આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Sep 24th

Last update:04:36:36 AM GMT

ડંખ અને કરડવું

Print PDF
કીડી અને મચ્છર
 • સાબુના પાણીથી ડંખ અને કરડેલી જગ્યાને સાફ કરવી.
 • ખાવાના સોડાને પાણીમાં ભેગું કરીને લગાડવું
 • સફેદ સકો લગાડવાથી મદદ થાય છે.
 • રાહત માટે કેલેમીન લોશન લગાડવું.
ઘરગથ્થું ઉપચાર છે કે મચ્છોરોને ભગાડવા માટે રાતના સુવાના એક કલાક પહેલાં લીમડાના પાનને બાળવાથી એના (લીમડાનો ધૂપ) ધૂપની અસરથી મચ્છર ભાગી જાય અથવા મરી જાય છે.

ભમો અને ભમીનો ડંખ
 • ડંખની જગ્યાએ ઠંડુ પાણી ઉપરથી રેડવાથી પીડામાં રાહત રહે છે અને ઝેરનું પ્રસરવું ધીમું પડશે.
 • બરફનો શેક કરવો.
 • તુર્ત સકો અને મીઠું લગાડવું.
 • કાંદાને છુંદીને એનો રસ લગાડવાથી રાહત મળે છે.
 • ખંજવાળ અને બળતા માટે કેલેમીન લોશન લગાડવું એનાથી ઠંડક પડશે.
સાપનો ડંખ
 • આરામ કરવો.
 • ફરી ચોકક્સાઈ કરવી.
 • ડંખ મારયો હોય એ ભાગને હલાવવો નહિ. થોડી હલચલ કરવી જેથી કરીને નુકશાન ન થાય.
નીચેના પરિણામોનું ધ્યાન રાખવું
 • હૃદયની સપાટીની આસપાસ ડંખની જગ્યા રાખવી.
 • ડંખની આજુબાજુની જગ્યાને સાફ રાખવી.
 • ક્રેપ પટટો બાંધવો. ડંખની ૩ થી ૪ ઇન્ય ઉપર પટટો બાંધવો (હૃદયની સામે). કપડું અથવા દોરી બાંઘી શકાય. હાડકાની આજુબાજુ પટટો બાંધવો નહિ, (આંગળીઓ, અંગુઠા) માથું, ગળું, શરીરનું ઘડ.
ડંખને સાબુના પાણીથી ધોવું, જો તમે એવી જગ્યાને હો જયાં કંઇ જ ન મળે તો લાળ અથવા પેશાબનો ધોવા માટે ઉપયોગ કરવો.

કોળિયો અને વીંછી
રક્તસ્ત્રાવ બંઘ કરવા માટે ઘમણીને પાટાથી બાંધીને, ડંખને હૃદયની દિશા બાજુ રાખવું ૫ થી ૧૦ મિનીટ પછી પાટો છોડી નાખવો. ડંખની આજુબાજુ બરફ લગાડવો જેથી કરીને ડંખનુ ઝેર ધીમું પડી જશે. હેતું એ છે કે ડંખને ૨ કલાક ઠંડૂ રાખવું.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us