Article Index |
---|
શ્વાસ રૂંધાવા માટે પહેલા ઉપચારની ચિકિત્સા |
Heinlichની પેંતરેબાજી કેવી રીતે ભજવવામાં આવે છે ? |
All Pages |
Page 2 of 2
Heinlichની પેંતરેબાજી કેવી રીતે ભજવવામાં આવે છે ?
દરદી તેના પગ ઉંચા કરે છે. પહેલો દાવ કરવાવાળો તેની પાછળ ઉભો રહીને, દરદીની પીઠ ઉપર પાંસળીના પીંજરા નિચે તેના બંને હાથ રાખે છે. તે જમણી મુઠી છાતીના હાડકની નીચે પેટની ઉપર રાખે છે. જમણી મુઠી તે જોરથી ડાબા હાથથી પકડે છે. દરદીને બહુ જ મજબુતીથી પકડે છે. અચાનક અંદર આવવાથી અને ઉપર જોર લગાડવાથી દરદીની ઉપરની પક્કડના રૂપમાં જબરજસ્તીથી પકડે છે. દરદીના છાતીના પોલાણમાં અચાનક બહુ જોરથી દબાણ વધશે અને હવાને વિદેશી શરીર અથવા ખોરાક શ્વાસની નળીમાંથી બહાર જોર કરીને કાઢશે. જો આ જોર હવાની નળીને સાફ ન કરી શકે તો ફરીથી આ પ્રવૃતિ કરવી. એ યાદ રાખવુ કે જોર બહુ ઝડપથી અને તરત જ કરવુ જોઇએ. એક વાર જોર લાગી જાય પછી મુઠ્ઠી છોડી દેવી.
Heinlichની પેંતરેબાજી શું કામ કરે છે ?
હા, ઘણા બધા કિસ્સાઓમાં તે કામ કરે છે.
જો કોઇવાર Tracaeolomyની બીજી પદ્ધતિઓ નાકામ થાય તો શ્વાસને તે રૂંધાવાને માટે મદદ કરે છે?
હા, પણ આ કામ કોઇ અનુભવ વીનાના સાધારણ માણસે ન કરવુ જોઇએ. જો ચિકિત્સક મળતો હોય અથવા એક જ અનુભવી ચિકિત્સક ફક્ત ઉપલબ્ધ હોય તો દરદી ઉપર તે કામ કરી શકે છે, જેનુ રૂંધાવાથી મૃત્યુ થાય છે.
એક કેવી રીતે કહી શકે કે દરદી રૂંધાવાથી મૃત્યુ પામે છે ?
જો તે બીલકુલ શ્વાસ નહી લઈ શકતો હોય અને ભુરા રંગનો થઈ ગયો હોય અને તેના હદયની પરિસ્થિતી બિલ્કુલ અસ્વસ્થ થઈ હોય તો તે થોડી જ મિનિટમાં મૃત્યુ પામશે.
જો એક દરદી શ્વાસ લઈ શકતો હોય પણ તે અટકાયેલ ખોરાક અથવા બીજી કોઈ પણ વસ્તુ બહાર ન કાઢી શકતો હોય તો શું કરવુ?
તેને તરત જ જેટલુ બની શકે તેટલુ જલ્દીથી અડધી બેસેલી સ્થિતિમાં નજીકના ડોકટર પાસે અથવા ઇસ્પિતાલમાં લઈ જવો જોઇએ.