ત્યા ઘણા વરિષ્ઠ લોકો છે જેઓ તેમના ૮૦ના દસકામાં છે અને તો પણ તેમની આંખોને કોઇ સમસ્યા નથી. પણ ઉમરની સાથે કુદરતી શારિરીક પરિવર્તનની કેટલીક સમસ્યાઓ ઉભી કરે છે, જેવી કે મોતીબિંદુ અને ઝામર. તમે જેટલા વૃદ્ધ થતા જાવ છો તે પ્રમાણે તમારા રોજના કામમાં વધારે પ્રકાશની જરૂર પડે છે, જેવુ કે વાચવા માટે, રાંધવા માટે અને બીજુ કાઇ પણ સુધારવા માટે. રાત્રે મોટર ગાડી ચલાવવી એક મુશ્કેલ કામ થઈ શકે છે.
કેટલીક સમસ્યાઓ છે
Presbyopia
આ સાધારણ રીતે ૪૦/૪૫ વર્ષની ઉમરે થાય છે, જે આંખોના સ્નાયુઓ અને પારદર્શક કાચની ખોટને લીધે થાય છે, જેવુ કે વાચવુ, લવચિકતાની ખોટને લીધે મુશ્કેલ બનાવે છે. તમે ફક્ત વાચી શકો છો, જ્યારે સામગ્રી તમારા હાથની દુરી સુધી હોય. સમસ્યાઓ કેન્દ્રિત કરવાની છે, જે તમે સરળતાથી convex પારદર્શક કાચવાળા ચશ્મા વાપરીને સુધારી શકો છો. દરેક થોડા વર્ષો પછી તમને વધારે મજબુત ચશ્માની જરૂર પડશે જે તમારી ઘટતી ક્ષમતાને કેન્દ્રિત કરવા મંજુર કરશે.
Floaters
તમારી આંખોની આજુબાજુમાં નાના ટપકા અથવા નાનકડા ધબ્બા દેખાય છે, ખાસ કરીને ચમકદાર પ્રકાશમાં એક સામાન્ય સમસ્યા છે. તે સાધારણ અને હાનિરહીત છે, પણ તે આંખોની સમસ્યા તૈયાર થવાની ચેતવણી છે. જો તે ધ્યાનમાં આવતુ હોય અથવા ઝબકારા મારતુ હોય તો તમારા ડૉકટરને મળો.
વધારે પડતા આંસુ
વધારે પડતા આંસુ સાધારણ રીતે હવા, પ્રકાશ અથવા તાપમાનમાં બદલાવ વધારે સંવેદનશીલતા તરફ સંકેત કરે છે. આ સમસ્યા થંડી હવામાં બહુ સામાન્ય છે. આ તમે ચશ્મા ખાસ કરીને તડકાના ચશ્મા પહેરીને ઓછુ કરી શકો છો. આ અવરૂધ્ધ આંસુની નલિકા (આંસુ નલિકા) અથવા એક આંખના ચેપનો સંકેત હોઇ શકે છે.
સુકી આંખો
આ આંસુ ગ્રંથીઓ દ્વારા આંસુના ઓછા ઉત્પાદનનુ કારણ છે. આ ધુંધળી દૃષ્ટી, ખંજોર આવવી અથવા આંખોમાં બળતરા થવી જેવી સમસ્યાઓનુ કારણ છે. આ કૃત્રિમ આંસુ વાપરીને સરળ રીતે સુધારી શકાય છે.
સામાન્ય આંખના રોગો
ઝામર
ઝામર આંખોમાં ઘણુ બધુ પાણીના દબાણને લીધે થાય છે. આ અંધત્વ તરફ લઈ જાય છે. અસામાન્ય તીવ્ર પ્રકાર (જે અચાનક દર્દ અને દૃષ્ટિની સમસ્યાનુ કારણ બને છે.) અને સામાન્ય લાંબેથી ચાલતી બીમારીનો પ્રકાર (જે ધીમેધીમે કોઇ પણ વ્હેલા લક્ષણો બતાવ્યા વીના વિકસિત થાય છે.) બધા વરિષ્ઠ દરદીઓએ નિયમિત રીતે આંખોની ચકાસણી કરાવવી જોઇએ, કદાચ દરેક બે વર્ષે, પણ તે મહત્વનુ છે કે અસામાન્ય આંખોના લક્ષણો તપાસી લેવા જોઇએ, જો ચકાસણી કરી હોય તો તેની સારવાર કરીને અંધત્વને રોકી શકાય છે.
આંખોનો મોતિયો
સામાન્ય રીતે આંખની અંદરનો પારદર્શક કાચ સ્પષ્ટ છે અને પ્રકાશને તેની વચમાંથી પસાર થવા માટે અનુમિત આપે છે. આંખનો મોતિયો ત્યારે થાય છે, જ્યારે પારદર્શક કાચ ધુંધળો અથવા ઝાંખો થઈ જાય છે અને આંખની પાછળથી આવતા પ્રકાશને તોડી નાખે છે. દૃષ્ટિમાં વિકૃતિ સિવાય ત્યા બીજા કોઇ લક્ષણો નથી. તે છતા આ કોઇ પણ ઉમરે થઈ શકે છે. જેઓ cortisone ની ટિકડીઓ લેતા હોય અને મધુમેહનો રોગ હોય તેવા માટે આ બહુ સામાન્ય છે. તે વારસાગત પણ છે. એક આધુનિક પારદર્શક કાચનુ પ્રત્યારોપણ (એક કૃત્રિમ પારદર્શક કાચ) ઉત્કૃષ્ટ પરિણામ આપે છે.
નેત્રપટલના વિકારો
નેત્રપટલના વિકારો (આંખોના છાયાચિત્રના સંવેદનશિલતાનુ ક્ષેત્ર) આંધળાપણની માત્રા બદલવા માટે નેત્રુત્વ કરે છે. મધુમેહ અને બીજા રોગો નેત્રપટલની સમસ્યાઓ ઉભી કરે છે. કોઇકવાર નેત્રપટલ જુદુ પડી જાય છે અને આંખોની દૃષ્ટિને ગંભીર પ્રમાણે અસર કરે છે. નેત્રપટલના જુદા થવાની સફળતાપૂર્વક સારવાર કરી શકાય, જો તે વ્હેલાસર શોધી કાઢ્યુ હોય તો.
સારી દૃષ્ટિ માટે યુક્તીઓ
પ્રકાશ માટે કાચના દિવાઓ, ફ્લોરોસન્ટના પ્રકાશના દિવા કરતા સારા છે. નિયમિત લોહીનુ દબાણ અને મધુમેહની તપાસ. આંખોની ચકાસણી દર બે વષે.
Saturday, Feb 27th
Last update:04:36:36 AM GMT
અદ્યતન માહીતી:
-
Aarogya Network
Aarogya English - Marathi - Gujarati AIDS English - Marathi - Gujarati Addiction English - Marathi - Gujarati Cancer English Epilepsy English Sanvedana English PMC English - Marathi Blood Search English MAHASBTC English - Marathi Vivah English - Marathi - Gujarati Community English Directory English