આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Sep 24th

Last update:04:36:36 AM GMT

વરિષ્ઠનુ આરોગ્ય

વરિષ્ઠનુ આરોગ્ય વરિષ્ઠનુ આરોગ્ય
Geriatricsએ દવાની શાખા છે, જે વરિષ્ઠ લોકોની દેખભાળ રાખવા માટે સમર્પિત કરી છે. તે એક વિશેષ ક્ષેત્ર છે, જેમાં વિશેષ ચિકિત્સકોનુ એક મંડળ વરિષ્ઠો માટે સ્વાસ્થયની દેખભાળ રાખવા માટે શોધ કરે છે. ઉમર વધવી તે એક પ્રાકૃતિક ક્રિયા છે, જે શરીરના અંગો અને કાર્યોને ધીમેધીમે ઘટાડે છે. તે પ્રમાણે બાળકો પણ મોટા થાય છે અને તેમના શરીરની ઉમ્ર વધતી જાય છે - જીવનના છેવટના સમયમાં વિશેષ રૂપથી ૬૦ થી ૭૫ વર્ષની વચમાં ઉમ્ર વધવાની પ્રક્રિયા તીવ્ર થાય છે. દરેક ઉમરના જુથના સામાજીક અને જીવવિજ્ઞાનને સબંધિત વિશેષતાઓના રૂપમાં પ્રત્યેક વ્યક્તિનુ શરીર જુદુ હોય છે. આ ત્રણ સમુદાયના સામાજીક અને જીવવિજ્ઞાનને સબંધિત વિશેષતાઓ એક બીજાથી એટલી જુદી હોય છે કે વર્ગીકરણ સાર્થક દેખાય છે, તે છતા તેને દુર્લક્ષ કરવામાં નથી આવતુ કે કેટલાક મનુષ્યો જે ૫૦ વર્ષની ઉમર પહેલા બુઢ્ઢા દેખાય છે.

My Tryst with Parkinson's Disease (W.L. Hangshing)

Print PDF
One day in October 2001, while sitting in my office in Delhi I experienced a sudden shooting pain in my head. Although I passed it of as normal I was coaxed into consulting Dr. Kohli, a neurologist in Apollo Hospital. Although Dr Kohli trivialized the shooting pain in my head as maybe caused by the vigorous game of Badminton I had played the previous evening, he noticed a persistent tremor in my left leg and said there and then that he suspected parkinson’s disease as the cause of it, and advised me to get an MRI of my head taken.

I at first delayed getting the MRI done as firstly it was expensive and I could not believe that such a disease could inflict me. I read from the internet that the disease could be hereditary and I knew for sure that neither of my parents suffered from it and I did not remember any of my grandparents having had the disease. Neither did I have any severe injury to my head which could have caused it as it did for Muhammed Ali. I was an active sportsman while in School and College having played almost all games. In college I played football and hockey for the College team and excelled in Rifle shooting in which I became the captain for the Delhi University team. Shooting is a sport which requires very steady hands and it just seemed unlikely that I could be inflicted with a disease which caused trembling hands.

However at the back of my mind I had a niggling feeling that I could be in for it since recently during my rope skipping sessions (which I used to do every evening to keep fit) I noticed that the skipping rope would very often get caught in my left foot. I eventually went for the MRI in December of that year and the results confirmed that I had Parkinsonism. After a month or so I got another MRI done at PGI Chandigarh with the same results. Doctors prescribed syndopa and Ropark which I reacted severely against as I used to puke and experienced reeling and headache. I stopped taking the allopathic medicines and went in for Homoeopathic medicines for a span of almost three years. I am not sure whether the homoeopathic medicines helped or not. The doctors used to tell me that that with their medicines the degeneration would be slowed down. As there was no way of measuring whether the degeneration had been slowed down by the medicines, one could not be sure.

