- આરોગ્યદાયક/સમતોલ આહાર લો.
- નિયમિત વ્યાયામ કરો: ઓછામાં ઓછું અઠવાડિયામાં ૩ વખત.
- થોડો સમય તમારી સાથે/માટે ખર્ચ કરો.
- બીજા સાથે વાતો કરી વિચારોનું આપ-લે કરો.
- જો તમને ડરવું હોય તો અવશ્ય ડરો. તે આરોગ્ય માટે સારૂં હોય છે.
- દરોજ ઓછામાં ઓછું ૮ કલાકની ઉંઘ લો.
- આરોગ્યના પ્રશ્નો સંબંધી માહિતી મેળવો.
- જો તમારી વય ૪૦ કરતાં ઓછી હોય તો ઓછામાં ઓછું વર્ષમાં એક વાર આરોગ્યની ચકાસણી કરાવવી અથવા ૪૦ વર્ષ કરતાં વધારો હોય તો વધુ વખત તપાસણી કરાવવી.
- ધ્યાન ધારણ કરો જે તમારા મન તથા શરીર માટે આશ્ચર્યકારક બદલાવ લાવી આપશે.
- કૃપા કરીને નિરોધનો ઉપયોગ કરો.
- સાર્વજનિક જગ્યાએ ધુમ્રપાન અથવા નશો ના કરો. થુંકો નહી.
- અર્ધ બેહોશની હાલતમાં પાર્ટીની જગ્યાએ ગડબડ ના કરો.
- કારણ વગર કોઇની સાથે સ્પર્ધા (શર્ત) ના કરો. તમારી સ્પર્ધા તમારી પાસે રાખો જેને લીધે તમારા જીવનમાં યશ મળી શકે.
- તમારી ભાવનાને ના છુપાવો. તેને લીધે તાણ નિર્માણ થાય છે તથા તાણ એ જીવનને ઘાતક રૂપ છે.
- જમ્વાનું ટાળવાની આદત ના રાખો. તે દીર્ઘકાલમાં નુકશાન કરતાં બની શકે છે.
- નિયમિત નખો કાપવાનું ભુલસો નહીં. ગંદા થયેલા મોજાને ધોવાનું ના ભુલસો.
- ત્વચાની કાળજી લેવામાં દુર્લક્ષ ના કરો. આ કેવળ સ્ત્રીઓ માટેનું ક્ષેત્ર છે એવું ના સમજો.
- સાર્વજનિક જગ્યાએ પેશાબ ના કરો. તે આરોગ્ય માટે તો સારૂં નથી પંરતુ તે શિષ્ટાચાર સારૂં નથી.
- કૃપા કરીને સાર્વજનિક જગ્યાએ બોંમાબોંમ ના કરો.