Alzheimer's ના રોગ માટે ઉપચાર
છેવટે આખો દિવસ કાળજી રાખવી જરૂરી છે,ઘરે અથવા ખાનગી ઇસ્પિતાલમાં. Alzheimer'sના રોગવાળા વ્યક્તિની માવજત કરવી ઘણીવાર તનાવપુર્ણ હોય છે અને ઘણા દેખરેખ રાખવાવાળાઓને વ્યાવહારિક અને ભાવનાત્મક આધારની જરૂર પડે છે, ખાસ કરીને પ્રભાવિત વ્યક્તિ જો દલીલબાજ અને આક્રમક લાગે.
સહાયક જુથો વૃદ્ધ સગા જેને આ રોગ લાગ્યો છે, તેમને કાળજી રાખવા મદદ કરે છે. ઘણા લોકોAlzheimer'sના રોગનુ નિદાન કર્યા પછી ૧૦ વર્ષ સુધી જીવે છે.