આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Oct 20th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અવસ્થા અને બિમારી નેત્રસ્તરનો સોજો નેત્રસ્તરના સોજાનો ઉપચાર અને રોકથામ

નેત્રસ્તરના સોજાનો ઉપચાર અને રોકથામ

Print PDF
નેત્રસ્તરનો સોજો સરળતાથી અને ઝડપથી ફેલાય છે. એક માણસે તેનુ સ્વાસ્થય સંભાળવુ જોઇએ. કુંટુંબમાંથી કોઇ એક સભ્યને પણ નેત્રસ્તરના સોજાનુ નિદાન થાય નીચે બતાવેલ પ્રમાણે પગલા ભરવા.
  • સાબુથી વારંવાર હાથ ધોવા.
  • દુષિત આંખોથી હાથ દુર રાખવા.
  • એક વાર જ પહેરેલા કપડા ધોવા.
  • દરરોજના એકબીજાના કપડા અને ટુવાલો બદલવા નહી.
  • દરરોજ રાત્રે ધોયેલા ઓશીકાના ખોળા વાપરવા.
  • બીજા લોકોની આંખોના સૌદર્યવર્ધક પ્રસાધનો વાપરવા નહી.
  • કોઇના પણ હાથના રૂમાલો અથવા બીજી કોઇ વ્યક્તિગત વસ્તુઓ વાપરવી નહી.
  • આંખોના બધા સૌદર્યવર્ધક પ્રસાધનો થોડા મહીના પછી ફેકી દેવા.
નેત્રસ્તરના સોજાનો ઉપચાર
સામાન્યરીતે એક ચિકિત્સક જીંવાણુનાશક દવા અને બીજો કોઇ ઉપચાર જેવો કે આંખમાં ટીપા નાખવાનુ કહેશે. તેમ છતા આંખોના ટીપા લાંબા સમય સુધી વાપરવા તમારી આંખોની બળતરા વધારશે. નેત્રસ્તરનો સોજો એક આડ અસરને લીધે કદાચ થાય છે, તેના ઉપર corticosteroid દવાનો ઉપચાર કરાય છે. કાળા ચશ્મા તેજ પ્રકાશની સામે રક્ષણ આપે છે, પણ એક આંખ ઉપર બંધાતો પાટો તેની બળતરા વધારે છે. જો આંખો દુખતી હોય તો એક હળવી દુખ મટાડવાની દવા જેવી કે acetaminophen આરામ પહોચાડે છે. આંખોને ચોળવી ન જોઇએ એ એક બહુ મહત્વનુ છે, કારણકે આ નેત્રસ્તરનો સોજો બીજી આંખ ઉપર તેને પહોચાડશે. કોઇ કારણને લીધે દર્દીઓ જેને નેત્રસ્તરનો સોજો છે તેઓએ તેમના હાથ ઘણીવાર ધોવા જોઇએ અને જુદા ટુવાલો વાપરવા જોઇએ જેને લીધે આ રોગનુ બીજા ઉપર પ્રાસરણ થતુ રોકાય.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us