આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Jul 21st

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય વરિષ્ઠોના સ્વાસ્થય ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો

વરિષ્ઠોના સ્વાસ્થય ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો

Print PDF
તમારા ઘરમાં એક વરિષ્ઠ વ્યક્તિના આગમાન પછી પહેલો વિચાર તેની સુરક્ષાની યોજના કરવાનો છે. ઘણી બધી વૈદ્યકીય પરિસ્થિતીઓ પડી જવાનુ જોખમ વધારે છે. પડી જવાથી અસ્થિભંગ અને માથામાં ઇજા થાય છે, જે વરિષ્ઠ વ્યક્તિની સ્થિતી બગાડે છે. પડવાનુ જોખમ હદયનો હુમલો અથવા મજ્જાતંતુનો રોગ થવાનુ પરિણામ લાવે છે, કેટલીક દવાઓ ચક્કર આવવાનુ અથવા દૃષ્ટીની સમસ્યાઓ લાવે છે. ઘરમાં હલનચલન કરવા માટે બહુ મુશ્કેલ થાય છે.






Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us