પોષક ઉપચારનુ લક્ષ એક સારો ખોરાક જે ૫૦% ઉર્જા એક સામાન્ય ખોરાક કરતા વધારે આપી શકે. તેમ છતા તે મહત્વનુ છે કે તમે દરદીને ખોરાક લેવા માટે સમજાવી શકો.
ખોરાકના વિકારવાળા માટે એક દિવસનો ખોરાક
સવારનો નાસ્તો
- એક પ્યાલો ખાંડની સાથે દુધ.
- બે ટુકડા પાવરોટીના એક ચમચી માખણ સાથે.
- ઉકાળેલુ ઇંડુ.
એક પ્યાલો મોસંબીનો રસ અથવા લીંબુ પાણી.
બપોરનો ખોરાક
- ફુલકા (થોડા ઘી સાથે).
- એક કપ દાળ.
- ૧/૨ કપ ચોખા.
- ૧ કપ દહી અથવા ૧ પ્યાલો લસ્સી.
- ૧ કપ ચા અથવા કોફી.
- ૧ કપ ચા અથવા કોફી.
- ૧ કેળુ.
- ૧ કપ ચોખા.
- ૧ કપ અનાજની ફળી.
- સલાડ.
૧ પ્યાલો ગરમ દુધ.
નોંધ
આ ખોરાક ત્યાં સુધી ચાલુ રાખવો જ્યા સુધી તમારી ઇચ્છા પ્રમાણે તમારૂ વજન ન મેળવી શકો. ખોરાકના વિકારવાળા દરદીઓ ખાવામાં બિલ્કુલ રસ ગુમાવી દીધો છે અને એટલે તેમને ભાવે તેવો ખોરાક તમારે રાંધવો જોઇએ.