હા. કેન્સર આ શબ્દ જ ડરાવે એવો છે, એ ઉપરાંત પણ કેટલીક બાબતો છે. પરંતુ કેટ્લાક પ્રકારના કેન્સર રોગના ઉપચારમાં સારો પ્રતિસાદ મળ્યો છે. સર્વ સામાન્ય રીતે બાળકોમાં કેન્સર રોગ મટાડવાનું પ્રમાણ ૬૦% છે. પરંતુ આ સામાન્ય પ્રમાણ વૈયક્તિક બાળકોના વિશેષ સાયો ઠરવાય નહીં.
વૈયક્તિક બાળકોમાં કેન્સર રોગ મટાવડા માટે તેને ક્યાં પ્રકારનો કેન્સર થયો છે તેના પર આધા રાખે છે. નિદાન વખતે શરીરમાં તેનો ફ઼્એલાવો કે તેની અસર કેટલી છે અને બીજા કેટલાક લક્ષણો પર અવલંબિત હોય છે. બાળકોમાં પણ પુખ્ત વ્યક્તિની જેમ સ્વંત્રતા હોવાને લીધે ઉપચારનો પ્રતિસાદ કરવાની દરેક બાળકમાં વિવિધ પધ્ધતિ હોય છે. બાળકના કુટુંબીજનો અને ડૉક્ટરો ક્યો ઉપચાર કરવો તેના માટે ઘણો સમય બર્બાદ કરતાં હોય છે. ક્યો પર્યાય ઉપલબ્ધ છે તેનો પરિણામ શું થાય છે તેની ચર્ચામાં સમય બગાડતા હોય છે.
ઘણા પ્રકારના કેન્સર હોય છે જે બાળકોમાં પણ જોવા મળે છે. એક્યુટ લિમ્ફોસાયટીક લ્યુકેમિયા (Acute lymphocytic (lymphoblastic) leukemia (ALL)) માં રકતનું નિ:સાણ થાય છે, અડ્ચણ આવવાને લીધે પેંશીઓની ખુલ્લી જગ્યામાં લિમ્ફ વધુ પ્રમાણમાં ભાવવાને લીધે, મગજ અને રકત નિર્માણ કરનારા ઇન્દ્રિયોનો કેન્સર આ સૌથી વધુ થવાનો પ્રકાર છે. કેન્સર થયેલા બાળકમાં દેખાતા કેન્સરનો પ્રકાર બીજા ક્રમાંક પર છે. બાળકમાં મગજના કેન્સરમાં મુખ્યત્ત્વે મોટા મગજ તથા બ્રેન સ્ટેમનો કેન્સર હોય છે.
ન્યુરોબ્લાસ્ટોમા (Neuroblastoma) ન્યુરોબ્લાસ્ટોમા સૌથી સામાન્ય મગજની બહારની દિશામાં આવેલ નક્ક ગાંઠ બાળકોમાં દેખાય છે અને સામાન્ય રીતે જન્મના એક વર્ષમાં આંનુ નિદાન થતો હોય છે.
વિલ્મસ ટ્યૂમ (Wilms' Tumour)
આ પ્રકારનો કેન્સર એક અથવા બંને મૂત્રપિંડમાં થતો હોય છે. બે થી ત્રણ વર્ષના બાળકોમાં આ પ્રકારનો કેન્સર દેખાય આવે છે.
રેટિનાબ્લોસ્ટોમા (Retinoblastoma)
રેટિનાબ્લોસ્ટોમાઆ કેન્સર આંખમા થતો હોય છે. ખુબ ઓછા પ્રમાણમાં થતો અને બાળકોમાં થતાં કેન્સરના પ્રકારમાં પણ દેખાય છે.
રૉબ્ડોમાયોસાકોમા (Rhabdomyosarcoma)
રૉબ્ડોમાયોસાકોમા બાળકોના નમ માંસપેશી જાળનો ઉપદ્રવી પ્રકારનો રોગ છે. આ ગાંઠ એમ્બ્રોનીડ કોષમાંથી ઉત્પન્ન થઈ તે એચ્છિકરીતે સ્નાયુઓમાં તેનો વિકાસ થાય છે.
ઑસ્ટિયોસાકોમા (Osteosarcoma)
બાળકો અને યૌવનમાં થતો ઑસ્ટિયોસાકોમાએ સર્વ સામાન્ય પ્રકારનો હાડકાંનો કેન્સર છે.
ઇવિંગ્સ સાકોમા (Ewing's Sarcoma) આ ઓછો સામાન્ય પ્રાથમિક હાડકાંનો કેન્સર જે બાળકો અને પુખ્તલોકોમાં થતો હોય છે.
