આરોગ્ય.કૉમ - ગુજરાતી

Wednesday, Nov 22nd

Last update:04:36:36 AM GMT

મુત્રપિંડ સહાયતા સમૂહ

મુત્રપિંડ સહાયતા સમૂહ
એક લાંબા સમયથી ચાલતી બીમારી અથવા વિકાર ફક્ત દરદીને અસર કરતો નથી પણ તેના નિકટતમ કુંટુંબને પણ અસર કરે છે. દરદીને જ્યારે જાણ થાય છે કે તેનુ અસ્તિત્વ રોજની દિનચર્યા અને સાવચેતી ઉપર નિર્ભર કરે છે અને તેનુ જીવન બમણુ મુશકેલ થાય છે. આપણા નજીકના સગા માટે એ જોવુ તે એક દુખની વાત છે કે તેમનો પ્રેમપાત્ર વ્યક્તિ બહુ પિડાય છે અથવા દુખથી પિડાતા વ્યક્તિને ગુમાવવો જે બહુ પ્રેમાળ છે.

એક દરદીનુ જીવન મુત્રપિંડની સમસ્યા સાથે કાઈ પણ રીતે સામાન્ય છે. ઘણા બધા પ્રતિબંધો સિવાય જે દરદી સહન કરે છે, ડર પણ એકનિષ્ઠ સાથી છે. કિસ્સામાં જ્યાં પ્રત્યારોપણની ભલામણ કરવામાં આવી છે ત્યાં જોખમો, ભય અને નોકરીશાહીની વિષમ સમસ્યાઓ વધતી જાય છે. સરકાર માટે જરૂરી છે કે મુત્રપિંડનુ પ્રત્યારોપણ કરવાની જરૂર છે, ત્યા ફક્ત લોહીના સગાઓનો એક દાતા મુત્રપિંડ આપી શકશે. આ ફક્ત દાતાઓને બાંધછોડ કરીને સમસ્યાનો જવાબ નથી, તે એક ગુંચવાડિયુ આડતીયાની જાળ બીછાવવાનુ અને તપાસ્યા વીના ઇન્દ્રિયની લેવડદેવડ છે - એક રચના જે ઘણા રૂપીયા બનાવવા ઉભી છે! એટલે એક સહાયતા સમુદાયની રચનાની જરૂર છે. મોટા ભાગના ડૉકટરો ફક્ત જાણકારી અને નિયમિત થતી ચિકિત્સા કરવાની જોગવાઈ કરશે. આપણા દેશમાં વિશિષ્ટરૂપે દવાનો એક સાકલ્યવાદી પ્રસ્તાવ મોટી ઇસ્પીતાલમાં કડવાશ સાથે ઉણપવાળો છે. સમયની કમીને પણ સહાનુભુતીની કમી ઉપર એક ડૉકટર અથવા વિશેષજ્ઞ નાખી દ્યે છે.

જો તમને મુત્રપિંડનુ પ્રત્યારોપણ કરવાની ઈચ્છા હોય તો તમને નથી લાગતુ કે તમે તેને ઓળખતા હોય જેની શસ્ત્રક્રિયા, જે તમને કરવાની છે તેવી જ હોય. તમને બીજો અભિપ્રાય આપે એવાને મળો, અહિયા સુધીની પરિક્ષા ઉપર કદાચ પહેલા હાથની જાણકારીને માટે એ પણ જાણવુ કે કેવી રીતે સત્તા ઉપર આવેલા અધિકારીઓની ઉપર આવવુ પોતાની માનસિક સ્વસ્થતા જાળવીને. તમારા કુંટુંબીજનો સાથે વાતો કરો, જેઓએ આવા માનસિક આઘાતનો કાબેલિયાતથી સામનો કર્યો છે. કોઇક વાર કેટલીક વસ્તુઓ વિષે તમારા ડૉકટરને જાણ નથી હોતી અથવા આવશ્યક નથી લાગતુ કે તમને કહે. કોઇક વાર તમે જાણકારી ઉપર બહુ મોડેથી લથડાઈ જાવ છો. એટલે એ બહુ જરૂરી છે કે તમે સહાયતા સમુહનુ સંગઠન કરો, જેમાં સભ્યો જાણકારીની અદલબદલ કરે અને આત્મવિશ્વાસ અને જાગરૂકતાને બઢતી આપવા મદદ કરીને તેમના અનુભવો વહેચે.

આરોગ્ય.કૉમ તમને મુત્રપિંડ પ્રત્યારોપણના સહાયતા સમુદાયમાં સભ્ય બનવા આમંત્રિત કરે છે - ખરી રીતે સમુદાયનો એક ભાગ બનીને જે બીજાઓની સમસ્યાઓનો સફળતાથી સામનો કરીને મદદ કરે છે અને સંપૂર્ણ કુંટુંબને નૈતિક ટેકો આપે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us