આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Dec 01st

Last update:04:36:36 AM GMT

એચ.આય.વી માટેની ગૈરસમજો

Print PDF
એડ્સને કેવી રીતે ટાળશો.
 • કૉન્ડોમનો ઉપયોગ.
 • ડિસ્પોઝેબલ સીરીન્જસ અને સોયનો ઉપયોગ કરો.
 • એકથી વધુ વ્યક્તિથી સાથેના શારીરિક સંબંધનો ટાળો.
 • એચ.આય.વી. રહીત લોહીનો ઉપયોગ કરો.
 • સઁકસને સંબંધિત રોગનો (ગુપ્તરોગ) યોગ્ય (પૂરેપૂરો) ઉપચાર કરો.
 • કાળજી એજ એક યોગ્ય ઉપાય છે.
નિચે દર્શાવેલા વર્તનથી એચ.આય.વી ફેલતો નથી.
 • હસ્તધૂનન કરવું.
 • સાથે જમ્વાથી.
 • મચ્છરના કરડવાથી.
 • એચ.આય.વી. સાંનિધ્ય વ્યક્તિ સાથે કામ કરવાથી.
 • સંડાસ-બાથરૂમનો ઉપયોગ કરવાથી.
 • એચ.આય.વી. સાંનિધ્ય વ્યક્તિએ વાપરેલા વાસણ વાપરવાથી.
 • એચ.આય.વી. સાંનિધ્ય વ્યક્તિ અથવા એડ્સ થયેલા વ્યક્તિએ તરેલા સ્નાનાગારમાં તરવાથી.
 • એચ.આય.વી. અથવા એડ્સ થયેલા વ્યક્તિ સાથે રહેવાથી.
 • ચુંબન લેવું, આંખ મારવાથી.
 • એકબીજાના શરીરને માલીશ કરવાથી.
 • સમાજકાર્ય તરીકે કામ કરતાં આવા વ્યક્તિએ કોઇ પણ જાતની ઇજા થઈ હોય તો પાટો બાંઘીને તે ભાગને ઢાકી રાખવો. એચ.આય.વી. થયેલા વ્યક્તિએ વધુ કાળજી રાખવી.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us