આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

નિદાન પદ્ધતી

Print PDF
Asthma Point
Asthma Point
દમા/અસ્થમા માટે દાબ બિંદુ
દમા/અસ્થમા એ એક એવી પરિસ્થિતી અને હુમલો છે તે ક્યારેક પણ પ્રહાર કરી શકે છે. Lu 5(lungs) અથવા ચાયનીઝ ભાષામાં માર્શ આ બિંદુ હાથની અંદરની બાજુના ખુણામાં આવેલ છે. ફેફસાંનો માર્ય (Line) અથવા મેદિઅન આ હાથની અંદર વધુ હોય છે તે સ્થાને ત્વચાનો રંગ અને સુંવાળાપણાંમાં બદ્લાવ થતો હોય છે. LU5 બિંદુ હાથની કોણિના કરચલીમાં હોય છે. ચાયનીઝ લોકોમાં Lu5 બિંદુ લોંવ આર્મમાં ઇંચ જેટલો નીચે હોય છે. ફેફસાંની તંદુરસ્તી માટે વારંવાર આ બિંદુ પર દબાણ આપો.

શર્દી માટે દાબ બિંદુ
Nose Point
Nose Point
stuffy (શ્વાસ રૂંધાવો) નાક અને તેના ત્રાસમાંથી છુટ્કો મેળવવા માટે અસંખ્ય દાબ બિંદુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિશિષ્ટ દાબ બિંદુ નાક્ની બન્ને બાજુ હોય છે અને તમારા નાક્થી શ્વાસ લેવામાં વિઘ્ન આવતો હોય. જો આપની સમસ્યા સાયનસ સંબંધિત હોય તો stuffy નાક્ને ખુલ્લુ કરવા માટે બીજા કેટલાક દાબ બિંદુઓ છે. નાકની શરૂઆતમાં આવેલા આ બિંદુ ને LI 20 (Larse intestine 20) કહે છે. અને ચાયનીઝ ભાષામાં વેલકમ પરફયુમ અથવા વેલકમ ફરેગ્રન્સ કહે છે. નાક્ની બન્ને આવેલા બિંદુ પર સમાન દબાણ આપવાથી શ્વાસ ખુલ્લુ થાય છે.

Sore Throat Point
Sore Throat Point
ગળામાં દુ:ખાવો/ખાશ
અંગૂઠાની બહારની બાજુ અને નખની નીચે આવેલ આ બિંદુને LU 11 (Lung11) અને ચાયનીઝ ભાષામાં લેસર્સ મર્ચંટ (lessers marchent) કહે છે. ગળામાં દુ:ખાવો કે ગળામાં ખાશના ચિન્હો દેખાતા જ અંગુઠાના નખની નીચે અથવા ટુથપીક કે બહારથી દબાણ આપો. તેના લીધે તમારી શ્વસનક્રિયા વ્યવસ્થિત કરવામાં મદદ મળે છે. ખુબ રાહના જુઓ જો શર્દી થાય તો ખુબ મોડું થઈ જાય છે. અને બીજા કેટલાક બિંદુઓનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. આ બિંદુ દમ/અસ્થમા માટે પણ ઉપયોગી છે.

Anxiety
Anxiety Point
Anxiety Point
Anxiety ઓછી કરવા માટે આ એક સોર બિંદુ છે. પાશ્ર્ચાત્ય ક્રંમાક પદ્ધતીમાં તેને p6 અથવા Pericardium 6 કહે છે. (heat Constrictor 6 અથવા Heart Protector 6 તરીકે ઓળખાય છે.) ચાયનીઝ ભાષામાં તેને Inner gate તરીકે ઓળખાય છે. આ બિંદુ કાંડા પાસે ૨-૩ આંગળી નીચે અને બન્ને કાંડાના ભાગ વચ્ચે હોય છે. આ બિંદુ પર દબાણ આપવાથી ઉદરપટ્લ પરનો ભાર ઓછો થઈ nervousness તથા Anxiety ની ભાવના ઓછી થાય છે. આ બિંદુ ફક્ત Anxiety માટે ઉપયોગી છે. તે ઉપરાંત નોશિયા, મૉર્નિગ સિક્નેસ, હલનચલનમાં અશકતાપણુ, માથાનો દુ:ખાવો, અનિંદ્રા રોગ અને ચક્કર આવવો આ બધા માટે પણ ઉપયોગી છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us