આરોગ્ય.કૉમ - ગુજરાતી

Tuesday, Oct 20th

Last update:04:36:36 AM GMT

મધુમેહના મુઝવણો

Print PDF
લોહીમાંસાકરનું વધુ પડતું પ્રમાણ (High blood suagar)
ક્યારેક એવો સમય આવે છે કે જયારે તમારા લોહીમાં સાકરનું પ્રમાણ એકદમ વધી જાય છે. આનું કારણ તમારી બીજી કોઇ પ્રકારની માંદગી અથવા માનસિક તણાવ. જ્યારે સાકરનું પ્રમાણ વધી જાય ત્યારે તમને
  • માથાનો દુ:ખાવો ઉપડે
  • જોવામાં ઓછપ આવે
  • તરસ વારંવાર લાગે તેમજ
  • પેશાબ વારંવાર કરવી પડે
  • ચામડી સુકાય જાય અને ચળ આવે.
સાકરનું વધુ પડતું પ્રમાણ તમારા શરીરને સુકાવી નાખે છે. વધારે ભાગે આ પ્રકારની માંદગી ઉમરવાળા લોકોને થાય છે કે તેમને બીજા પ્રકારની મધુમેહ હોય છે. જો આવું લાગે તો ચોકકસ રીતે પાણી વધુ પીવાનું રાખો.

લોહિમાં સાકરનું ઓછું પ્રમાણ (low blood sugar)
ક્યારેક લોહીમાં સાકરનું પ્રમાણ એકદમ ઘટી જાય છે. આનું કારણ કદાય ઇન્શ્યુલીનના ઇન્જેકસન અને ગોળીઓનું પ્રમાણ વધું થાય ત્યારે, ઓછો ખોરાક અથવા ખોરાક ના લેવો, વધુ પડતી કસરત અથવા દારૂનું સેવન ખાઘા વગ વધું પડતું કરવું. જો સાકનું પ્રમાણ લોહીમાં ઓછું થાય તો દર્દીને
  • શરીરનું સમતોલન ખોવું
  • થાક લાગવો
  • ભુખ લાગવી
  • માનસિક રીતે મુઝાવણ
  • નિરાશ થઈ જવું.
કેટોએસીડોસીસ(Ketoacidosis)
જો સાકર લોહીમાં એકદમદથી વધી જાય તો લોહીમાં કેટોન નામનું તત્ત્વ ઉત્પન્ન થાય છે. આ ક્યારેક લોહીને ઝેરી બનાવે છે. આ જાતની તકલીફ પ્રકાર ૧ જાતના મધુમેહ વાળા દર્દીમાં થાય છે. આ માટે તમો તમારી પેશાબ તપાસવી જરુરી છે. જયો લોહીમાં સાકનું પ્રમાણ ૩૦૦ મી. ગ્રામ/dl થી વધી જાય અથવા બીજી માંદગી આવે ત્યો તમે તમારા ડૉક્ટરની સારવાર તુંરત લો. અને પેશાબમાં "કેટોન" છે કે નહી તે પણ તપાસ કરાવો.

લાંબા ગાળાના (long term)
મુત્રાશયની બિમારી
આ બિમારી મધુમેહના દર્દીની મુઝવણ છે. બંને પ્રકારના દર્દી પ્રકાર ૧ અને પ્રકાર ૨ ના દર્દીઓમાં મુત્રાશય કામ કરતું બંઘ થઈ જાય છે. અથવા સ્ટેજ કેનલનો રોગ થાય છે. મધુમેહના દર્દીઓમાં ૧૦ થી ૨૦% ના દર્દીઓમાં "નેફ્રોપાથી"(nephropathay) હોય છે. આ એક એવો રોગ છે કે જેને થતાં ઘણા વર્ષો લાગે છે. મુત્રાશયની ઘણી નાની નાની વાહિનીઓ- ક્યો, દવાઓ અને લોહીમાનું વધારોનું પાણી કાઢવા માટે ગરણીનું કામ કરે છે. પરંતુ આવા રોગમાં આ વાહિનીઓને ( નળીઓ) નુકશાન થાય છે. અથવા ફાટી જાય છે. આને લીધે ગરણીઓનું નુકશાન થાય છે અને નાશ પણ પામે છે. મધુમેહને લગતાં મુત્રાશયના રોગોને ડામવા માટે લોહીમાં સાકરનું પ્રમાણ ઉપર ધ્યાન રાખવું અને નિયમિત રીતે તમારી તબીયત ડૉક્ટરને બતાવવી તે છે.

આંખના રોગો
પ્રકાર ૧ અને પ્રકાર ૨ ના દર્દીઓમાં દૃષ્ટિ ઉપર અસર થાય છે. અંઘાપાનુણ સૌથી મોટું કારણ મધુમેહ "ટીનોપથી" છે. આ શબ્દ નાની લોહીની નળીઓને લગતી અસંગતતા કે જેને આંખની સાથે સંકળાયેસી છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us