આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Sep 29th

Last update:04:36:36 AM GMT

એડ્સ

પ્રસ્તાવના
અમેરિકામાં ૧૯૮૧માં એડ્સની શરૂવાત થઈ ત્યારે આપણે માનતાં હતાં કે આવા રોગ ત્યાં જ થાય અહીં આપણને ચિંતા કરવાની કોઇ જરુર નથી. જો ચેન્નઈ(મદ્રાસમાં) માં એડ્સનો રોગ ધરાવતો પહેલો દર્દી જણાયો તો એક સાધારણ નાની ઘટના માની તેના માટે કાળજી કરવાની કઈ જરુર નથી? એવું લોકોને લાગ્યું જો આજે ભારત સૌથી વધુ એડ્સના દર્દીઓ ધરાવતો દેશ છે. વર્લ્ડ કેપિટલ ઑફ એડ્સ!

એડ્સ (AIDS - Acquired Immune Deficiency Syndrome) એટલે શું?
  • અક્વાયર્ડ(આ) એક વિશિષ્ટ કૃત્યનું કરવું આવશ્યક હોવું.
  • ઇમ્યુન(ઈ) સંસર્ગજન્ય જતુંઓનો પ્રતિકાર કરવાની ક્ષમતા.
  • ડેફીસિયન્સી (D) ઉણપ, ઓછું હોવું, ન્યુનતા.
  • સિડ્રોમ(S) રોગોના લક્ષણ ધરાવતો સમૂહ.
એચ. આય. વી. (Human Immuno virus) એતલે શું?
  • હયુમનઃ મનુષ્યના સંબંધમાં હોય તેવા.
  • ઇમ્યુનો(ઈ): ડેફીસિયન્સી - સંસર્ગજન્ય ઘટનાનો પ્રતિકાર કરવાની ક્ષમતા ઓછી થવી, કરનારા.
  • વિષાણુ: બિમારી માટે કારણભૂત રહેલા ધટકો.
Title Filter 
Display # 
# Article Title Hits
1 કારણભૂત ઘટકો 2385
2 ઉપચાર 2111
3 પ્રશ્નોત્તરી 2170
4 એચ.આય.વી માટેની ગૈરસમજો 1924
5 એચ.આય.વી. એડ્સ લોકો માટેની સંસ્થા 2117
6 પ્રયાસ એક સંસ્થા 2236

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us