- માંસનુ નિરિક્ષણ
ખાવાના પ્રાણીઓ ચેપથી મુક્ત હોવા જોઇએ. કતલ કર્યા પહેલા અને પછી પ્રાણીઓની ચિકિત્સા કરતા કર્મચારીઓ તેમની પરિક્ષા કર્યા પછી નિશ્ચિત થાય છે. - વ્યક્તિગત સ્વચ્છતા
વ્યક્તિઓ જે વ્યવસ્થા કરીને ખોરાક બનાવવા માટે તૈયારી કરીને રાંધે છે તેમની ઉચી પ્રકારની વ્યક્તિગત સ્વચ્છતા જરૂરી છે. - ખોરાક પીરસનારાઓ
જેઓ જખમથી, ફોડલાથી, જુલાબથી, મરડાથી, ગળાના ચેપ વગેરેથી પિડાતા હોય તો તેમને ખોરાક બનાવવાથી દુર રાખવા જોઇએ. ઘણા દેશોમાં ખોરાક બનાવવાવાળાની વૈદ્યકિય તપાસ જરૂરી છે. આ વાહકની શોધ લગાવવાને કિમત નક્કી કરવા માટે સીમિત છે, તેમ હોવા છતા તે ચેપના કોઇક સુત્રોને કાઢી નાખે છે. - ખોરાક બનાવવાવાળાની પ્રક્રિયા
તૈયાર ખોરાકને જમવા માટે નાગા હાથથી જમવુ બિલ્કુલ ઓછુ કરી નાખવુ જોઇએ. ખોરાક રાંધવા અને તે ખાવાના સમયની વચ્ચે બિલ્કુલ ઓછો અવધિ રાખવો જોઇએ. જલ્દીથી થંડુ કરીને તેને થંડી જગ્યામાં રાખવા માટે જોર આપવુ જોઇએ. દુધ અને ઈંડાની બનાવટોને અમુક ગરમીમાં ઉકાળીને જીવાણુરહિત કરવા જોઇએ. ખોરાકને સંપુર્ણપણે રાંધવો જોઇએ. ગરમી ખોરાકના કેન્દ્ર સુધી ઘુસવી જોઇએ કે જેને લીધે કોઇ થંડા ધાબા ન રહે. ઘણા બધા ખોરાકના ઝેરના જીવો ૬૦ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઉપર રાખવાથી મરી જાય છે. - સ્વચ્છતામાં સુધાર
દરેક કામ કરવાની જગ્યાઓ ઉપર, વાસણો અને ઉપકરણોમાં સ્વચ્છતા સુરક્ષિત કરવી જોઇએ. ખોરાક રાખવાની જગ્યા ઉંદર, છછુંદર, માખી અને ધૂળથી દુર રાખવી જોઇએ. - સ્વાસ્થયનુ શિક્ષણ
ખોરાક પીરસનારાઓએ તેમની સારી ટેવો અને વ્યક્તિગત સ્વચ્છતાના વિષય ઉપર સારી તાલિમ મેળવેલી હોવી જોઇએ,જેવી કે વારંવાર હાથ ધોવા.
બેકટેરિયા ખોરાકમાં ઝેરની રોકથામમાટે ઉચિત તાપમાન માટે નિયંત્રણ ઉપર જોર આપવુ જોઇએ. ખોરાક ગરમ મેજબાનીમાં પડતો નહી મુકવો જોઇએ, થોડા કિટાણુ આગલી સવાર સુધીમાં લાખોમાં ગુણાઈ જશે. ખોરાક જે ન ખાધો હોય તે થંડા ભંડારમાં મુકી દેવો જોઇએ કે જેનાથી જીવાણુ વધી ન જાય અને ઝેરનુ ઉત્પાદન પણ ન થાય. સોનાનો નિયમ " રાંધો અને તે જ દિવસે ખાવ." જ્યારે ખાધ્ય પદાર્થો ૧૦ ડીગ્રી સેન્ટીગ્રેડ (૫૦ ડીગ્રી ફેરનહાઈટ) અને ૪૯ ડીગ્રી સેન્ટીગ્રેડ (૧૨૦ ડીગ્રી ફેરનહાઈટ)ની વચમાં રાખવામાં આવે ત્યારે બેકટેરીયાના વિકાસ માટે તે જોખમના ક્ષેત્રમાં છે. ઠંડુ ૪ ડીગ્રી સેન્ટીગ્રેડ (૪૦ ડીગ્રી ફેરનહાઈટ) ઉપર bacteriostatic છે અને થંડુ કરવાનુ તાપમાન આ સ્તર કરતા વધુ નહી હોવુ જોઇએ.
દેખરેખ
ખોરાકના નમુના ભોજનની સંસ્થા તરફથી સમય સમય ઉપર મેળવવા જોઇએ અને પ્રયોગશાળાના પૃથક્કરણ માટે જો તે અસંતોષજનક હોય તો મોકલવા જોઇએ. ખોરાકમાં જન્મેલા રોગના પ્રકોપથી બચવા માટે સતત દેખરેખ રાખવી જોઇએ.