આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

તીવ્ર જુલાબના રોગનુ નિદાન

Print PDF
તેનુ નિદાન કેવી રીતે થાય છે ?
 • ઝાડાનો નમુનો અથવા ગુદાનુ પેડ પ્રયોગશાળામાં પરિવાહન દ્વારા (e.g. CB medium, VR medium, Alkaline Peptone water)
 • નમુનાઓ દર્દીએ જીવાણુનાશક દવા લેતા પહેલા ભેગા કરવા
 • નમુનાઓ cultured on TCBs media
 • નિદાન કરવાની સુવિધાઓ જીલ્લા અને પેટા જીલ્લાની પ્રયોગશાળામાં મળે છે
તીવ્ર જુલાબના રોગની સારવાર
સૌથી મહત્વનો જુલાબની સારવાર કરવાનો ભાગ, મુળભુત રીતે Electrolyteનુ પ્રવાહીને શરીરમાં સમતુલન રાખવુ. અત્યાર સુધી ઘણુ બધુ પ્રવાહી ઝાડાના રસ્તામાંથી ચાલ્યુ ગયુ છે. પ્રવાહી અને Electrolyte બંને જુદીજુદી રીતે પાછા આવ્યા છે. બીજા ભાગને રોકવાનો/ઓછુ કરવાનો વારંવાર થતા જુલાબની સારવાર કરવાનો છે.

નસોમાં યોગ્ય પ્રમાણમાં પાણી પહોચાડવાની પ્રક્રિયા
બાળકના શરીરમાં જ્યારે પાણી સુકાય જાય છે ત્યારે તેની નસોમાં પાણી પહોચાડવુ પડે છે. શરૂઆતમાં પ્રવાહી અને Electrolyte નુ ઘટેલુ પ્રમાણ ભેગુ કરે છે. (દા.ત. પાણી સુકવાના ચિન્હો નીકળી જાય છે.) મોઢેથી પાણી આપવાની પ્રક્રિયા ચાલુ કરવી જેનાથી ઉપચાર પદ્ધતી જળવાય રહે છે.

જુલાબ થતો હોય ત્યારે ધવરાવવુ
જો જુલાબ ઓછો થતો હોય (પાણીનુ આતરડામાં ઓછુ પ્રમાણ હોય) તો ધવરાવણ બંધ નહી કરવુ

ધવરાવવાથી બાળક જુલાબના હુમલાથી બચાવશે અને બંને દૃષ્ટીએ પૌષ્ટીકતા ભર્યા પદાર્થો જો આપ્યા હોય અને પાણી પહોચાડવાની પ્રક્રિયા કરો તેમ છતા તે ચેપને આગળ વધતુ રોકશે કારણકે તેનામાં સંરક્ષણ કરતા ગુણો છે

જીવાણુનાશક દવાઓ અને જુલાબ
નિયમિત રીતે જીવાણુનાશક દવાઓ જુલાબ ઉપર લેવાથી સલાહ ન આપવી જોઇએ. તેઓ અમુક નિશ્ચિત પરિસ્થિતીમાં ઉપયોગી છે, જેવા કે typhoid, cholera અને shigellaના જુલાબ ઉપર. એ શક્ય છે કે તે કદાચ નુક્શાન પહુચાડે, દા.ત. neomycin જે આતરડાના અસ્તરને ઇજા પહોચાડે છે અને malabsorption કરે છે.

ગતિશીલતા ધીમી કરવાના કર્તા
ગતિશીલતા ધીમી કરવાના કર્તા જેવા કે loperamide, tincture opium જુલાબને રોકવા માટે નહી દેવા. જે આતરડાની ગતિશીલતાને ધીમી કરે છે, અને જીવોને નકલ કરવા વધારે સમય આપે છે. બીજી બાજુએ એ રેચ લઈને આતરડાના રસ્તાને સાફ કરે છે અને તે લેવાથી જુલાબને વધારે બગાડે કરે છે. બીજા જુલાબના વિરૂદ્ધ કર્તાઓ જેવા કે kaolin, pectin પણ કામના નથી.

તત્પરતા અને પુરતા
પાણીનો અને Electrolyte નો બદલાવ બહુ મહ્ત્વનો છે. તે કદાચ મોઢેથી અથવા સોય દ્વારા અપાય છે

રૂગ્ણાલયનુ સંચાલન
મુખ દ્વારા પાણી પુરવવાની ઉપચાર પદ્ધતીની વહેલી સારવાર કરવાથી કોલેરાના રોગને લીધે થતા મૃત્યુની સંખ્યા ૧%થી ઓછી થાય છે. જો સારવાર વહેલી ન થાય અથવા અપુરતી હોય તો પાણીના સુકાઇ જવાને લીધે થતા મૃત્યુ અને ઝડપથી શ્વાસ બંધ થવાના કિસ્સાઓ વધે છે.

A)મુખ દ્વારા પાણી પુરવવાની ઉપચાર પદ્ધતી હળવા કિસ્સાઓમાં - પાણી પુરવવાની ઉપચાર પદ્ધતીમાં મીઠુ આપવાની સલાહ અપાય છે.
 • સલાહ આપેલ - ORS Solution - WHO formula
 • Compostion of ORS (net weight = 27.9gm)
 • ORS પાવડરના આકારમાં મળે છે, જેનુ બંધારણ નીચે બતાવેલ છે અને WHO એ તેની સિફારસ કરી છે. આ પાવડરને ૧ લીટર પાણીમાં મિશ્ર કરીને નીચે બતાવેલ નોંધ પત્રક પ્રમાણે અપાય છે.

