આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Sep 24th

Last update:04:36:36 AM GMT

લોહીના દબાણનુ માપ

Print PDF
લોહીનુ દબાણ એક સાધાન જેને sphygmomanometer કહેવાય છે, સાધારણ રીતે તેનાથી લેવાય છે. આ દબાણને માપવા માટે એક હવાથી ભરેલો ફુગ્ગો અથવા એક પહોળો બંધ દર્દીના હાથના ઉપરના ભાગ ઉપર મુકાય છે, stethoscope જે રક્તવાહિનીના સ્નાયુઓનો સમુહ ભાગ છે, ત્યાં બંધાય છે. નાડીના ધબકારામાં થતો બદલાવ સાંભળીને એક માણસને ખબર પડે છે કે તેણે લોહીનુ કેટલુ દબાણ ભરવુ જોઇએ, લોહીને હાથની રક્તવાહિનીમાં જતુ રોકવા માટે. સ્નાયુઓમાંથી ધીમેધીમે ભરાયેલી હવા ઓછી થાય છે, જ્યાં સુધી લોહી ફરીથી સ્ત્રાવ ચાલુ થાય. આ સ્થાને sphygmomanometer નોંધે છે, જેને હદયના સંકુચનના લોહીનુ દબાણ કહેવાય છે. વધારે પડતી હવા સ્નાયુના સમુહમાંથી કાઢી નાખવામાં આવે છે, જ્યાં સુધી તેનો અવાજ રુંધાય જાય છે. પછી આ સાધન Diastolic દબાણ બતાવે છે. હદયના સંકુચનને લગતુ દબાણ હદયના સ્નાયુને સંકોચાવા સરખુ કરે છે અને Diastolic દબાણ હદયને આરામ આપવા માટે સરખુ લાવે છે. આ બંને દબાણો નીચે પ્રમાણે જણાવેલ છે. systolic/diastolic–120/80.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us