Anyway, whatever the case, by the middle of 2004 my condition was worsening. My movements had become slow, I shuffled while walking, I couldn’t speak involuntarily and when I spoke my speech slurred and drawled and my knees trembled. My handwriting became scrawled and small and I could barely sign my name. My typing was reduced to one finger typing. I even contemplated early retirement. After Homoeopathy I tried almost all kinds of therapy and alternative medicines – natural therapy, Ayurvedic medicines, Yunani medicines – but my condition continued to deteriorate. It was then that I reverted back to Allopathy. I managed to overcome my reaction to Ropark – one doctor had told me that it is natural that you react against the medicine that you need most, another told me that it is hoped that Ropark can stop the degeneration process. But the doses of Syndopa required to keep the disease under control increased steadily and became very high, causing symptoms of dyskinesia and stiffness in the limbs. My friend, Tushar who runs a health portal – aarogya.com , helped me with a lot of information. We considered stem cell therapy but then Tushar suggested Deep Brain Stimulation which was also the opinion of doctors at AIIMS. They decided to recommend DBS (Deep Brain Stimulation) implant in my case after a thorough examination in mid 2006. There are certain criteria required for being eligible for DBS implant, like the type of Parkinsonism one is suffering from, the overall health of the patient and the age of the patient. I seemed to fit the bill and was declared eligible to undergo the DBS surgery.

I underwent a two phase surgery at Jaslok Hospital on 5th and 6th October 2006. The operating team was led by Dr Paresh Doshi and it lasted for 6 hours on the 5th, during which two electrodes were implanted deep in my brain. I was totally awake during the whole operation as only the points on my skull where drilling was done were under local anesthesia. The main discomfort – to say the least – during the operation came from the fact that my head was screwed on tight to clamps and I couldn’t move my head at all for the whole of the six hours. Believe me, this requires the utmost patience and mental serenity and calm. The operation by itself was not painful or of any discomfort as it is ironical that the brain which registers pain inflicted on any part of the body does not register it if inflicted on itself. The second phase of the operation was conducted the next day under total anesthesia and consisted of implanting the pacemaker and battery under the skin on the left side of the chest and connecting this to the brain implants by a wire running down behind the ear and just below the skin. I was discharged from the hospital within ten days of the surgery.

Accuracy in the placement of the electrodes in the nucleus of the brain is essential for the implants to be effective. The placing of the implants, in my case, was bang on target for which I am grateful to Dr. Paresh Doshi. As a result I am responsive to even slight changes in the parameters of the implants during calibrations done through a computer. Calibration of the parameters of the implant have to be set every two/three months and it is a continuing process much like the way a string musical instrument like the guitar or the sitar has to be retuned after they have been played for any length of time. Dr Sumit Singh, Neurologist and Associate Professor in AIIMS, has been patiently doing this calibration for me at regular intervals of one to three months for the past two and a half years.

The benefit of DBS is that I now take only 1/6th of the amount of syndopa I had been taking before surgery. There is of course the hassle of having to go for re–calibration regularly and the DBS itself causes temporary dyskinesia immediately after re–calibration, and in my case the battery had to be replaced as it lasted only for two years and two months for some reason, although it was said that it would last for five years or more. However the benefit far outweighs the disadvantages and if as in my case the cost of the surgery and the machine can be reimbursed by your employer – GO FOR IT!

વિશ્વનો પાર્કીંનસનનો દિવસ

Print PDF
વિશ્વ પાર્કીનસનના દિવસની ઘટના કેસરી વાડા, પૂણે ૧૧ એપ્રિલ ૨૦૦૯એ આયોજીત કરવામાં આવી. સ્વંય સહાયતાના બહુ સક્રિય સભ્યો - પાર્કીનસનના મિત્રમંડળે આ કાર્યક્રમની વ્યવસ્થા કરી. જેમ્સ પાર્કીનસન આધુનિક જીવનના ઇતિહાસનો અભ્યાસ ( paleontology) અને ભૂસ્તર શાસ્ત્ર, બાળરોગ, બાળ કલ્યાણ અને શારિરીક રસાયણ શાસ્ત્રનો પિતા મનાય છે. તેણે પાર્કીનસનના રોગની શોધ ૧૮૧૭માં કરી હતી. તેણે આ રોગને "ડોલતો લકવા"ના રૂપમાં વર્ણવ્યો હતો. ૧૧ એપ્રિલ તે પાર્કીનસનની જન્મ તારીખ છે અને એટલે તેને "પાર્કીનસનનો વિશ્વદિવસ" તરીકે માનવામાં આવ્યો છે.

પાર્કીનસનની સાથે ઘણા બધા લોકો ભીડથી ભરેલા હોલમાં તેમના જીવનસાથી અથવા તેમની દેખભાળ રાખવાવાળા સાથે બેઠા છે. સેતુ, પૂણેનુ એક સ્વંય સહાયતા સમુદાયે ઉત્સાહજનક ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરી.