  Sr no Ingredient Weight (gm)
  1 Sodium Chloride IP 3.5
  2 Potassium Chloride IP 1.5
  3 Sodium citrate IP 2.9
  4 Glucose anhydrous IP 20.0


  ORS ના પડીકાઓ સબ કેંદ્રોમાં PHC અને બીજા ઇસ્પિતાલો. મથકના વડાઓને ગામડાઓએ અને આદીજાતી લોકોના વિસ્તારે નિવડ્યા છે.

  ઉમર પ્રમાણે ORSની જરૂરીયાત નીચે પ્રમાણે છે, એક ORSનુ નોંધપ્રતક ૪ કલાકનુ છે.

  Age Dose
  0–6 months 250 ml(1/4 litre)
  6 months to 1 year 500 ml(1/2 litre)
  1 year to 2 year 750 ml(3/4 litre)
  2 years to 5 years 1 litre
  5 years to 15 years 1 to 2 litres
  Above 15 years 2 to 4 litres


  જો દર્દીને તરસ લાગી હોય અને તેને વધારે પાણી પીવુ હોય તો તેને પીવા દ્યો. એક વાર પાણીની પાતળીએ પહોચો, તો ORSનુ પ્રવાહી જે ગુમાવ્યુ છે તેના બદલામાં આપવાનુ ચાલુ રાખો. સાદુ પાણી અને ઘરગુથ્થી પ્રવાહી લઈ શકાય છે.

  પાણી સુકાઇ જવાના લક્ષણો તે ઓસરી જાય તે પહેલા ખાતરી કરો ORS નો પરિચય સારવાર કરવાના ખર્ચને ઓછો કરે છે અને તેની વિકૃત મનોદશા ઓછી કરવા આ બહુ અસરકારક રસ્તો છે, અને મરણનુ પ્રમાણ પાણી સુકાઈ જવાના કારણે ઓછુ થાય છે. મોઢામાથી પાણી સુકાઇ જવાની પદ્ધતીને રોકવી એક ગંભીર રીતે કોલેરાની સામે લડત આપીને અને બીજા જુલાબ જેવા રોગોથી બહાર આવવા માટે મદદ કરે છે.

  B)નસોની ઉપચાર પદ્ધતી
  ભાગ પાડેલા કિસ્સાઓમાં કોલેરા આય.વી પ્રવાહીને રેડવાની ક્રિયા અને Electrolyte ની જરૂર છે ઉમર પ્રમાણે આય.વી રેડવાની ક્રિયાની જરૂરીયાત નીચે બતાવેલ છે.

  Age Group Quantity required Frequency (Timing)
  Infants 30 ml/kg body weight
  70 ml/kg body weight
  1st hour
  Next five hours
  Older Children/Adults 30 ml /kg body weight
  70 ml/kg body weight
  1st 30 min
  next 2 & half hours


  પ્રવાહી આપવાની સુચના પ્રમાણે ઉપચાર પદ્ધતી.
  • પસંદગી પ્રમાણે-Ringer lactate solution
  • અનુકુળ -Normal Saline(base acodosis and potassium) ના નુકશાનને બરોબર નથી કરતુ
  • અયોગ્ય -સાદો ગ્લુકોઝ(ડેક્શ્ટ્રોસ)નો પ્રવાહી
  જીવાણુનાશક પદ્ધતી
  જીવાણુનાશક દવા ઉલ્ટી બંધ થાય પછી તરત જ અપાય છે - જે સાધારણપણે ૩ - ૪ કલાક મોઢેથી પાણીની સાથે ભેળવીને આપવુ

  સારંવાર કરવા માટે દવાની પસંદગી નીચે પ્રમાણે છે
  Antibiotic Children Adults Preferred to
  Doxycycline (once) 300 mg Adult
  Tetracycline (4 times a day for 3 days) 12.5 mg/kg 500 mg Adult
  Trimethroprim (TMP)Sulfamethoxazole (SMX) twice a day for 3 days TMP 5 mg/kg SMX 25 mg/kg TMP 160 mg SMX 800 mg Children
  Furazoludine 4 times a day for 3 days 1.25 mg/kg 100 mg Pregnant woman


  નસની આપતી જીવાણુનાશક દવાના કોઇ ખાસ લાભ નથી

  બીજી કોઇ દવાનો ઉપચાર, antispasmotics antidiarrhoeal cardiolotrics ની જરૂર નથી. જો ૪૮ કલાક પછી જુલાબ બંધ ન થાય તો જીવાણુનાશક દવાની પ્રતિકારક શક્તી ઓછી થવાની શંકા થાય છે અને તે મુજબ જીવાણુનાશક દવા આપવાની સલાહ આપે છે

  આજીવિકાની ઉપચાર પદ્ધતી
  શરૂઆતથી પ્રવાહી અને electrolyte ની ખોટ થઈ હતી તેને સુધારી. મોઢેથી પ્રવાહી દેવાની પદ્ધતીને ગુજરાન માટે વાપરવી. મોટા બાળકોમાં અને પુખ્ત લોકોને તરસ લાગવી એ એક પ્રવાહીની જરૂરીયાતનુ ચિન્હ છે. મોઢેથી પ્રવાહી લેવાનો દર તેટલો જ હોવો જોઇએ જેટલુ પ્રવાહી/ઝાડો દર્દીના શરીરમાંથી નીકળે.

  રોગ થવા પુર્વની પ્રક્રિયાનો કાળ
  રોગ થવા પુર્વની પ્રક્રિયાનો કાળ કેટલાક કલાકોથી ૫ દિવસ ચાલે છે. સામાન્યપણે ૨-૩ દિવસ.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us