આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ વિમો આરોગ્ય સંબંધિત વિમો TPAs - કેવી રીતે, કેમ અને ક્યાં

TPAs - કેવી રીતે, કેમ અને ક્યાં

Print PDF
ત્રીજા જુથના કારભારીઓ ભારતમાં વિમા કંપનીના મુખ્ય સ્થંભ છે. આ લેખ તમને એક સામાન્ય યોજના તેની વ્યવસ્થા કેવી રીતે ચાલે છે તે બતાવશે.

TPA ની ભુમિકા શું છે?
TPA ની ભુમિકા કરવા માટે કે જે પણ વિમા કંપની ઇચ્છે છે તે કરવુ પણ સંરક્ષણના આધારરૂપ કાયમી રચનાની ખામીને લીધે તે નથી કરી શકતા.

TPA તેની પાંખો નીચે પૉલિસીના ધારકોના Database અને પછી પૉલિસીને સંબધિત વિષય ઉપર કામ કરે છે, જેમાં નકદ દાવાને પતાવવાનો સમાવેશ છે અને પૉલિસી ધારકોને ૨૪ કલાક મદદ helpline આપે છે, જ્યાં દર્દીને સારવાર સાથે વિમાના ફાયદા મળે એવી ઇસ્પિતાલની યાદી આપે છે. સ્વાસ્થય સંબધિત જાણકારી, ખાસ કરીને પરામર્શ વિષે જાણકારી - અને તેની યાદી ચાલતી જ રહેશે.

TPA ની રચના કેવી રીતે કામ કરે છે?
એક સારી રીતે આયોજીત કરેલુ TPA નુ network એક વરદાન સાબિત થાય છે, જ્યારે તમારૂ માનસિક તાણ ચરમ સીમા પર હોય. TPA તમારી આજુબાજુની દોડધામમાંથી તમને રાહત આપશે. તમારી નાણાકિય દૃષ્ટી - તમારા ઇસ્પિતાલમાં સીધી સારવાર બાબત કારભાર સંભાળીને એક પરોપકારી પિતાની જેમ તમારા બીલનુ ભોગતાન કરશે જ્યારે તમારા છોકરાઓ રમતા હોય, લગભગ તેવુ જ.

અહીયા તે કેવી રીતે ચાલે છે
 • તમે સ્વાસ્થય વિમાની પૉલિસી વિમાની કંપની પાસેથી લીધા પછી તમારા બધાય વિમાને લગતી માહિતીઓ એક અધિકૃત TPA ને મોકલશે.
 • તમારી પૉલિસીમાં કંપની TPA નુ નામ આપશે. તમે TPA નો સંપર્ક કરશો અને તેને તમારો પૉલિસીનો નંબર અને તમારા વિમા ઉતારનારનુ નામ તમારા ઉલ્લેખ માટે આપશો.
 • વિમાના કાગળો સામાન્ય રીતે વિમા કંપની TPA ને ત્રણ દિવસમાં પહોચાડશે.
 • TPA તમારા ઇસ્પિતાલમાં દાખલ થવા માટે એક અનેરૂ ઓળખપત્ર આપશે. આને લીધે તમારી ઓળખાણથી કામ કરવાની રીત સરળ થઈ જશે કારણકે ઈસ્પીતાલ તમારૂ આ ઓળખપત્ર જે TPA એ આપ્યુ છે તે જ તમારી ઓળખના પ્રમાણભુત પુરાવા તરીકે મનાશે.
 • TPA કંપનીને વિમાની કંપની સીધુ ભોગતાન તેની સેવા માટે કરશે. કોઈ TPA ને વિમા કંપની પાસેથી રકમ લેવા માટે પરવાનગી નથી.
 • તમને કોઇ દિવસ કટોકટીમાં પૈસાની જરૂર પડે તેના માટે તમે તમારો વાર્ષિક હપ્તો ભરવાનુ ચાલુ રાખશો.
 • જ્યારે તમને છેવટે વિમાની રકમની જરૂર પડે ત્યારે તમારે TPA ની ૨૪ કલાક્ની સેવા આપતો નિશુલ્ક કરના નંબર ઉપર ફોન કરો અને તમને ભવિષ્યમાં ઈસ્પીતાલમાં દાખલ થવા વિષે કહો. TPA તમને ઇસ્પિતાલની યાદી આપશે જેની સાથે તે કદાચ સંકળાવવા તૈયાર છે. તમે તેનામાંથી એકને પંસદ કરો અને ત્યા દાખલ થઈ જાવ. તમે તમારૂ ઓળખપત્ર ઇસ્પિતાલને બતાવો કે જેથી તમને ખબર પડશે કે કઈ TPA તમારો ઇસ્પિતાલનો ખર્ચો આપશે.
 • TPA ઇસ્પિતાલને એક અધિકૃત પત્ર આપશે, જેને લીધે તમારા ઉપચાર કરવાનુ બીલનુ ભુગતાન કર્યા પહેલા તમારો ઉપચાર ચાલુ રહેશે. બધો ખર્ચો સીધો TPA આપશે.
 • TPA ની પાસે ડૉકટરનો સમુદાયની સાથે તેના પેનલ ઉપર છે તેઓ આ ઉપચારના વિકાસ વિષે નિત્ય ધ્યાન રાકશે અને તે ઉપચાર વિમાની પૉલિસીમાં સામિલ છે તેવી ખાત્રી આપશે.
 • એક વાર ઉપચાર ખલાસ થઈ જાય ત્યાર પછી ઇસ્પિતાલ તેના બીલ TPA સાથે સીધા પતાવશે, તમને તમારી તંદુરસ્તી પાછળ મેળવવા ઇસ્પિતાલના બીલના ભુગતાન કર્યા વીના - એક નકદ સોદો!
 • ત્યારે પછી TPA તેના બીલ અને તેને લગતા દસ્તાવેજો વિમા કંપનીને આપશે, અને પછી TPA આ સંપુર્ણ રકમ ભરપાઈ કરશે.
મુલ્યનો વધારો હવે ફક્ત એક ફોન કોલ જેટલો જ દુર છે! TPA network તમારી પાછળ જ છે અને 24x365 ફોન કરો. કોઈ પણ કારણે જો તમારો દાવો TPA દ્વારા નામંજુર થાય અને વિમાની કંપની પણ નામંજુર કરે, તો તમે તમારો આ વિષય લોકપાલની સામે મોકલો. આ વિમાના દાવાને ભરપાઈ કરવા વિમાની કંપનીએ એક અસરકારક પદ્ધતી બનાવી છે. તમે અમારા લોકપાલ ઉપર લેખમાંથી વધારે જાણકારી મેળવી શકશો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us