આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jan 28th

Last update:04:36:36 AM GMT

દમના રોગ થવાના કારણો

Print PDF
૧૫ વર્ષ સુધી દમના રોગને વૈદ્ય લોકોએ એક સાદો શ્વાસનળીના સ્નાયુઓના તાણવાળો રોગ જાણ્યો હતો જે બધાય લક્ષણો સાથે લાલ થઈ જાય છે, જે તેની સાથે જોડાયેલ છે. ૧૯૮૦ની શરૂઆતથી હંમેશા વધતી જાણકારી અને જ્ઞાન દમના રોગ બાબત સૌથી મોટા અધિકારીએ જણાવ્યુ કે શ્વાસનળીને થતી બળતરા તે મુળભુત અંતર્ગત પ્રશ્ન હતો.

બળતરા એ આપણા શરીર માટે પરદેશી અથવા વિષમય વિશિષ્ટ પ્રકારના પદાર્થને અપાતી પ્રતિક્રિયા છે, જે આપણા શરીરમાં દાખલ થાય છે અથવા સંપર્કમાં આવે છે. બળતરા લોહીના આવવાથી થાય છે અને સુરક્ષિત કોષો જે આપણા ક્ષેત્રમાં સમાવિષ્ટ છે. આપણા શરીરની કોઇક જગ્યા ઉપર જ્યારે જીવાણુનો ચેપ લાગે છે, ત્યારે સફેદ લોહીના કોષો ચેપ લાગેલ ભાગ ઉપર દોડી જાય છે અને તેના જીવાણુનો નાશ કરે છે અથવા જુદા પાડીને તેની હિંસાકારક અસરોને નિષ્ફળ કરે છે.

આ દમના રોગમાં પણ બને છે, જ્યા પરદેશી મારફતિયો છે જે આડ અસર છે જે વિશિષ્ટ પ્રકારના પદાર્થનુ (જે allergen કહેવાય છે) જેવા કે ફુલની રજ, ઘરના ધુળના જીણા જંતુ અને પ્રાણીની કાતરડી. દમ રોગની સાથે પ્રતિક્રિયાત્મક માઠી અસર ઉપજાવનાર એ નથી જોતી અને નુકશાનકારક બળતરાની પ્રતિક્રિયા કરે છે, જેવી કે આપણા ચેપની સામે પ્રતિક્રિયા, જે આપણા શરીરમાં લોહી અને સફેદ લોહીના કોષોને બળતરા કરતી જગ્યાએ એકત્ર બોલાવે છે. બળતરા કરતા કોષો રાસાયણિક વિશિષ્ટ પ્રકારના પદાર્થો બનાવે છે અને છોડે છે, જેને મધ્યસ્થ કહેવાય છે જે પરદેશી મારફતીયા ઉપર હુમલો કરે છે અથવા આ દાખલામાં પ્રતિક્રિયાત્મક આડી અસર ઉપજાવનાર અને આપણા શરીરની પ્રક્રિયામાં જે પોતાને બચાવવા કોશિશ કરે છે, ત્યારે કેટલુક નુક્શાન થાય છે અથવા કોષમંડળની શ્વાસનળીમાં બદલાવ આવે છે.

આ ઇજા થયેલ પરિણામો સરળતાથી શ્વાસનળીની બળતરાઓને વિકસિત કરે છે, જેને hyper–responsiveness કહેવાય છે. આ પરિસ્થિતી આપણા ફેફસાને બહુ વધારે પડતા "Twitchy" (વારંવાર ખેચાય એવુ) બનાવશે અને પ્રતિક્રિયા અથવા (overreact) કરાવશે જે પહેલા non"allergic stimuliજેવા કે થંડી રૂતુ, દુષણ, સુકી હવા અને રાસાયણિક ગંધ."Twitchy" (વારંવાર ખેચાય એવુ) શ્વાસનળી - આંકડીમાં જવાની પ્રતિક્રિયા કરશે જે શ્વાસ લેતા તકલીફ પડવાના લક્ષણોને દોરાવશે જેવા કે ઉધરસ, શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ કરવો અને છાતી ઉપર તાણ. આ આખી પ્રવૃત્તી ઘણુ કરીને ફેરવી શકાય જો તેની જોરદાર શરૂઆતથી વ્હેલી પકડાય, પ્રતિકારક માપ લઈને અથવા યોગ્ય રીતે દવાનો ઉપચાર કરીને.

સંક્ષિપ્તમાં આપણે હવે દમના રોગને એવી પરિસ્થિતીમાં ઓળખીયે છીયે જે શ્વાસનળીની અંતરછાલને બળતરા કરે છે અને તેના પરિણામને શ્વાસનળીમાં hyper–reactivity માં બદલાવ લાવે છે, જે વારાફરતી આપણા શરીરના શારિરીક લક્ષણો જેવા કે શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ કરવો, ઉધરસ ખાવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી અને છાતી ઉપર તાણ, દા.ત. દમ રોગના લક્ષણોનો ઉત્તમ દાખલો. દમ રોગના લક્ષણોના અંતર્ગત ભાગોને ઓળખતા શીખીને, વૈદ્યો અને દર્દીઓ દમ રોગના થવાના કારણો અને અસરને પુરતી રીતે નિયંત્રણમાં લાવે છે અને તેની સારવાર કરે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us