આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jan 28th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અવસ્થા અને બિમારી દમનો રોગ દમના રોગનુ રોકાણ અને તેનો ઉપચાર

દમના રોગનુ રોકાણ અને તેનો ઉપચાર

Print PDF
દમના રોગનુ રોકાણ
 • એક જાણીતા allergens અથવા તેની પ્રતિક્રિયાને રોકીને એક માણસ દમના રોગના હુમલાને અટકાવી શકે છે
 • નિયમિત સંપર્કમાં રહેવુ જરૂરી છે.
 • એક ઉત્તેજક નહી કરતી દવા શ્વાસનળીને થતી દાહકતાને ઓછી કરે છે અને શ્વાસમાં થતો સિસોટી જેવો અવાજને રોકે છે જેને‘Preventers’ કહે છે.
 • અવરોધક દવાઓ વ્હેલી વાપરે તો ઉધરસને અને સિસોટી જેવો અવાજ જે શ્વાસ લેતી વખતે નીકળે છે તેને રોકવા મદદ કરે છે અને રોગને લાંબા સમય સુધી ચાલતો થવા રોકે છે.
દમનો ઉપચાર (Treatment of Asthma)
દવા શ્વાસ લેવાથી, મોઢેથી અથવા ઇંજેક્સનથી અપાય છે

 • Broncodilators ના લક્ષણોને ઝડપથી દુ:ખથી રાહત આપે છે અને એટલે તેને ઘણીવાર છુટ આપનાર ‘Relievers’ કહે છે
 • દવા જેવી કે salbutamol or terbutaline જે broncospasm ને રાહત આપે છે, તેને broncodilators કહેવાય છે
 • કોઇક દર્દીઓને શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ ઘણી ઓછીવાર આવે છે. ફક્ત મહીનામાં એક કે બે વાર અને હળવા હુમલા આવે છે, જે ફક્ત થોડા દિવસો ચાલે છે. આ દર્દીઓને ફક્ત broncodilators ની જરૂર હોય છે
 • Anticholinergic દવા ગંભીર ઘટનાઓમાં મદદ કરે છે, પણ તે ઘણી વાર ન વપરાય
 • Steroids બળતરાને ઓછી કરે છે. દમના રોગને શ્વાસનળીમાં અને તે બહુ અસરકારક છે
Inhaled medicines (શ્વાસેથી લેવાતી દવાઓ)
દવાને મોઢેથી આપી શકાય (દવાની ટીકડી/પ્રવાહી) અથવા શ્વાસ લેવાના રસ્તે. એ એક સાધારણ વિચાર છે કે શ્વાસ લીધેલ દવાઓ પ્રબળ દવાઓ છે અને માણસને તેની ટેવ પડી જાય છે અને દર્દી તેના શ્વાસ વાટે દવા લેવાના ઉપકરણનો પરાશ્રયી થઈ જાય છે. પણ આ એકદમ ખોટી વાત છે. વાસ્તવિક રીતે દવા જે શ્વાસ વડે આપવામાં આવે છે જે જલ્દી અસર કરે છે અને તે તદ્દન સુરક્ષિત છે કારણકે તેની માત્રા નાની છે અને તેની આડ અસર પણ ઓછી થાય છે.

શ્વાસેથી લેવાતી દવાઓ માટે તમારી ઉમર
 • તે બાર વર્ષથી મોટા બાળકોને અપાય છે
 • શ્વાશ લેતી દવા માટે ૬ વર્ષથી મોટી ઉમરના બાળકને ‘Rotahaler’ અપાય છે
 • ૪ વર્ષથી મોટી ઉમરના બાળકોને ‘Spacer’ સીધુ અપાય છે
 • શિશુને spacer સાથે હવા પુરી પાડવા માટેનુ ઉપકરણ વપરાય છે
 • એક ‘Nebuliser’ શિશુ માટે વપરાય છે જેઓ શ્વાસથી દવા નથી લઈ શકતા
જ્યાં સુધી દમનો રોગ મટે નહી ત્યાં સુધી ઉપચાર ચાલુ રાખવો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us