આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Oct 20th

Last update:04:36:36 AM GMT

આલ્લેર્ગ્ય

Print PDF
આખા શરીર તંત્રની પ્રતિક્રિયા સાધારણ રીતે કેટલાક પદાર્થો જેમાં ખોરાક, દવા, જીવડાનો ડંખ અને રબરના ઝાડમાંથી મળતો ર્કુત્રીમ પદાર્થનો સમાવેશ છે, તેને લીધે થાય છે.

Anaphylaxis એક બહુ જ ગંભીર આડ અસરની પ્રતિક્રિયા allergensનો ઉઘાડા મુકવાથી થોડી મિનિટોમાં થાય છે. એ એક વૈદ્યકીય કટોકટીનો સમય છે અને જો તેની સારવાર સમયસર ન થાય તો તેને લીધે anaphylactic આંચકો આપે છે અને મૃત્યુ પણ થાય છે

ગરમાશમાં ચહેરા પર લાલી આવવાના, મોઢામાં કાંઇક ભોકાઇ જતુ લાગે, ચામડી ઉપર લાલ ખંજોર આવતી ફોલ્લીઓ, માથુ હળવુ થવુ, શ્વાસ રોકાઇ જવો, સખત છીકો આવવી, અસ્વસ્થતા લાગવી, પેટમાં અથવા ગર્ભાશયમાં આંકડી આવવી અને/અથવા ઉલ્ટી અને જુલાબ થવાના લક્ષણો જણાય છે. તેને જલ્દીથી સારવાર ન થાય, નિષ્ણાંતની દેખરેખ ન થાય તો Anaphylaxis જીવલેણ થઈ શકે છે

Anaphylaxisની પ્રક્રિયા
Anaphylactic ની પ્રતિક્રિયા ત્યારે થાય છે જ્યારે એક માણસ સંવેદનશીલ થાય છે (જેવુ કે રોગના ચેપથી મુક્ત થતી પદ્ધતીની પ્રક્રિયા થાય છે) જે વિશિષ્ટ પ્રકારના પદાર્થને ઓળખવા જે આપણા શરીર માટે ધોકાદાયક છે. બીજા અને ત્યાર પછીના વિશિષ્ટ પ્રકારના પદાર્થને ઉઘાડા કરે છે, એક વાયડી પ્રતિક્રિયા થાય છે. આ પ્રતિક્રિયા અચાનક ગંભીર હોય છે અને આખા શરીરને ઓળી લ્યે છે. રોગના ચેપથી મુક્ત થતી પદ્ધતી antibodies ને છોડે છે. કોષમંડ્ળ nistamine ને અને બીજા વિશિષ્ટ પ્રકારના પદાર્થોને છોડે છે. આને લીધે સ્નાયુઓને નાના કરે છે અને શ્વાસ લેવાના રસ્તાને નાનો કરે છે જેને લીધે સિસોટી જેવો અવાજ નીકળે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આંતરડામાં વાયુ ભરાવાના લક્ષણો જેવા કે પેટનો દુ:ખાવો, આંકડી આવવી, ઉલ્ટી અને જુલાબ થવો. Histamine લોહીની નળીને પહોળી કરે છે (જે લોહીના દબાણને ઓછુ કરે છે) અને પ્રવાહી લોહીની સાથે alveoli (હવાનો કોષ) નીકળીને વહી જાય છે અને ફેફસાને edema નો રોગ થાય છે. ચામડીનો સોજો અને angioedema (ચામડીના ફોલ્લાની કોર, પાપણો, ગળુ અને આ રીતે) ઘણી વાર થાય છે અને angio edema કદાચ શ્વાસ નળીમાં ગંભીર રીતે અડચણ લાવે છે

જવાબદાર allergens anaphylactic ની પ્રતિક્રિયા માટે
allergenના જવાબમાં anaphylaxis કદાચ થશે. આ થવાના સાધારણ કારણો જીવાણુનુ કરડવુ/ડંખ મારવો, ઘોડાનુ પ્રવાહી ઉદકતત્વ. (જે કેટલીક રસીમાં વપરાય છે.) કેટલીક દવાઓ અને ખોરાક, રજ અને બીજા શ્વાસ લીધેલા allergens ભાગ્યે જ anaphylaxis ને કારણભુત છે. કેટલીક anaphylactic ની પ્રતિક્રિયાના ચોક્કસ કારણો રોકી શકાતા નથી

તે રોકી શકાય છે ?
Anaphylacticની પ્રતિક્રિયા મોટા પ્રમાણમાં દરદીઓને જોખમકારક છે જેઓનો પહેલાનો ઇતિહાસ પ્રતિકુળની પ્રતિક્રિયા હોય. એક વાત બહુ મહત્વની છે કે દરદી તેના આરોગ્યનુ ઘ્યાન રાખનારાને પોતાની વ્યક્તીગત માહિતી આપે અને તેને તત્પર મદદ પુરી પાડશે

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us