારી આંખનો ચેપી રોગ સામાન્યરીતે અંધત્વની અસર કોને થાય છે.

સામાન્યરીતે અંધત્વની અસર કોને થાય છે.

Print PDF
આંખનો ચેપી રોગ
તે ગમે તે ઉમરે થાય છે અને જે ૨૦ વર્ષ કરતા ઓછી ઉમરના યુવાન દર્દીઓ હોય તેમને થાય છે

ઝામર
  • તે ગમે તે ઉમરે સાધારણ પણે ૩૫ થી ૪૦ વર્ષની ઉમરની વચમાં અથવા ૪૦થી વધારે ઉમર હોય તેને થાય છે
  • ઝામરનો સારી રીતે જણાતો ઇતિહાસ
  • મધુમેહના દર્દીઓ
કોરનીલની ચાંદી
તે કોઇ પણ ઉમરે થાય છે

Iritis
તે વચલી ઉમરે અને નાની ઉમરે થાય છે

આંખનો મોતિયો
ઘડપણમાં થતો આંખનો મોતિયો સાધારણપણે વયસ્ક વ્યક્તિને થાય છે. જન્મજાત આંખનો મોતિયો જન્મ થતી વખતે થાય છે. માનસિક આઘાતથી થતો આંખનો મોતિયો કોઇ પણ ઉમરે થાય છે. વિકાસાત્મક આંખનો મોતિયો જુવાન વ્યક્તિઓના જુથમાં જોવા મળે છે

પ્રત્યાવર્તન કરતી ભુલો
બાળપણમાં (શાળામાં જતા બાળકોના વયનુ જુથ) ટુકીદૃષ્ટીએ સાધારણ છે, દુર દૃષ્ટીતા અને Presbiopia વચલી ઉમરના જુથોમાં સાધારણ છે

આંખનાં પોપચા પર થતો ખીલ
તે સાધારણપણે નાની ઉમરના જુથામાં થાય છે અને બંને લિંગને અસર કરે છે. સામાન્ય રીતે તે કોરા અને ગરમ પ્રદેશમાં થાય છે. સામાન્યપણે તે સામાજીક આર્થિક નીચલી જાતના લોકોને થાય છે જેમની આરોગ્યની સ્વચ્છતા ખરાબ છે.

રેટીનોપેથી
તે સામાન્ય રીતે ૪૦ વર્ષની ઉમર પછી થાય છે. સાધારણપણે તે મધુમેહવાળા અને હાયપરટેનસિવ લોકોને થાય છે

ત્રાસી નજર
તે સાધારણપણે નાનપણમાં અને જુવાન લોકોની ઉમરનાઓને થાય છે

રાત્રીનુ અંધત્વ
તે કોઇપણ ઉમરે થાય છે અને સામાન્યરીતે બાળકોને થાય છે

કોરનીલની અપારદર્શકતા
તે કોઇ પણ ઉમરે થાય છે

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us