આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Sep 29th

Last update:04:36:36 AM GMT

ક્ષયરોગ

ઉષ્ણ કટિબંધમાં ક્ષયરોગ આ મોટા પ્રમાણમાં પ્રાણઘાતક બીમારી તરીકે સાબિત થઈ છે. (માયક્રોબઁકટેયિમ ટ્યુબરયુલોસિસ) અતિશુક્ષ્મ જંતુના ફ઼્એલાવવાથી ચેપ થાય છે. દર્દીના ફ઼્એફ઼્અંસાથી ઉત્સર્ગજન્ય પદાર્થ એટલે કફ઼્અ જેવા વિવિધ પદાર્થના દ્વારા તેનો બીજા નિરોગી વ્યક્તિમાં પ્રસાર થાય છે.

જંતુરહિત ન કરેલા દૂધ દ્વારા ક્યારેક પ્રસાર થયાનું દેખાય છે, તે વખતે આવો ચેપ માયક્રોબઁકટેયિમ બોવીસના જંતુ દ્વારા થાય છે. જંતુનો બીજો પ્રકાર માયક્રોબઁકટેયિમ આફ઼્રિકાના લોકોમાં દેખાય આવે છે. ક્ષય રોગના જંતુનો શોધ ઇ.સ. ૧૮૮૨માં રૉબર્ટ કૂચે કરયો.

દર્દીને થયેલો ચેપ કયાં સ્તરનો છે, તેના પરથી તમને સંસર્ગ થવાની શક્યતા અવલંબિત હોય છે. જો વ્યક્તિના ફ઼્એંફ઼્અસામાં ક્ષયરોગ થયો હોય અને અસરકારક થૂંક તેના મોં વાટે બહાર પડતો હોય, તો જંતુના સંસર્ગ થવાની શક્યતા ખુબજ વધારો હોય છે. શરીરના બીજા અવયવોમાં ક્ષયરોગ થયો હોય તો તે રોગ મૂળ રીતે સંસર્ગ જન્ય હોતો નથી.

માયક્રોબઁકટેયિમ સંસર્ગને લીધે થયેલા રોગના મૂળને પ્રાથમિક ક્ષયરોગના નામે ઓળખવામાં આવે છે. પ્રાથમિક ક્ષયરોગના લક્ષણોની વિશિષ્ટતા- પૌઢ વ્યક્તિને સંસર્ગ થવાથી તે જંતુના નિરૂપદ્રવી રાખી શકે છે. એવા સંસર્ગ થયેલા વ્યક્તિપૈકી લગભગ ૧૦% લોકોના પ્રત્યક્ષ રોગ થાય છે અથવા વધે છે. બીજા અસરકારક વ્યક્તિમાં તે જંતુ તેજ નિરૂપદ્રવી અવસ્થામાં રહે છે. તરૂણાવસ્થાના ઉત્તાર્ધમાં અને વૃધ્દાવસ્થાની શરુઆતના કાળમાં આ રોગ સૌથી વધુ પ્રમાણમાં દેખાય છે. જેવા કે, ઃઈ જીવાણુંનો સંસર્ગ, મધુપ્રમેહ, કેન્સર, અને કોલસાંના કાખાનામાં કામ કરતાં કારીગરોમાં થતો સિલિકોસિસ નામના રોગના દર્દીમાં ક્ષયરોગ થવાની શક્યતા રહેલી છે.
Title Filter 
Display # 
# Article Title Hits
1 સંસર્ગના માધ્યમો 2778
2 પ્રશ્નોત્તરી 2281

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us