Alzheimer's ના રોગના દરદીઓના મગજમાં જે બદલાવ આવે છે, તે શોધકર્તાઓએ શોધ્યા છે. તેમાં સમાવેશ છે :
- ૧. કેટલાક મગજના ક્ષેત્રમાં acetylcholine ના નીચેના સ્તરો. મગજનાં કેટલાક જ્ઞાનતંતુના કોષોને બરોબર કામ કરવા Acetylcholine જે એક રાસાયણિક દુત છે, તેની જરૂર છે. બીજા મગજમાં મોકલતા સંદેશાના યંત્રોને પણ અસર કરે છે.
- ૨. ઘડપણને કારણે થતા plaques આ અસામાન્ય જ્ઞાનતંતુના કોષોના ઢીમડા છે, જે અસામાન્ય ઔજસદ્રવ્ય (amyloid) જમા થયેલની આજુબાજુ ફરે છે અને neurofibrillary ની ગુચ છે, સામગ્રીના ઢીમડા જે સામાન્ય જ્ઞાનતંતુના કોષોની રચનાને ભાંગે છે. ઘડપણને કારણે થતા plaques અને neurofibrillaryની ગુચ માણસ મરી ગયા પછી તેના મગજમાં પરીક્ષા કર્યા પછી દેખાય છે. Alzheimer'sનો રોગ થયા પછી આ મગજમાં થતા બદલાવ કદાચ યાદશક્તિની હાની અને બીજા માનસિક ક્ષમતાઓ ઓછી કરે છે. તે અત્યાર સુધી સંપુર્ણ રીતે જાણી શકાયુ નથી કે મગજમાં આ બદલાવ કેટલાક લોકોમાં થાય છે અને બીજાઓમાં નહી.
વૈજ્ઞાનિકો કારણ શોધવા માટે ત્રણ ક્ષેત્રોમાં જુએ છે.
કુંટુંબનો ઇતિહાસ.
કેટલાક કુંટુંબોમાં શોધી કાઢ્યુ છે કે કુંટુંબનો ઇતિહાસ અને Alzheimer's ના રોગ વચ્ચે કાઇ સંબંધ છે. પણ બીજાઓ માટે Alzheimer'sના રોગના કુંટુંબનો ઇતિહાસ તે લોકોને વધારે જોખમમાં નાખે છે, જેનો કુંટુંબનો ઇતિહાસ નથી. તે છતા આ વિસ્તારમાં સંશોધન વધી રહ્યુ છે, પણ આનુવંશિકતા અને Alzheimer's ના રોગની વચ્ચે શું સંબંધ છે તે હજી સુધી જાણી શકાયુ નથી.
બહારનુ વાતાવરણ.
શોધકર્તાઓને એમ લાગે છે કે Alzheimer's ના રોગનુ કારણ કદાચ બહારના વાતાવરણમાં હોય, જેવા કે પાણી, માટી અથવા હવા.
અંદરનુ વાતાવરણ.
Alzheimer'sનો રોગ કદાચ આપણા શરીરમાં કાઇક કારણોને લીધે હોઇ શકે છે. આ કદાચ ઝેરી તત્વ હોઇ શકે, એક રસાયણિક અથવા રોગના ચેપથી મુક્ત થવાની શક્તિમાં કોઇ મુશ્કેલ સવાલો હોય.
સંશોધકો એમ માને છે કે Alzheimer'sના રોગનુ એક પણ કારણ નથી. તે છતા તેઓ એમ માને છે કે તે એકત્રિત થયેલા કારણોને લીધે સંશોધકો આખા દેશમાં ચારો તરફ કામ કરી રહ્યા છે, તે શોધવા માટે કે Alzheimer’s ક્યા કારણોને લીધે થાય છે અને તેને કેવી રીતે રોકી શકાય. તેઓ નવી દવાઓનો ઉપચાર કરી રહ્યા છે અને લોકોનેAlzheimer's ની સાથે સારી જીંદગી જીવવા માટે મદદ કરી રહ્યા છે.