પાર્કીનસનના મિત્રમંડળના ત્રણ સભ્યોએ પાર્કીનસનના રોગ વિષે પોતાના અનુભવોની લેવડદેવડ કરી અને તેમને SHG (સ્વંય સહાયતા સમુદાય) થી મદદ કેવી રીતે મળી તે વાત કરી. શ્રી.ગોપલ તીર્થાલીએ કહ્યુ કે તે બહુ ઉદાસ થઈ ગયો જ્યારે તેને ખબર પડી કે તેને પાર્કીનસન છે; પણ સ્વયં સહાયતા સમુદાયે તેના જીવનમાં એક ચમત્કાર કર્યો! SHGને આ માનસિક તણાવમાંથી બહાર આવવા મદદ કરી. અને તેને એ પણ ખબર પડી કે તે એકલો નથી, જ્યારે તે SHGમાં પાર્કીનસનની સાથે ઘણા લોકોને મળ્યો.

શ્રીમતી.નૈના મોરે એ કહ્યુ કે તેના પતિને પાર્કીનસનનો રોગ છે. પાર્કીનસન પહેલા તે બહુ ખુશમિજાજી હતો. તે હંમેશા લોકોને મળતો અને મિત્રો અને કુંટુંબ સાથે જીંદગીનો આનંદ લેતો. પણ જ્યારે તેને ખબર પડી કે તેને આ રોગ છે, ત્યારે તે અને તેનુ કુંટુંબ દુખી થઈ ગયુ. તેઓ જ્યારે SHGમાં આવ્યા ત્યારે જોયુ કે ત્યાં ઘણા લોકો છે જેમને પાર્કીનસન છે અને તેમની સમસ્યાઓ તેના કરતા વધારે છે. એટલે કુંટુંબે SHGમાં સક્રિય ભાગ લેવાનુ શરૂ કર્યુ અને SHGએ તેમના જીવનમાં નવી દૃષ્ટી બતાવી.

શ્રીમતી પ્રજ્ઞા જોશીએ કહ્યુ કે તે પણ પાર્કીનસનના રોગની સાથે જીવી રહી છે. પહેલા તેને ખબર પડી કે તેને પાર્કીનસનનો રોગ છે, ત્યારે તે ચમકી ગઈ, કારણકે તેના ભાઈને પણ આ રોગ હતો, જે તના જીવનનો સૌથી ખરાબ સમય હતો અને થોડા વર્ષો પછી તે મરી ગયો. પણ જેમ શ્રીમતી.તીર્થાલી અને કુમારી.નૈનાએ કહ્યુ, પ્રજ્ઞાએ પણ કહ્યુ કે તેણી સ્વંય સહાયતા સમુદાયની મદદથી ઉદાસિનતામાંથી બહાર આવી.

પાર્કીનસનના દરદીઓની હલનચલનની અસમર્થતા સ્પષ્ટ રીતે દેખાય છે અને પૂનાના પ્રખ્યાત મજ્જાતંતુના નિષ્ણાંત ડૉ.પ્રદીપ દીવટે એ આ વિષય ઉપર વાત કરી. તેમણે કહ્યુ કે પાર્કીનસનનો રોગ (PD) જેટલો સમજે છે તેટલો સરળ નથી. ત્યાં PD ના દરદીના શરીરમાં ઘણી બધી ગુંચવણો છે. દરદીની હલનચલનની અસમર્થતા સ્પષ્ટ રીતે દેખાય છે અને રોગના નુકશાનમાં - સબંધિત જીવનની ગુણવત્તામાં PD એક મહત્વનો ભાગ ભજવે છે.PDના દરદીઓની હલનચલનની અસમર્થતા સ્પષ્ટ રીતે દેખાય છે અને તેનુ કારણ ઘટકો છે, પણ મોટા પ્રમાણમાં આ સ્પષ્ટ રીતે દેખાતી neurodegenerative ની પ્રક્રિયાની પ્રકૃતિને સબંધિત છે અને વ્યાપક non–dopaminergic neuropathologicalના રોગની સાથે જોડાયેલ પરિવર્તનને સબંધિત છે. Non motor અસમર્થનની ઓળખાણ ફક્ત દરદીઓના કાર્યાત્મક સ્થિતી નક્કી કરવા માટે નથી પણ એક વધારે સારો (PD)માં neurodegenerativeની પ્રક્રિયાની પ્રકૃતિની પ્રશંસા કરવા માટે જરૂરી છે. આ રોગ શરીર દર્દ, બૈચેની, પેશાબમાં સમસ્યા વગેરેથી ચાલુ થાય છે. પણ ઘણીવાર એક સામાન્ય ચિકિત્સકને ખબર નથી હોતી કે આ PD છે. તેઓ સારવાર ખોટી દીશામાં ચાલુ કરે છે અને દરદી પીડા સહન કરે છે. એટલે તાત્કાલિક નિદાન (PD) માટે બહુ જરૂરી છે. ડૉ.દીવાટે એ પણ કહ્યુ કે (PD)ના દરદીઓ આ રોગ અને સામાજીક કલંકના રૂપના કારણને લીધે ચિંતા અને ઉદાસિનતામાં જવાની શક્યતા છે.

