આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

લક્ષ્ણો - દાબ બિંદુ

Print PDF
લક્ષ્ણો દાબ બિંદુ
તાવ Du 14, L.I.4, L.I.11, shi Xuan points, the twelve jing-well, Er Jian
કોમા/ચક્કર આવવું Du 26, (all ten)shri Xuan points, the twelve Jing well points, Kid 1
અતિશય થાક/આઘાતને લીધે આવતી બેહોશી Du 20, Ren 4, Ren 8, (Moxa), St 36
અચાનક આવતો પરસેવો L.I.4
અતિ આવતો પરસેવો SI 3, Ht6, Kid7
અનિદ્રા રોગ Du24, GB13, Si Shen Kong, Ht7, Sp6, kid6
વધારે સ્વપ્નો આવવા Ht 7 UB 15, Liv3, GB44
ખો ખો અવાજ L.i.18, L.i.4, Pc 5
ધનુરવાત St6, St7, L.I.4
જીભ અક્ક્ડાઈ જવું Du 15, Ren 23, Ht 5
ગળામાં દુ:ખાવો L.I. 4, Lu11, L.I.1, L.I.18
લાળ પડ્વું Du 26, St6, L.I.4
હૃદયમાં ધબકાર Pc4, Pc6
છાતીમાં દુખાવો Ren17, PC4, Pc6
ખાંસી/દમ Lu 7, ren22, Ding chuan, UB13
છાતી ભરાઇ આવવી PC6, Ren12, Ren17
ગળવામાં ત્રાસ થવું REN22, PC6
સુગ/ઉલટી થવી PC6, HT36
હેડકી PC, PC8, UB2, UB17 Abdominal Distension St26, RIN12, RIN6, PC6, St36 Hypochondriac pain SJ6, DB34
અપચો St36, Sp4
બાળકોમાં અપુરતુ પોષણ અને અપચો Si Feng
અપર્યાપ્ત ધાવણ SI1, St18
ઉચ્ચ રક્તદાબ St9
બેન લોઉ સિન્ડ્રોમ Sp1, SP8, Liv6
જનેંન્દ્રિયના બાહય ભાગમાં ખંજવાળ Liv5
નપુસંક્તા, શીધ્રપતન Rin4, sp6
કબજિયાત sT25, Ren6, Ren12, Sj6, Kid6 Rectal Prolapse Du1, UB57, Du20
સ્નાયુઓમાં આવતો તાણ UB57, GB34
ખાજ/ખજવાળ SP10, Li11, Sp6
સામાન્ય અશક્તિપણું Ren4, St36, Du4, Ren6, UB 23
તાણ કે આચંકી L.I.4, Liv3 Epistaxis Du23, L.I.4, Lu6
મરડો/ઝાડા St25, Sp9, St36, Ren8 (Moxa)

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us