આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અવસ્થા અને બિમારી ચિકુનગુન્યાનો તાવ ચિકુનગુન્યા તાવના પ્રેરણાત્મક કર્તા

ચિકુનગુન્યા તાવના પ્રેરણાત્મક કર્તા

Print PDF
ચિકુનગુન્યા એક રોગ પેદા કરનાર અતિ સુક્ષ્મ જંતુવાળો અસામાન્ય રોગ છે, જે Alpha વિષાણુ જે મચ્છરના aedes aegypti ડંખવાથી ફેલાય છે.

ચિકુનગુન્યાના તાવના વિષાણુ Togaviridae, genus Alphaના વિષાણુ અને બદલી સમુદાય semliki forest venezuelan (SFV) equine encephalitis ના કુંટુંબના છે.

ચિકુનગુન્યા તાવના પ્રસારણની રોકથામ
ચિકુનગુન્યા તાવને રોકવા માટે હજી સુધી કોઇ રસ્સી ઉપલબ્ધ થઈ નથી, એટલે તેને રોકવા માટે અને તેને નિયંત્રણમાં લાવવા માટે મચ્છરના કરડવાથી દુર રહેવુ અને રોગના વાહકની ઘનતા ઓછી કરવી.

એક દર્દીના ઉપચારના રોગનુ લક્ષણ ખાસ કરીને બળતરા રોધક ઔષધ છે. steroids આના ઉપચાર માટે વપરાતા નથી.

ચિકુનગુન્યાના તાવના રોગચાળાની શોધ
ચિકુનગુન્યાના તાવના રોગચાળાની શોધ, બીજા વ્યાપક રોગચાળાના વલણવાળા રોગના શોધ જેવી છે. પહેલુ મહત્વ એ છે કે વ્હેલા ચિન્હો મળવા જોઇએ. રોગનુ નિદાન કરવુ અને આ રોગચાળાને નિયંત્રણમાં લાવવા તત્પર પગલા ભરવા જોઇએ. પરિમાણ ઉપર નિયંત્રણ લાવવુ બહુ જ અસરકારક છે, જ્યારે પસંદગીવાળા પરિમાણો વ્હેલા લગાડાય છે.

કિસ્સાઓના યાદીની હાર, ઉમર, લિંગ, સરનામુ અને બીજી વિગતવાર બાબતોની નોંધ રાખવી જોઇએ. જીલ્લા સ્વાસ્થય પ્રતિનિધી (District Health Authority) ના ઉપરીને જણાવવી જોઇએ. વધારે કિસ્સાઓની સક્રિય શોધ કરવી જોઇએ. પ્રયોગશાળામાં આ રોગની ખાત્રી કરવા માટે સીરમના (serum) નમુના ભેગા કરવા જોઇએ. રોગના વાહકની દેખરેખ તરત જ શરૂ કરવી જોઇએ, અને તેમાં પુખ્ત મચ્છરોનો સંગ્રહ કરવો, મચ્છરોના પ્રકારોની અને તેની ગિચોગીચતાની ઓળખ કરવી, રોગના વાહકની સંવેદનશીલતા અને મળતી જંતુ વિનાશક દવાની આકારણી કરવી.

સમાજમાં આરોગ્યનુ શિક્ષણ આપવા, મચ્છરના કરડવાનુ રોકવા, મચ્છરદાની, પાછુ હઠાવનાર ક્રિમ અને મચ્છરને ઉછેરવાની જગ્યાઓ, પાણીના વાસણો અઠવાડીયામાં એક વાર કોરા કરીને,પાણીના વાસણોમાંથી અઠવાડીયામાં એક વાર પાણી ઘટાડીને, ધુમ્મસવાળુ pyrathrum ઘરમાંથી બહાર કાઢીને, સંરક્ષણ આપતા કપડા પહેરીને અને શંકાશીલ કિસ્સાઓની વ્હેલી જાણ, આરોગ્યની સગવડો આપીને પતાવવી જોઇએ.

ચિકુનગુન્યાના તાવના રોગચાળાની પુષ્ટી કરવી, બીજા પડોસીના ઉંચા જોખમવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા ભરવા.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us