આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અવસ્થા અને બિમારી બ્રુસેલોસિસ બ્રુસેલોસિસની પ્રસારણ કરવાની રીત

બ્રુસેલોસિસની પ્રસારણ કરવાની રીત

Print PDF
બ્રુસેલોસિસની પ્રસારણ કરવાની રીત સાધારણપણે ચેપેલા પ્રાણીથી માણસને લાગે છે. ત્યાં કોઇ માણસથી માણસને પ્રસારણ કરવાનો પુરાવો નથી. ફેલાવાના રસ્તાઓ નીચે પ્રમાણે છે.

સંપર્કથી લાગતો ચેપ
સૌથી સામાન્ય, સીધો સંપર્ક કરવાથી પેશીજાલ, લોહી, પેશાબ, યોનીમાંથી પ્રવાહી નીકળવુ, ગર્ભપાત થવો, અપકવ શિશુ અને ખાસ કરીને ગર્ભનુ વેષ્ટન, છોલી ગયેલ ચામડીને ચેપ લાગે છે, mucosa અથવા આંખના પોપચાને જોડનારી અન્તત્વચા (mucocutaneousને રસ્તે) આ જાતનો ચેપ મોટે પણે વ્યવસાયને લીધે અને તે માણસોને જે ઘેટા બકરા/ગાય બળધ ઉછરે છે અને કતલખાનામાં કામ કરે છે તેને લાગે છે.

ખોરાકમાંથી લઈ જવાયેલ ચેપ
કદાચ આડકતરી રીતે ગળેલ કાચુ દુધ અથવા ડેરીની બનાવટો (ચીસ) ચેપ લાગેલ પ્રાણીઓથી લાગે છે. તાજી કાચી સબ્જી પણ આ રોગ લગાડે છે, જો તે માટીને જેમાં ચેપ લાગેલ ખાતરવાળા ખેતરમાંથી કાઢી હોય. દુષિત પાણી અને ચેપ લાગેલ પ્રાણીના મળમુત્રને લીધે પણ કદાચ ચેપ લાગવાનુ મુળ કારણ હોય શકે છે.

હવામાંથી લાગેલ ચેપ
ગાયના તબેલાનુ વાતાવરણ પણ બહુ વધારે ચેપવાળુ હોય છે. બહુ ઓછા લોકો જે આ વાતાવરણમાં રહે છે, તેમને ચેપ લાગેલ ધુળ શ્વાસેથી લેવા અથવા દબાણથી હવાને રાખવામાં આવી હોય તેવા સાધાનમાંથી આ ચેપથી દુર રહી શકે છે. બ્રુસેલોસિસઆ દબાણથી રાખેલ હવાવાળા સાધનમાં કતલખાના અને પ્રયોગશાળામાં શ્વાસ લેવાયેલ છે એટલે આ ચેપ વ્યવસાયને લીધે થતા કહેવામાં આવે છે.

વિચારોના સેવનનો સમય
એ એક બહુ પરિવર્તનશીલ છે. તે એક થી ત્રણ અઠવાડીયાની વચમાં ગમે તેટલો સમય ચાલે છે, પણ તે કદાચ છ મહીના અથવા વધારે સમય પણ ચાલી શકે છે.

બ્રુસેલોસિસ ઉપર નિયંત્રણ
પ્રાણીઓમાં
ઘણી બુદ્ધિશાળી રીત માણસને થતુ બ્રુસેલોસિસ રોકવા માટે એક નિયંત્રણ અને પ્રાણીઓના ભંડાળ ઉપર ચેપ આધારીત છે, જે જડમુળમાંથી ઉખેડી નાખવુ જોઇએ અને તે નીચે જણાવેલ સંયુક્ત પરિમાણ ઉપર આધારીત છે.

કતલ અને ચકાસણી
ઉદાહરણના નકશા મોટા પ્રમાણમાં શોધવાનુ કામ ચાલે છે. ચામડીની ચકાસણી મળે છે. પૂરક સ્થિરતાની ચકાસણી કરવાની સલાહ અપાય છે. જે પ્રાણીઓને બ્રુસેલોસિસનો ચેપ લાગ્યો છે, તેમની કતલ કરવામાં આવે છે અને તેનુ પુર્ણ વળતર ખેડુતોને આપવામાં આવે છે. આ ફક્ત એક જ સંતોષકારક ઉકેલ આ ચેપને નાબુદ કરવાનો છે.

