આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Sep 24th

Last update:04:36:36 AM GMT

રેડીઓલૉજી

રેડીઓલૉજી એટલે શું?
માનવી શરીરના પ્રતિમાનો અભ્યાસ એટલે ક્ષ- કિરણ રેડીઓલૉજીસ્ટ એટલે જેમણે રેડિઓલોજિનો વિશેષ અભ્યાસ કરીને પ્રભૂત્ત્વ મેળવેલ એવી ડૉક્ટર વ્યક્તિ. રેડીઓલૉજીનો આંરભ એ ક્ષ-કિરણ(x-ray) પ્રતિમાં ત્યાર પછી અલ્ટ્રાસાઉંડ, CT,MRI, અઁજીઓગ્રામસ, રેડિઓ ન્યૂકલાઈડ પ્રતિમાનો અભ્યાસ વગેરે... નો સમાવેશ થાય છે. સર્વ સામાન્ય રીતે રેડીઓલૉજી વૈધકિય પ્રતિમાનું તંત્ર જેમાં કૉમ્પ્યૂટર તથા બીજા અનેક વૈશિષ્ટપૂર્ણ યંત્ર જેના દ્વારા ડૉક્ટર દર્દીના શરીરમાં રોગની વેદના ન થતાં તથા રકતનું એક બિંદુ પણ ન પડતાં જોઇ શકે છે. રેડીઓલૉજી એ સર્વ સામાન્ય નિદાન કરવા માટે અને કેટલીક વખત ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us