આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Sep 29th

Last update:04:36:36 AM GMT

ઉપચાર

Print PDF
ઉપચાર
Aromatherapy Treatment
Aromatherapy Treatment
આ ઉપચાર શરીરમાં આંતકિય અને બાહ્ય ભાગોમાં આવે છે તેનો ઉર્દેશ્ય ફકત શરીર અને મનનું સંતુલન બનાવી રાખવું. તેની સર્વસાધારણ પરિસ્થિતીમાં શરીર સુધારો થવાને લીધે માણસને રોગ પ્રતિકારક ઓછું કરવું પડે છે. ઓમા થેરપી શરીરને પૂર્વવત્ત અને પુનનિર્માણ કરવામાં મદદ કરે છે.

ઉપચાર દરમ્યાન લેવાની કાળજી
ગંધોપચાર તજ્ઞ પાસેથી મિશ્રણ કેવી રીતે કરવું અને મસાજ કરવાની પદ્ધતી શીખવાની જરૂરી છે. કારણ કે ફક્ત રોગના લક્ષણો જોઇને ઉપચાર કરવો અને તેના કારણોને દુર્લક્ષ કરવાથી અથવા ખોટા તેલનો ઉપયોગ કરીને ઉત્ત્તમ અસરકારક પરિણામ મેળવવાની આશા એ અશક્ય છે.

આ પદ્ધતીનો ઉપયોગ નીચે દર્શાવેલ સમસ્યાઓ માટે પણ કરવામાં આવે છે
 1. માસિકધર્મ
 2. મળોત્સર્ગ
 3. સ્નાયુ
 4. મજ્જાતંત્ર
 5. શ્વસનતંત્ર
 6. ત્વચા
 7. Scalp, અનિદ્રા - ઉદાસીનતા
 8. સાંધામાં દુ:ખાવો.
 9. પથરીને ભીનું કરવું
 10. પરસેવો આવવો
 11. સંધિવા

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us