આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Oct 20th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અવસ્થા અને બિમારી ચિકુનગુન્યાનો તાવ ચિકુનગુન્યા તાવના લક્ષણો અને ચિન્હો

ચિકુનગુન્યા તાવના લક્ષણો અને ચિન્હો

Print PDF
ચિકુનગુન્યા તાવની વ્યાખ્યાના દાખલાઓ.
શંકાશીલ દાખલો.
 • તીવ્ર શરૂઆત.
 • ૭ દિવસ કરતા ઓછા સમયનો ઉગ્ર તાવ.
 • તીવ્ર માથાનો દુખાવો.
 • Myalgia
 • તીવ્ર Arthralgia.
 • અળાઈ સાથે અથવા તેના વીના.
બનવાજોગ દાખલો.
 • શંકાશીલ CHK નો દાખલો.
 • ઉંચા રોગના વાહકની ઘનતા.
 • એ વિસ્તારમાં CHK ની ઉપસ્થિતીની દૃઢતા.
પુષ્ટી કરેલો દાખલો
 • શરૂઆતના તબક્કામાં લોહીમાંથી વિષાણુનુ વેગળાપણુ.
 • બિમારીના ૫ દિવસ પછી Serological ની કસોટી IgM પ્રતિપિંડ માટે.
 • ચારગણુ અથવા તેના કરતા વધુ IgGના પ્રતિપિંડ્ના seraની જોડીનુ પ્રદર્શન.
સામાન્ય રીતે કોને અસર થાય છે
આ રોગ બધી ઉમ્રના લોકોને થાય છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us