Fecally દુષિત પાણી
- નિયંત્રણમાં નહી આવતા પાણીનુ મુળ જેવુ કે કુવા, સરોવાર, તળાવ, ઝરણુ અને નદીઓ બહુ મોટો ભય ઉભો કરે છે.
- ખોરાકમાં દુષિત પીણા: દુષિત ખોરાક પેટમાં નાખવો અને દુષિત પાણી પીવુ એ કોલેરાના રોગચાળાની સાથે સંકળાયેલ છે. નાના બાળકોને શીશીમાં દુધ પાવુ પણ નોંધપાત્ર જોખમ છે. ફળ અને સબજી દુષિત પાણીથી ધોવા એ પણ એક ચેપનુ કારણ છે. તૈયાર કર્યા પછી રાંધેલો ખોરાક દુષિત થયેલા હાથથી અથવા/અને માંખીઓથી દુષિત થાય છે.
એક મુખ્ય લક્ષણ કોલેરાનુ જુલાબ છે.
પીવાનુ પાણી
- ઉગમસ્થાનથી દુષિત છે.
- સંગ્રહ કરતી વખતે દુષિત થાય છે.
- દુષિત પાણીથી બરફ બનાવવો.
- બનાવ્યા પછી/અથવા બનાવતી વખતે દુષિત થાય.
- ફળો અને સબજી તાજી દુષિત પાણીથી સાફ કરી, ધોઈને અને કાચી ખાઈને.
- ફળો અને સબજી નજીક અથવા જમીનની સપાટી ઉપર રાતની માટીથી અથવા દુષિત પાણીથી સીંચીને માણસના મળ સાથે અને કાચા ખાઈને.
મોટા રોગચાળાઓ ઘણીવાર મળ જેવા દુષિત પીવાના પાણીને સંબધિત છે.