આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Sep 24th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અવસ્થા અને બિમારી તીક્ષ્ણ જુલાબનો રોગ તીવ્ર જુલાબનો રોગ સામાન્ય રીતે કોને અસર કરે છે

તીવ્ર જુલાબનો રોગ સામાન્ય રીતે કોને અસર કરે છે

Print PDF
સામાન્ય રીતે તીવ્ર જુલાબનો રોગ કોને અસર કરે છે ?
તીવ્ર જુલાબ ૧૫ વર્ષો કરતા નાના બાળકોનો ગંભીર પ્રમાણમાં બધા લોકોના સ્વાસ્થયનો સવાલ છે. તેમ છતા બધી ઉમરના જુથો અને બંને જાતિને તે અસર કરે છે. જેઓ અપૂરતો ખોરાક લેતા હોય તેઓને જુલાબ થવો એ સાધારણ વસ્તુ છે. અપૂરતો ખોરાક લેવાથી ચેપ લાગે છે, જે ચેપ જુલાબને વધારે છે જે એક ખતરનાક ચક્કર છે. તેમાં બીજા અસર કરતા કારણો ગરીબાઇ, અપરિપક્વતા, વ્યક્તિગત અને કૌટુંબિક આરોગ્ય અને રોગપ્રતિકારક પ્રણાલીની કમતરતા.

તીવ્ર જુલાબનો રોગ થવાના સંકેતો અને લક્ષણો
ઢીલા, પ્રવાહી અને પાણી જેવા જુલાબનો માર્ગ. આ જુલાબ દિવસમાં ત્રણથી વધારે વાર થાય છે. એ આંતરડાને લાગતા ચેપને લીધે થાય છે. ઘણા બધા દાખલાઓમાં જુલાબના ઝાડા પાણી જેવા હોય છે, પણ તેમાં જો લોહી જોવા મળે તો આવી પરિસ્થિતીને મરડો કહેવાય છે, અને તે પેટમાં થતા દર્દને સંબધિત છે. જુલાબના રોગને નૈદાનિક લક્ષણો જેવા કે -

તીવ્ર પાણી જેવો જુલાબ
તીવ્ર જુલાબ અચાનક શરૂ થાય છે અને તે માર્ગમાં થતા ઢીલા પાણી જેવા દસ્તના લક્ષણો બતાવે છે. દર્દી ૩ થી ૭ દિવસોમાં સાજો થાય છે.

મરડો
મરડો એટલે જુલાબમાં લોહી હોય છે.

વારંવાર થતો જુલાબ
જો જુલાબ ૧૪ દિવસોથી વધારે વાર રહે અને તેને લીધે વજન ઓછુ થાય તો તેને વારંવાર થતો જુલાબ કહેવાય છે.

જુલાબ થવાના લક્ષણો
 • તાવ
 • ઢીલા ઝાડા
 • મળ કાઢતી વખતે જોર કરવુ પડે અને દર્દ થાય
 • પેટમાં આકડી સાથે દુખાવો
 • તરસ લાગવી
તીવ્ર જુલાબના રોગના પ્રેરણાત્મક કર્તાવચક
રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ
 • Rotaviruses
 • Adenoviruses
 • Enteroviruses
 • Norwalk Group VirusesM
 • Coronaviruses
 • Calciviruses
 • Astroviruses
જીવાણુ
 • Vibrio Cholerae
 • Vibrio Parahaemolyticus
 • Escherichia ColiShigella
 • Salmonella
 • Campylobacter Jejuni
 • Bacillus Cereus
બીજાઓ
 • E. Histolytica
 • Giardia Intestinalis
 • Intestinal Worms
 • Trichuriasis
 • Cryptosporidium SPP

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us