રોગ અવરોધક રસ્સી મુકાવવી
એક રોગ અવરોધક રસ્સી B Abortus strain 19 સાધારણપણે પ્રાણીઓના બચ્ચાને અપાય છે. એક ફરજીયાત અવરોધક રસ્સી દરેક વર્ષે સમાજના લોકોને આપવાથી આ રોગનો ચેપ લાગવો ઓછો થશે. પદ્ધતીસરની અવરોધક રસ્સી ૭ થી ૧૦ વર્ષ સુધી આપવાથી આ રોગ સંપુર્ણપણે નાબુદ થઈ જશે. બકરીઓ અને ઘેટાઓમાં B melitensis રોગના ચેપનુ નિયંત્રણ એ ખાસ આ અવરોધક રસ્સીનો આધાર છે.

Hygienic Measures (આરોગ્યની માત્રાઓ)
આમાં સાફ, પ્રાણીઓનુ આરોગ્ય વિષયક વાતાવરણ, મળમુત્ર અને મેલા પાણીનો નિકાલ, પેશાબનો અને ગંદકીનો નિકાલ વગેરેનો સમાવેશ છે. પ્રાણીઓની પશુરોગની કાળજી અને આરોગ્ય વિષે શિક્ષણ તેઓ માટે જે બધાય વ્યવસાઈક રીતે આમાં જોડાયેલ છે.

માણસોમાં
  • વ્હેલા રોગનુ નિદાન અને તેનો ઉપચાર મુશ્કેલ ન હોય તેવા દાખલાઓમાં જીવાણુનાશક tetracycline ની પસંદગી છે. પુક્ત વયના લોકોમાં જેમની પરિસ્થિતી ગંભીર છે, તેમને ૫૦૦ મિ.લીની માત્રા દરેક છ કલાકે ત્રણ અઠવાડીયા આપવી જોઇએ. દર્દીઓ જેને હાડપીંજરને લગતી અથવા બીજી ગુંચવણો હોય તેમને intramuscular streptomycin 1g રોજ, tetracycline ના વધારામાં આપવી, એ એક સાધારણ સારા કરવાની પદ્ધતી છે.
  • દુધ માટે જીવાણુનાશક વિધી આ એક અવરોધક ઉપયોગી માપ છે, જે દુધ અને તેની બીજી બનાવટોને સહીસલામત રીતે વાપરી શકાય છે. દુધને ઊકાળવુ અસરકારક છે, જ્યારે જીવાણુનાશક વિધી ન થઈ શકે.
  • સંરક્ષણ માત્રાઓ આનુ મુખ્ય ધ્યેય ચેપ લાગેલ પ્રાણીઓના સીધા સંપર્કમાં આવવા રોકવાનુ છે. લોકો જેને જોખમ છે, જેવા કે ખેડુતો, ભરવાડો, ગવળીઓ અને કતલખાનાના કામગારોએ બહુ ઉંચા પ્રકારનુ વ્યક્તિગત સ્વાસ્થયનુ પ્રમાણ જાળવવુ જોઇએ. તેમણે ગર્ભનુ વેષ્ટન અને ગર્ભપાત કરેલા પ્રાણીઓનો અપકવ ગર્ભનો નીકાલ કાળજીપુર્વક કરવો જોઇએ. તેમણે સંરક્ષણ આપતા કપડા, પ્રાણીના મડદાને હાથ લગાડતા પહેલા પહેરવા જોઇએ. ચામડીના ઉઘાડા પડેલ વિસ્તારોને ધોવા જોઇએ અને તેલ લાગેલ કપડા નવા પહેરવા જોઇએ.
  • રોગ અવરોધક રસ્સી મુકાવવી માણસના સજીવ રોગમાં વપરાતી રસ્સી B abortus strain 19–BA ઉપલબ્ધ છે.
બ્રુસેલોસિસ અદૃશ્ય થઈ જાય જો તેને પ્રાણીઓમાંથી નાબુદ કરવામાં આવે. દેશી અને વિદેશી બ્રુસેલોસિસના કેંદ્રો FAO/WHO Brucella Center, Indian Veterinary Research Institute, Izatnagar, Uttar pradeshમાં સ્થાપિત છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us