પ્રસિદ્ધ મનોચિકિત્સક ડૉ.ઉલ્હાસ લુકટુકે એ પાર્કીનસનના રોગની જુદી દૃષ્ટી વિષે વાત કરી. એણે કહ્યુ કે દરદીનુ સારૂ થવુ એ વાત ઉપર આધાર રાખે છે કે તે અને તેનુ કુંટુંબ તેને કઈ દૃષ્ટીથી જુએ છે. એટલે તેનો સ્વીકાર તે પહેલુ અને બહુ મહત્વનુ PDના દરદીઓનુ પગલુ છે. ડો.લુકટુકે એ PDની સાથે વ્યક્તિના કુંટુંબના સબંધ ઉપર જોર આપ્યુ, કારણકે કુંટુંબનો નૈતિક આધાર તેના સારા થવા માટે બહુ જરૂરી છે.

પ્રસિદ્ધ મરાઠી અભિનેત્રી કુમારી. લલન સાંરગે સહાયતા સમુદાય માટે બહુ સારી કામના આપી. તેણીએ તેના અનુભવોની તેના પતિ, જે પાર્કીનસનના રોગથી પીડિત હતો, સાથે લેવડદેવડ કરી.

Pasaydan - એક પ્રખ્યાત પ્રાર્થનાની સાથે કાર્યક્રમની સમાપ્તી કરી.

પાર્કીનસનનો રોગ

Print PDF
જેમ્સ પાર્કીનસન (૧૭૫૫-૧૮૨૪) પૃથ્વી ઉપર આધુનિક જીવનના ઇતિહાસનો અભ્યાસ ( paleontology.) કરનાર અને ભૂસ્તર શાસ્ત્ર, બાળરોગ, બાળ કલ્યાણ અને શારિરીક રસાયણ શાસ્ત્રનો પિતા મનાય છે. તેણે પાર્કીનસનના રોગની શોધ ૧૮૧૭માં કરી હતી. તેણે આ રોગને "ડોલતા લકવા" ના રૂપમાં વર્ણવ્યો છે. ૧૧ અપ્રીલ તે જેમ્સ પાર્કીનસનની જન્મ તારીખ છે એટલે તેને "પાર્કીનસનનો વિશ્વ દિવસ" તરીકે માનવામાં આવ્યો છે’.

જેમ્સ પાર્કીનસન લંડનમાં સામાન્ય ચિકિત્સક હતો અને તેના ચિકિત્સાના સમય દરમ્યાન તેણે ૬ દરદીઓને આ નવા રોગની સાથે જોયા. તેણે આ રોગને "ડોલતા લકવા"ના રૂપમાં વર્ણવ્યો અને વધારામાં latin પર્યાય "પક્ષઘાત Agitans" તરીકે રજુ કર્યો.

તેના "ડોલતા લકવા" નુ વર્ણન ચોક્કસ હતુ અને તેણે રોગના સારને પક્ડી પાડ્યો હતો એટલે પ્રસિદ્ધ ફ્રાન્સનો મજ્જાતંતુનો નિષ્ણાંત ચારકોટે "ડોલતો લકવા" ને પાર્કીનસનનુ નામ સુચવ્યુ.

વિજ્ઞાનને જાણીતા મજ્જાતંતુના સામાન્ય રોગમાંથી પાર્કીનસનને આ રોગને સૌથી સામાન્ય સ્થિતીવાળો રોગ છે એમ સુચવ્યુ. પાર્કીનસનનો રોગ ત્યારે થાય છે, જ્યારે મગજમાં કેટલાક મજ્જાતંતુના કોષોની સાથે સમસ્યા થાય છે. સાધારણ રીતે મજ્જાતંતુના કોષો એક મહત્વનુ dopamine તમારા મગજના એક ભાગને સંકેત મોકલાવે છે, જે તમારા હલનચલનાને નિયંત્રિત કરે છે. પાર્કીનસનના દરદીઓમાં ૮૦ % અથવા તેથી વધારે dopamine કોષોને ઇજા પહોચાડે છે, અથવા બીજા કારણસર મરી જાય છે. ઘણા બધા પાર્કીનસનના રોગથી પિડાતા દરદીઓ તેમનુ હલનચલન નિયંત્રિત કરી શકતા નથી.

