આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Sep 21st

Last update:04:36:36 AM GMT

પ્રશ્નોત્તરી

Print PDF
આયુર્વેદ એ પ્રાચીન વૈધ શાસ્ત્ર છે. પાછલા ૫૦૦૦ વર્ષોથી પેઢી દર પેઢી ચાલી રહયો છે. આયુર્વેદીક ઉપચાર એટલે જે નિસર્ગમાં છે તે તમારા શરીરમાં છે. અને તેનો વપરાશ ઉપચાર તરીકે થાય છે. આયુર્વેદાનુસાર રોગ એ ’દોષ’ ના અસંતુલનને લીધે થાય છે. (વાત્ત, કફ, પિત્ત્ત) ફક્ત શારીરિક લક્ષ ણો જ નહી પરંતુ માનસિક ભાગના ઉપચારની વખતે પણ તેનો વિચાર કરવામાં આવે છે.Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us