બીજા કેટલાક વાળની તકલીફો કરતાં ખોડા વિશે અનેક ગૈરસમજ હોય છે. ભારતમાં બધાને આરોગ્ય હોવાને લીધે બધા કાળજી લેતાં હોય છે. પરંતુ નક્કી શું કરવું તેની માહિતી કોઇને ખબર નથી. જેટલુ આપણે ગંભીર સમજીએ છીયે તેટલું છે કે શું.? બિલકુલ નહી જેને ખોડો સમજીએ છીએ ઘણીવાર તે ખોડો હોતો નથી. કેટલીક વાર ગમે તે પ્રકારનો શેમ્પૂ વાપરવામાં આવે છે. તેના લીધે વધુ નુકશાન થવાની શક્યતા છે.
ખોડો એટલે શુ?
૨૪ થી ૪૦ કોરિયમ મૃત કોષોના સ્તરને લીધે માથાની ત્વચા પર સામાન્ય scalp બને છે. તે મૂળ સ્તરથી ઉપરના સ્તર સુધી વધતી જોય છે. આ સર્વ પ્રક્રિયા માટે ૨૮ દિવસ લાગે છે. સાચા અર્થમાં ખોડોમાં આ પ્રક્રિયા વઘતી/તીવ્ર થતી હોય છે. તેના લીધે ૨૦ થી ૫૦ આવા સ્તરમાંથી નાના ટુકડા રુપે ખોડો પડવાની શરૂઆત થાય છે. તેના લીધે કોરિયમ ઘટટ પાતળું થવા લાગે છે. અને નવા કોષો બહારના વાતાવરણના કઠિન થઈ પડતાં હોય છે. આને લીધે કોષોમા સામાન્ય ગુણધર્મમાં બદલાવ થતો હોય છે તમને ઘણા શેમ્પૂ, ક્રિમ,તેલ, ખોડા માટે મળી શકે છે. પણ ખોડાનો પ્રશ્ન એની અંદર એ છે કે જો યોગ્ય સમયે કાળજી લીધી ના હોય તો વાળ ખરવા તથા ટુટીને પડવાનો સમય આવી શકે છે.
ચિન્હો
- સફેદ/સુકા ટૂંકડા વાળમાં અથવા કપડાં પર દેખાય છે.
- ખંજ, ખજંવાળ (માથામાં)
- ત્વચા(માથાની) ઉત્તેજીત થવી.
- ત્વચા તૈલી થવી.
- પ્રદૂષણને ટાળો. તમારા વાળને સુર્યપ્રકાશ અને ઘૂળથી ઢાંકો.
- જો ખોડાની સમસ્યા ખુબ વધો હોય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. તે તમને ઉત્ત્દ્દણ dandriff શેમ્પૂનો નિર્દેશ કરશે.
- દર બે દિવસે શેમ્પુ કરો. શેમ્પૂને પૂર્ણરીતે સાફ કર્યાની ખાત્રી કરો. નહી તો તેના લીધે ખોડો થવાની શક્યતા રહેલી છે. શક્ય ત્યાં સુધી સોમ્ય શેમ્પૂ વાપરો.
- જેમાં ઝીક પાયીથાઈન હોય તેવા શેમ્પૂનો ઉપયોગ કરો. શેમ્પૂ ૫/૧૦ મિનીટ રાખો. તમારા વાળ દર બે દિવસે ધોવો.
- તમારા ડૉક્ટરની સલાહ લો.
- જો ખુબ ઉપચારો કર્યાં છતાં ખોડો ઓછો ના થતો હોય.
- જો તમારા છાતી પર, નાક પર, ભમર પર દાગ તૈયાર થવા લાગે તો.
ઘણા લોકોને ઘણા બઘા ઉપચારો પછી પણ ઉપયોગ થતો નથી અને પછી ત્વચામાં બળતરા અથવા સ્તરનું જામી જવું શરૂ થાય છે. આ સ્થિતીને સિબોરીક ડર્મિટાયટીસ કહે છે. સિબારીયલ ગ્રંથીના લીધે આ રોગ થાય છે. તમારા ડૉક્ટર તમને Anti-dundruff શેમ્પુ અને ક્રિમ અથવા મલમ જેમાં હાયડ્રોક્રોટીસોન હોય તેનો ઉપયોગ કરવાનું જણાવશે.
તેમાં ત્રણ પ્રકારો છે.
- મોટા થાણી જેવો સ્તર જામવો. (S.Lcthyosis)
- તૈલી, પીળાશ, ભૂખરું સ્તર (Oleosa)
- સૂકી પીળાશ ફોફડી (S.Sicca)
નક્કી કારણોની જાણ નથી. નાના બાળકો અથવા મોટા માણસોમાં જુદા-જુદા કારણો હોઇ શકે છે. એવું જાણવા મળે છે કે તૈલી ગંથીના અનિયમિતતાને લીધે થાય છે. જે વાળમાં તેલને જાળવી રાખવાની પ્રક્રિયા વધુ છે તે લોકોને આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. ક્યારેક ફગંલ ઇન્ફેક્શનના લીધે પણ થાય છે. સામાન્ય રીતે ફંગલ ઇન્ફેકશન થોડા પ્રમાણમાં હોય છે. પણ ક્યારેક તેના પ્રમાણમાં વધારો થવાને લીધે ત્વચા રોગ નિર્માણ થાય છે.
ચિન્હો અને લક્ષણો
ત્વચા ઉપર સંસર્ગમાં આવેલો આ ભાગ લાલાશ અને તૈલી થાય છેં તે ઉપરાંન્ત તેના પર સફેદ અથવા પીળાશ ઘટટ જમાં થાય છે. સિબોરીક ડર્મિટાયટીસ સામાન્યરીતે માથામાંની પોપડી ચહેરા (કાનના ભાગે, ભ્રમર અને નાકની બાજુ)છાતી, ખભા, પગ, બાહુના સાંધામાં થાય છે. સિબોરીક ડર્મિટાયટીસના લીધે ત્વચા થોડી તૈલી અથવા ખરબચડી જેવી દેખાય છે. વધુ કરીને માંડી વાળીએ તે જગ્યાએ ખંજવાળ ક્યારેક વધુ તીવ્ર પણ થાય છે.
ઉપચાર
સિબોરીક ડર્મિટાયટીસ ઉપર ઉપચાર તે રોગના સ્થાન તથા વય ઉપર અવલંબિત હોય છે. ખોડા માટે શક્ય તો સેલીસાયલીક એસિડ, સેલેન્યિમ સલ્ફાઇડ અથવા પાયીથાઇન ઝીક યુક્ત શેમ્પૂ વાપરવાનો ઉપચાર કરવામાં આવે છે. આ શેમ્પૂ અઠવાડિયામાં બે વખત વાપરવો. આ શેમ્પૂ ખોડાને પુર્ણ રીતે ઓછો થાય ત્યાં સુધી વાપરવું. કોલ/ટા ધરાવતાં શેમ્પૂ પણ અઠવાડિયામાં ત્રણ વખત વાપરી શકાય.
સંશોધક નવીન અને પરિણામકારક ઉપાય હજી પણ શોધી રહયા છે.