જ્યારે પ્રોટીન, ખનિજ અને વિટામિન્સની જરૂરીયાત તેવી જ રહેશે, ત્યારે ખનિજ અને વિટામિન્સનો વધારે પડતો લેવાતો ખોરાક ખાસ કરીને કેલ્સિયમ,આર્યન અને બી કોમ્પલેક્ષ વિટામિન્સ કદાચ મદદ કરે છે, કારણકે તે શ્રેષ્ઠ સ્તર ઉપર કામ કરતુ નથી.
આહારના વિચારો
- ઓગળી જાય એવા અને ન ઓગળી જાય તેવા રેસ્સાને પુરતા પ્રમાણમાં લેવાથી તે કબજીયાતનો સામનો કરી શકે છે.
- બરોબર રીતે કચરાના પદાર્થોને કાઢવા જરૂર પડતુ પ્રવાહી લેવાથી સ્નાયુ સંકોચાય છે અને તેથી કબજીયાતને ઓછી કરે છે.
- સરળતાથી પચે તેવો નરમ ખોરાક લેવો.
- નાના અને વારંવાર ખોરાક લેવો.