આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Dec 01st

Last update:04:36:36 AM GMT

કારણભૂત ઘટકો

Print PDF
એચ.આય.વી ફેલાવવાના કારણો
 • એચ.આય.વી યુક્ત લોહીથી
 • એચ.આય.વી.ના સંર્પકમાં આવેલા સોયથી.
 • એક કરતાં વધુ વ્યક્તિના શારીરિક સંબંધ દ્વારા.
 • એચ.આય.વી.ના અસર હોય તેવી માતાથી તેના ગર્ભમાં રહેલા બાળકને.
 • એચ.આય.વી.ના સંપર્કમાં આવેલા સોય વડે નસોમાં લેવાતાં માદક દ્રવ્યોથી.
એચ.આય.વી. જતુંના સંપર્કમાં હોય તે વ્યક્તિના લોહી, વીર્ય, ચોનીસ્ત્રાવ વગેરેથી એચ.આય.વી. જતુંઓનો ફેલાવો થઈ શકે છે. એચ.આય.વી. જતું યુક્ત લોકોના લોહી કે આવા સ્ત્રાવના સંર્પકમાં આવવાથી તમને થઈ શકે છે. નિરોધનો ઉપયોગ ન કરનારા એચ.આય.વી. યુકત પુ્રૂષોથી શારીરિક સંબંધ કરતાં યોનીમાર્ગમાં ઉઝરડા પડવાથી તથા ઉત્પન્ન થયેલા સ્ત્રાવને લીધે એચ.આય.વી.ના જતુંઓ તમારા શભાગીના શરીરમાં સ્વીકાર થતો હોય છે. આ જંતુઓ એટલા સૂક્ષ્મ હોય છે કે આપણા નજરે દેખાતા નથી. સ્ત્રીના યોનીમાર્ગ અથવા ગુદા દ્વારાથી કરેલા શારિરીક સંબંધને લિધે બીજા કેટલાક સંસર્ગનો પ્રમાણ વધુ હોય છે.

એડ્સના લક્ષણો
 • મરડો, ઝાડા
 • તાવ
 • વજન ઘટવું
 • કારણ વગરનો વધારે પડતો થાક
 • ગ્રંથિમાં સોજો (લિમ્ફ નોડ્સ)
 • ૧૦ દિવસથી વધુ તાવ રહેવો
 • ઠંડી લાગવી
 • અતિશય પસરેવો આવવો(ખાસ કરીને રાત્રે)
 • મોંઢામાં ચાંદી પડવી, ચીસ્ટના જખમો, દાંતના પેઢામાં દુ:ખાવો તથા સોજો.
 • ગળામાં ખાસ
 • ખાસી
 • શ્વાસોશ્વાસ ઓછો થવો.
 • કબ્જિયાત દરમ્યાન શૌચાલયની આદતો બદલવી.
 • વારંવાર મરડો-ઝાડા.
 • જુદા-જુદા કારણોને લિધે સાતત્યમાં થતો રોગ
 • ગાંઠ(કપોસી, સકોમા)
 • ત્વચા પર દાગ પડવા, ત્વચામાં જખમ થવો.
 • વિના કારણે વજનમાં ઘટાડો.
 • માથાનો દુ:ખાવો.
 • અસ્વસ્થ લાગવું.
આ ઉપરાંત વ્યક્તિક રીતે સંબંધિત હોય તેવા કેટલાક લક્ષણો.
 • બોલવામાં નિર્બળતા આવવી.
 • સ્નાયુઓ દુર્બળ થવા.
 • સ્મરણ શક્તિ ઓછી થવી.
 • બૌદ્ધિક કાર્યક્ષમતા ઓછી થવી.
 • સાંધામાં સોજો. (સંધિવાત)
 • સાંધાઓ અકડાઇ જવા.
 • સાંધામાં દુ:ખાવો.
 • ઠંડી સહન ન થવી.
 • હાડંકાઓમાં દુ:ખાવો.
 • વિચિત્ર વર્તન.
 • સતત તાણ/ તનાવ થવો.
 • જાંગોમાં ગાંઠો થવી.
 • આખા શરીર પર ખંજવાળ આવવી.
 • જન્નૈદ્રિયામાં દુ:ખાવો(સ્ત્રીઓમાં).
 • જન્નૈદ્રિયામાં દુ:ખાવો(પુરૂષોમાં).
 • ઓછું દેખાવવું.
 • વસ્તુઓ બે-બે દેખાવવું.
 • પ્રકાશ સહન ન થવો.
 • આંખોમાં અંધારપટ થવો.
 • દૃષ્ટિ ઓછી થવી અથવા અંધળા થવું.
 • છાતીમાં દુ:ખાવો.
 • પીઠમાં દુ:ખાવો.
 • પેટમાં દુ:ખવો.
 • ભૂખ ન લાગવું, અપચો અને આતંરડાને લગતાં દુ:ખાવાં.
 • સ્નાયુમાં દુ:ખાવો.
 • બહેરાપણું.
 • હલનચલનમાં આળસ અથવા મંદ પડવો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us