આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Dec 01st

Last update:04:36:36 AM GMT

પ્રશ્નોત્તરી

Print PDF
"એચ.આય.વી." અને "એડ્સ" એટલે શું?
"એડ્સ" ( અકવાયર્ડ ઇમ્યુનો ડેફીસિયન્સી સિંડ્રોંમ) આ "એચ.આય.વી." સંસર્ગ થયા પછી ખુબ લાંબા સમય પછી થનારી અવસ્થા છે. "એચ.આય.વી." વાઇરસના સંસર્ગ થયા પછી થનારી એડ્સની અવસ્થાને ૭ થી ૮ વર્ષની સમય પણ લાગી શકે છે. સંસર્ગિત વ્યક્ત્તિમાં કોઇ પણ લક્ષણ ન દેખાતાં કેટલા વર્ષ વ્યવસ્થિત જીવી શકે છે.

"એચ.આય.વી." સંસર્ગ કેવી રીતે થાય છે?
  • શારિરીક સંબંધ (sex) એ એચ.આય.વી સંસર્ગ (ચેપ) પ્રસારવામાં સૌથી મુખ્ય કારણ છે. જ્યારે એક વ્યક્તિ જે પુરુષ અથવા સ્ત્રી શારિરીક સંબંધ પ્રસ્થાપિત કરે છે જે HIV તેવી વ્યક્તિ HIV પ્રસારવા માટે ધોખાદાયક હોય શકે આવા સ્ત્રી અથવા પુરુષ સાથે અસુરક્ષિત શારિરીક સંબંધ (નિરોધ ન વાપરતા) રાખો તો HIV થઈ શકે છે.
  • HIV સંસર્ગિત રક્ત વાપરતા HIV થઈ શકે છે.
  • ઇન્જેક્શન મા વપરાતી સોય અથવા સીરીંજ જો HIV સંસર્ગિત હોય તો HIV થઈ શકે છે.
  • સંસર્ગજન્ય માતાથી ગર્ભંમા રહેલા બાળક્ને અથવા જન્મ પછી માતાના દૂધ થી HIV થઈ શકે છે.
"એચ.આય.વી. "સંસર્ગ થયેલ લોકોની સંખ્યા કેટલી છે?
જગતના આરોગ્ય સંસ્થાઓના અહેવાલ અનુસાર ૧૯૯૬ થી અત્યાર સુધીમાં ૩૦ કોટી લોકોને "એચ.આય.વી." સંસર્ગની અસર થયેલી હતી. જેમાં સાધારણ અઢી કોટી બાળકો છે. દરોજ સાધારણ ૭૦૦૦ પુખ્ત અને ૫૦૦ નાના બાળકો આ સંસર્ગના ભોગ બને છે. ૮ કોટી કરતાં વધારો લોકો એડ્સના શિકાર બનેલા છે.

એડ્સનો આપણા વિસ્તારમાં ફેટલો અસર થયો છે?
"એચ.આય.વી." સંસર્ગ થયેલા ૨૫.૮ કોટી પુખ્ત વ્યક્તિઓ પૈકી ૧૯૯૬ના અંતિમ સુધી ૧૪ કોટી વ્યક્તિ સબર સહારા આફ્રીકાના પ્રદેશના હતાં, પણ ૩.૫ કોટીથી વધારે વ્યક્તિઓ અઁશિયા ખંડના હતાં. આપણો વિભાગ એટલે દક્ષિણ પૂર્વ એશિયા જેમાં પણ આ ભયાનક સંસર્ગજન્ય રોગના શિકાર બની છે. કારણ કે જગતના કુલ સંખ્યામાંથી લગભગ અર્ધી લોકસંખ્યા આ વિસ્તારમાં છે. તેમજ હાલમાં "એચ.આય.વી. "એડ્સ" પ્રત્યેક ખંડ, ઉપખંડ તથા દેશમાં પ્રસરેલો છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us