નિમ્નલિખિત લક્ષણો સામાન્ય રૂપે પાર્કીનસનના રોગીઓમાં દેખાય છે
  • કંપન અથવા હાથ, બાહુઓ, પગ, જડબા અને ચહેરામાં કંપન
  • સ્નાયુઓનુ અકડાવુ
  • હલનચલનમાં ગતી ધીમી થવી
  • શારિરીક અવસ્થામાં અસ્થિરતા
પાર્કીનસન પાંગળો અથવા અક્ષમ કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે આ રોગના વ્હેલા લક્ષણો કદાચ નાજુક અને ધીમેધીમે થાય છે અને એટલે દરદીઓ કેટલીક વાર તેને દુર્લક્ષ કરે છે અથવા ઉમર વધતા થતી અસરોને લીધે થાય છે એમ કહે છે. શરૂઆતમાં દરદીઓ બહુ વધારે પડતા થાકી જાય છે અથવા થોડા અસ્થિર થાય છે. તેમની વાચા કદાચ નરમ થઈ જાય છે અને તેઓ કારણ વીના ચીડાઈ જાય છે. તેમનુ હલનચલન અકકડ, અસ્થિર અથવા અસામાન્ય રૂપથી ધીમુ પડી જાય છે. પાર્કીનસનના રોગનુ નિદાન કરવા માટે ત્યા કોઇ વિશેષ પરિક્ષણ નથી. વ્હેલા તબક્કામાં જ્યારે લક્ષણો ઓછા હોય છે, ત્યારે પાર્કીનસનના રોગનુ નિદાન કરવુ વધારે મુશ્કેલ છે. તેમાં લક્ષણોનો સમાવેશ છે જેવા કે કંપન, લખવામાં મુશ્કેલી અને ચાલમાં ફેરફાર. જુવાન લોકોમાં કદાચ નિદાન ન થઈ શકે જ્યા સુધી પછીના તબક્કામાં આ રોગ વૃદ્ધ લોકોને અસર કરે છે.