બઘા બાળકોને યોગ્ય પોષણ મળવું જરુરી છે, પરંતુ વિશેષ કરીને કેન્સર રોગથી પીડાતા બાળકોને પોષણની જરુરીયાત એ મહત્તવનું કારણ તેઓમાં રોગને લીધે અથવા રોગના ઉપચારને લીધે બાળકોમાં ભૂખ, ખોરાક પચાવવાની ક્ષમતા અને પદાર્થની સહિષ્ણુતા પર પરિણામ થયેલો હોય છે. શાળા અને મતમાં ઉપક્રમમાં સારો ભાગ ભજવવા માટે, વૃધ્દિ માટે અને તંદુરુસ્ત થવા માટે પુરતો આહાર લેવો. એટલે વૃધ્દિ માટે જરુરી એવા અત્યાવશ્યક પોષણ દ્રવ્યથી પૂર્ણ એવો આહાર લેવો. આવા પોષક દ્રવ્યોમાં પ્રોટિન, કાર્બોદિત, ચરબી યુક્તપદાર્થ, પાણી, ક્ષાર અને ખનિજનો સમાવેશ થાય.
એક વખત પેટ ભરીને જમ્વા કરતાં થોડા થોડા પ્રમાણમાં પરંતુ વધો વખત ખોરાક લેવો. ભાળક જ્યો બૂખ્યો હોય ત્યો વધારે લાભ ઉઠાવવો. બાલક્ને કડકડતી ભૂખ લાગેલી હોય ત્યો તેને થોડો પણ પ્રોટિન યુક્ત એવો ખોરાક આપવો. હલનચલન વધુ થયું હોય તો ભૂખ વધેરે છે. બાળકોએ ભરપૂર ખાવું જોઇએ એવી રીતે તેમની વૃત્તિ કરવી જોઇએ. પરંતુ આહરને લીધે ઘરમાં યુદ્ધભુમી ન થવા દો.
બાળકોને ખવડાવવાના સૂચનો
બાળકોને વ્યવસ્થિત ખાય તે માટે આ સૂચનો ઉપયુક્ત થશે. વધુ કેલરીવાળા, વધુ કાર્બોદિતવાળા પદાર્થ તેઓને ખાવામાં આપવું, તેમાં ચરબીનું પ્રમાણ કેટલું છે એની ચિંતા ના કરો. હેમબગ, ફાયસ, પિઝા, આઇસ્ક્રિમ બધુમહ ચાલશે. વારંવાર કઈ પણ આપવું એટલે સ્નેક્સ, શિંગદાણાનું માખાણ અને કેક, ચીઝ સ્ટિક્સ, પુડીંગ, ફળના rollups સીલ અને દૂધ લેવું. ફ્રુડ ગાઇડ, પિરામિડનો ઉપયોગ પોષક આહાર માટે કરવો. દિવસમાં ભરપૂર પ્રવાહી પદાર્થ આપવો. રંગીન કપ, મગ અને સ્ટ્રોનો ઉપયોગ કરવો.
ખોરાકને મજેદાર બનાવો
કુકિ કટથી સઁન્ડવિચ, જિલેટીન ડિઝર્ટ, મટન અને ચીઝને વિવિધ આકારમાં કાપો.
ફ઼્અળો અને શાકભાજીનો મુખવાસ બનનાવો. ( બાળકોના પાકશાસ્ત્રમાં ઘણા ઉદા. આપવામાં આવે છે.)
વિવિધ આકારના વાસણ અથવા કાર્ટૂન વાળા પ્લેટમાં પીરસવું.
ઉજાણી કરો. (ઘણા પર, બાલ્કનીમાં અને આંગણામાં પણ )
બાળક માટે પદાર્થ તૈયાર કરતી વખતે તેમની મદદ લેવી. જમવોનો આંનદદાયક અનુભવ કરાવો. મિત્રનો જમવા માટે બોલાવવું, હૉટેલમાં જવું આવી રીતે જમવાનું આનંદ માણવો.
ડૉકટરની મુલાકાતને લીધે, ઉપચારને લીધે જમવાનો સમય ચૂકાય તેમ હોય તો પહેલાથી સાવધાન રહો. આ સમયે પ્લાસ્ટીકના થેલીમાં ભરીને પદાર્થ, જ્યુસ પઁક અને બિજા ટકી રહે એવા પદાર્થ સાથે લઈ જવું. જેવા કે પુડીંગ, ફળોનો કપ, ચીઝ, સ્નેક્સ વગેરે. પદાર્થો લઈ જવા સરળ છે. બાળકનો ખાવાનો સમય જાળવી રહે તે માટે શાળાના શિક્ષકને તે વિશેષ જણાવવું. ઉપચારને લીધે જો મડો, ઝાડા (અતિસાર) અથવા ઉલટીઓ થતી હોય તો તાત્કાલીક તમારા ડૉકટર અથવા નર્સને જણાવવું.
જો તમે કેન્સર રોગથી પીડાતા બાળકના વડીલ હો તો તમારા બાળકના ખોરાક વિશેષ ડૉક્ટર સાથે ચર્ચા કરવી અથવા તમારા ડૉકટર તમને અધિકૃત એવા આહારતજ્ઞંની માહિતી આપશે. જો બાળકના આહાર વિશેષ તમને ચિંતા હોય તો આરોગ્યરક્ષક જૂથના સભ્યો દ્વારા તેની માહિતી મેળવવી.