આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Sep 24th

Last update:04:36:36 AM GMT

ઉપચાર

Print PDF
ક્યારેક તંદુરુસ્ત(સ્ત્રી) આદતો જેવી કે સરો પૌષ્ટિક આહાર, વજનનું ઘટાડવું અને કસરત. આ રોગ માટે પુરતા નથી તેવા વખતે તમારા ડૉક્ટર તમને કદાય
ડાયબીટીસ (મધુમેહ)ની ગોળી
મધુમેહની ગોળીઓ થોડા પ્રકારની હોય છે. તમારા ડૉકટર તમને કયા પ્રકારની ગોળી અને કેટલી વખત લેવી તે જણાવે છે. તેના લેવાથી તમારી રોજીંદી કસરત કરો સારી આદતોને બંઘ કરવાની હોતી નથી.
  1. સલ્ફોનાવ્લુરીયા નામની દવા એક ઇ.સ.૧૯૫૦ થી વપરાય છે. ક્લોપ્રોપેમાયડ એ એક પહેલી પેઢીની દવા છે છતાં પણ સલ્ફોનાવ્લુરીયામાં આજે પણ વપરાય છે. બીજી પેઢીની સલ્ફોનાવ્લુરીયામાં આજ ઓછા પ્રમાણમાં અપાય છે. બીજી પણ ઘણી દવાઓ છે - ગ્લીપીઝાડ (glipizide), ગ્લાયબુરાઇડ (ગ્લ્ય્બુરિદે), અને ગ્લાઇમપીરાઇડ (glimepiride).
    આ દવાઓ સામાન્ય રીતે દિવસમાં એક કે બે વાર આપવામાં આવે છે. તે જમતાં પહેલાં લેવાની હોય છે. બઘી સલ્ફોનાવ્લુરીયા દવાઓ લોહીમાંના સાકરના પ્રમાણમાં રાખી સારવાર આપે છે. પંરતુ તેની આડાઅસર અલગ અલગ હોય છે, અને તે કેવી રીતે વારંવાર લેવાય છે અને તેની સાથે સાથે બીજી કઈ દવાઓ લેવાય છે તેના ઉપર આધાર રાખે છે.
  2. મેટર્ફો ર્મિન એ એક બીગુડ્નાયલ દવા છે. તે દવા લેવાથી ઇન્શ્યુલીનને હોનીમાં સારી રીતે કામ કરવા પ્રેરે છે કે જેનાથી લોહીમાં સાકરનું પ્રમાણ ઓછું થાય છે. તે સામાન્ય રીતે દિવસમાં બે વખત અપાય છે. આ દવાની આડાઅસર મરડો છે. પંરતુ આ દવાને ખોરાક સાથે લેવાથી આડાઅસર કાબૂમાં રાખી શકાય છે.
ઇન્શ્યુલિનના ઇન્જેકસન
ઇન્શ્યુલિનના લોહિમાંથી સાકરને, કોષોમાંથી લેવામાં મદદ કરે છે. ઓ લીધે લોહિમાં સાકરનું પ્રમાણ વધી જતું નથી. તમારા ડૉક્ટર તમને પહેલાં ગોળીઓ આપશે પરતું ક્યારેક ગોળીઓ કામ નથી આવતી અથવા શરૂઆતમાં કામ આપે છે પરંતુ પછીથી અસરકારક રહેતી નથી તે વખતે તમાર ડૉક્ટર તમને ગોળી તેમજ ઇન્જેકશન લેવા કહેશે અથવા એકલું ઇન્શ્યુલીનના ઇન્જેકસન લેવા કહેશે. તમારા ડૉકટર તમને કેવા પ્રકારનો ઇન્શ્યુલીન, તેનું પ્રમાણ અને કેટલો વખત લેવા તે જણાવશે. ઇન્શ્યુલીન ઉપર વધુ વિગત : ઇન્શ્યુલીન ૪ (ચાર) પ્રકારના છે. જેનો આધાર
  • ક્રિયા શરૂકરવાનો સમય
  • ક્રિયા એકદમ ટોચ પર લાવવી
  • ક્રિયાના સમયની અવધિ.
દરેક વ્યક્તિ ઇન્શ્યુલીનની અસર તેની રીતે આપે છે. આને જ કારણે શરૂઆત, ટોચનો સમય અને અવધિને મર્યાદા આપવામાં આવે છે.

