આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Sep 24th

Last update:04:36:36 AM GMT

લોહીનુ અતિ ઉંચુ દબાણ

Print PDF
લોહીનુ દબાણ ખરી રીતે લોહીની રક્તવાહિનીની દિવાલો પરથી નીકળી જાય છે. એક દબાણના પ્રકાર એ છે, જે દબાણને કદયની ફેલાતી પદ્ધતીમાંથી ખેચી લ્યે છે અને બીજી રક્તવાહિનીની પ્રતિકારક શક્તિને આપે છે. સાધારણ સ્થિતીમાં રક્તવાહિનીઓ બહુ જ લવચીક હોય છે અને જે પરિસ્થિતી પ્રમાણે વધે છે અથવા ઘટે છે. લોહીનુ દબાણ દરેક મિનિટે બદલાય છે. તે જ્યારે વધે છે ત્યારે હદયમાં વધારે લોહી આવે છે અને ઓછુ આવે છે ત્યારે હૃદય આરામ કરે છે. તે આપણી અંગસ્થિતી, કસરત કરતી વખતની સ્થિતી અથવા જ્યારે માણસ સુવે છે. પણ તે સામાન્ય રીતે પુક્ત વય માટે ૧૪૦/૯૦ mm Hg હોય છે. લોહીનુ દબાણ જે નિયમિત રીતે આ સ્તર કરતા વધારે રહે છે, જે ઉંચુ કહેવાય છે. તમારો વેદ્ય ઘણી બધી નોંધો સમયના ગાળા પ્રમાણે કરશે, તે ચુકાદો આપતા પહેલા કે તમારૂ લોહીનુ દબાણ ઉચી સ્તરમાં છે કે નહી.

લોહીના દબાણના આંકડા બતાવે છે
. ઉંચુ (systolic - હૃદયને સંકુચન કરતી વખતે)ની સંખ્યા એ બતાવે છે, જ્યારે હૃદય ધબકતુ હોય. . નીચલી (diastolic) ની સંખ્યા એ બતાવે છે જ્યારે હૃદય વચ્ચે ધબકારા મારતી વખતે આરામ કરે છે.

હૃદયને સંકુચન કરતુ દબાણ હંમેશા પહેલુ હોય છે અને Diastolic દબાણ બીજુ હોય છે. દા.ત. ૧૨૨/૭૬ (૧૨૨ ઉપર ૭૬) systolic = 122mm of Hg, diastolic = 76mm of Hg.

પુક્ત વય માટે લોહીનુ દબાણ ૧૪૦ કરતા ઓછુ અને ૯૦ કરતા વધારે સામાન્ય ગણાય છે. એક systolic દબાણ ૧૩૦ થી ૧૩૯ અથવા અથવા diastolic દબાણ ૮૫ થી ૮૯ કાળજી લઈને ધ્યાનમાં લેવુ જોઇએ.

લોહીના દબાણની નોંધ ૧૪૦ (systolic) જેટલી હોય અથવા વધારે હોય અને ૯૦ (diastolic) કરતા વધારે હોય તો તે ઉંચી મનાય છે.

ઉંચુ લોહીનુ દબાણ (High Blood Pressure)
શ્રેષ્ઠ અથવા આદર્શ લોહીનુ દબાણ જે ૧૨૦/૮૦ કરતા ઓછુ છે તે ગણાય છે. સાધારણ લોહીનુ દબાણ ૧૩૦/૮૫ mm of Hg ગણાય છે. ઉંચુ સાધારણ ૧૩૦-૧૩૯/૮૫-૮૯mm of Hg ગણાય છે.

ઉંચુ લોહીનુ દબાણ અથવા લોહીનુ અતિ ઉંચુ દબાણ ત્રણ તબક્કામાં વહેચાયેલ છે.
તબક્કો ૧ - ૧૪૦-૧૫૯/૯૦-૯૯ mm of Hg.
તબક્કો ૨ - ૧૬૦-૧૭૯/૧૦૦-૧૦૯ mm of Hg.
તબક્કો ૩ - વધારે અથવા સમાન ૧૮૦/૧૧૦ mm of Hg.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us