- તીવ્ર શરૂઆત.
- દર્દ વીનાનો પાણી જેવો તીવ્ર જુલાબ ઉલ્ટી સાથે અથવા ઉલ્ટી વીના.
- શરીરમાં પાણી સુકાઈ જવાના ચિન્હો અને ઇલેક્ટ્રોલાઇટની અસમતુલના અને આઘાત, મોટી સંખ્યાના કિસ્સાઓ હળવા જુલાબના હોય છે.
નીચે પ્રમાણે ચિન્હો અને લક્ષણોનુ નિરક્ષણ કરાય છે
શરીરમાં પાણી સુકાઈ જવાના ચિન્હો (સાધારણ પાણીનુ સુકાવુ)
- વધુ લાગતી તરસ.
- બેચેની અને ચિડચિડાપણુ.
- ચામડીની લવચિકતા ગુમાવવી.
- સુકુ મોઢુ.
ઉપર બતાવેલ બધી નિશાનીઓ અને
- સુસ્ત દેખાવ.
- ધીલુ hypotonia.
- પાણી પીવા માટે અસમર્થ.
- ઓછો પેશાબ નીકળવો.
- હૃદયના ધબકારા વધવા.
- બેહોશી.
- લોહીનુ દબાણ ઓછુ થવુ.
- બાળકોમાં પુર્વકાલીન frontanalae ની ઉદાસિનતા.
- Hypotonia.
- હૃદયનો arrhythmia.
- પક્ષાઘાતનો ileus.
- હૃદયની લગતી શ્વાસોશ્વાસની નિષ્ફળતા.