તુરંત અસર કરતી ઇન્શ્યુલીન લોહીમાં ૩૦ મિનિટની અંદર ભળી જાય છે. તેની બે થી ચાર કલાકમાં ટોચ પર થાય છે અને લોહીમાં લગભગ ૪ થી ૮ કલાક સુધી રહે છે.

માધ્યમ અસર કરતી ઇન્શ્યુલીન લોહીમાં ભળતાં ૨ થી ૬ કલાક લાગે છે. અને તેની અસર ટોચ સુધી જતાં ૪ થી ૧૪ કલાક લાગે છે અને લોહીમાં ૧૪ થી ૨૦ કલાક સુધી રહે છે.

લાંબા ગાળાની અસર કરતી ઇન્શ્યુલીન તેને શરૂઆતની અસર કરતાં ૬ થી ૧૪ ક્લાક થાય છે. તેની અસરને ટોચ નથી હોતી એટલે કે તે એક સરખી અસર કરે છે. અને લોહીમાં ૨૦ થી ૨૪ કલાક રહે છે. કેટલીક પ્રકારની ઇન્શ્યુલીન ’મીકસ’ જાતની હોય છે. દા.ત. રોજદા અને ગ્ધ્ક જાતની ઇન્શ્યુલીન બંને ભેગી એક બાટલીમાં ભળી શકે છે. આને લીધે બે જાતની ઇન્શ્યુલીન એકજ વખતમાં લેવી સહેલી થઈ જાય છે. તેમ છ્તાં તમે એક ઇન્શ્યુલીનનું પ્રમાણ બીજા પ્રકારની ઇન્શ્યુલીનના પ્રમાણ બદલીને તેની અસર સુધારી શકાય છે.

બઘા પ્રકારની ઇન્શ્યુલીનમાં એવું તત્ત્વ મેળવવામાં આવે છે કે જેનાથી આ દવા તાજી તેમજી સારી અસર કરે તેવી રહે છે. મધ્યમ તેમજ લાંબા અસરવાળી ઇન્શ્યુલીનમાં પણ એવા તત્ત્વ મેળવવામાં આવે છે કે જેનાથી અસર લાંબાવાળા સમય સુધી રહે છે. આ બઘી દવા એકદમ શુદ્ધ છે. તેની આડાઅસર ક્યારેક જ થાય છે.

ઇન્શ્યુલીન લેવા માટે માહિતી
ઠંડી ઇન્શ્યુલીનના ઇન્જેકસન લેવાથી દુ:ખાવો થાય છે. તમે ઇન્શ્યુલીનને રૂમ ટેમ્પેરેચર પર રાખી શકો છો અથવા તેને બે હાથ વચ્ચે ગોળ ગોળ ફેવીને ગરમ રાખી શકો છો અને પછી ઇન્જેકસન લઈ શકો છો. જો તમે એકથી વધુ ઇન્જેકસનનું પ્રવાહી ખરીદો છો તો વધારાની દવા રેફરીજરેટરમાં રાખવી. તેને ૩૬ થી ૮૯* ફેનહીટ ટેમ્પેરેચરની વચમાં સાચવવી કે જેથી ઇન્શ્યુલીન ખરાબ ના થાય. ક્યારેક પણ આ દવા ’ડીપ ફ્રિઝમાં’ રાખવી નહિ તેમજ સુરજના તાપમાં રાખવી નહિ. જો આ દવાને ૩૦ દિવસ પછી વાપરવામાં આવે તો તેની અસર ઓછી થાય છે. દવા વાપરતા પહેલાં દવાને તપાસી લેવી કે તે સામાન્ય જેવી છે. જો તમે હમેશા ઇન્શ્યુલીન વાપરતાં હો તો તે એકદમ સારું દેખાવી જોઇએ. તેમજ તેમાં કોઇ જાતના કાણો અથવા રંગના દેખાવો જોઇએ. જો તમે ગ્ધ્ક અથવા "lente" પ્રકારની ઇન્શ્યુલીન વાપરતા હો તો તે વાદળી દેખાવી જોઇએ તેમજ તેમાં છેલ્લે વાપરયાંની તારિખ, ખતમ થઈ ગઈ હોય તો તે દવા વાપરવી નહીં.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us