બીજા રાજ્યોમાં વરિષ્ઠો માટે ઘર

Print PDF
આંધ્ર પ્રદેશ

આરામ ગ્રહ શીવરામપલ્લી ઇંડીયન કાઊંન્સીલ ઓફ સોસીયેલ વેલફેર, રેડ હીલ્સ, હૈદરાબાદ - ૫૦૦૦૦૪, આંધ્ર પ્રદેશ, ભારત.(અનાથ, અપંગ અને લાંબા સમયથી ચાલતી બીમારીવાળા લોકો.) એસોશિયેશન ફૉર કેર ઓફ એજેડ, ૧૬-૧-૨૧, દીગુમરથી રામસ્વામી માર્ગ, મહારાની પેટ, વિશાખાપટનમ - ૫૩૦૦૦૨, આંધ્ર પ્રદેશ, ભારત. (જરૂરીયાતમંદ વરિષ્ઠો માટે ઘર)
ચુદામણી વૃદ્ધ આશ્રમની સંભાળમાં શિવાનંદ રીહેબીલીટેશન હોમ, કુકટપલ્લી પોસ્ટ ઑફીસ, હૈદરાબાદ - ૫૦૦૮૭૨, આંધ્ર પ્રદેશ, ભારત ( ગરીબો માટે નિશુલ્ક, બીજા માટે પૈસા આપીને) ગીરીજન સીમા વેલફર એસોસીયેશન, ચીન્ટુર પોસ્ટ, વાયા ભદ્રચલમ, કન્નન જીલ્લો - ૫૦૭૧૨૬, આંધ્ર પ્રદેશ, ભારત. (વરિષ્ઠ આદીવાસીઓ માટે નિશુલ્ક).
કરૂણા ભારથી, ડિસ્ટ્રીક્ટ કોર્ટના મકાનની સામે, કમ્મમ - ૫૦૭૦૦૨, આંધ્ર પ્રદેશ, ભારત. (વરિષ્ઠ અનાથ ૬૦ વર્ષની ઉમરના માટે નિશુલ્ક) લીટલ સિસ્ટર ઑફ દ પુઅર, નંબુર પોસ્ટ ઑફીસ, ગુંટુર - ૫૨૨૫૦૮, આંધ્ર પ્રદેશ, ભારત. (ગરીબ વરિષ્ઠો માટે નિશુલ્ક)
નિરંજના ઓલ્ડ એઈજ હોમ, ગૌતમીનગર, કોવુર, વેસ્ટ ગોદાવરી ડિસ્ટ્રીક્ટ - ૫૩૪૩૫૦, આંધ્ર પ્રદેશ, ભારત. (ગરીબ અને અનાથ વરિષ્ઠો માટે નિશુલ્ક.) નિર્મલભવન, શાસ્ત્રીનગર, સારંગપુર પોસ્ટ ઑફીસ, નીજામબાદ - ૫૦૩૧૮૬, આંધ્ર પ્રદેશ, ભારત, (વરિષ્ઠ અનાથ, અપંગ માટે નિશુલ્ક.)
એસોશિએસન ફૉર દ કેર ઑફ એજેડ, જટકર ભવન, ૧-૮-૫૨૬, ચિકડાપલ્લી, હૈદરાબાદ - ૫૦૦૦૨૦, આંધ્ર પ્રદેશ, ભારત, (દીવસની દેખભાળ - નિશુલ્ક, હોમ ફોર એજેડ - ભુગતાન સાથે.) એસોશિએસન ફૉર દ કેર ઑફ એજેડ, આશ્રમ શ્વારણા, ૮-૧૪-૧, રેડ ક્રોસ સ્ટ્રીટ, ગાંધીનગર, કાકીનાડા, ઇસ્ટ ગોદાવરી તાલુકા ૫૩૩૦૦૪, આંધ્ર પ્રદેશ, ભારત  
ડૉ.આંબેડકર દલિત વર્ગ અભિવૃધિ સંગમ, ૧૬/૩૮૨, ગુજાલા સ્ટ્રીટ, મસપેટ, કુડાપ્પા - ૫૧૬૦૦૧, આંધ્ર પ્રદેશ, ભારત.(વૃદ્ધ છોડી દીધેલા માટે નિશુલ્ક અને દલિત સમુદાય માટે.)
હયમથી વેંકટરામા કૃષ્ણ રાવ અતલુરૂ વેલફેર સોસાયટી ઓફ એજેડ પરસન્સ એન્ડ ડે કેર સેન્ટર, ગોપાલપુરમ, કમપડડુ પોસ્ટ ઑફિસ, એ.કંદુર રેવેન્યુ મંડલ, થીરૂવુર તાલુકા, કૃષ્ણ ડિસ્ટ્રીક્ટ, ૫૨૧૨૨૭, આંધ્ર પ્રદેશ, ભારત કરુના નિલાયમ, મહિલા સેવા મંડલી, ૬/૪૪૨, કોજીલ્લીપેટ, મછીલ્લીપટનમ - ૫૨૧૦૦૧, આંધ્ર પ્રદેશ, ભારત. (૬૦ વર્ષ કરતા વધારે અનાથ માટે નિશુલ્ક.)  
લીટલ સીસ્ટર્સ ઑફ પુઅર, હોમ ફૉર દ એજેડ, સિકંદરાબાદ ૫૦૦૦૦૩, આંધ્ર પ્રદેશ, ભારત. (વૃદ્ધ ગરિબો માટે નિશુલ્ક) ઓલ્ડ એઇજ વેલફર સેન્ટર, પ્લૉટ ૨૮, હુડા કોલોની, માયાપુર, વાયા ચંદનગર, હૈદરાબાદ ૫૦૦૧૩૮, આંધ્ર પ્રદેશ, ભારત. (નિશુલ્ક અને ભુગતાનના પ્રકાર (તે સિવાય ગ્રામીણ વૃદ્ધ દાદીને દત્તક લેવાનો કાર્યક્રમ.)  

દીલ્હી

દીલ્હી ક્રિશ્ચન ફ્રેન્ડ ઇન નીડ સોસાયટી, હોમ ફૉર દ એજેડ, ફતેહપુર બેરી, નવી દીલ્હી - ૧૧૦૦૩૦,(ગરીબો માટે નિશુલ્ક)
સંધ્યાનેથાજી નગર, હયાત રીજેન્સી હોટેલની સામે, નવી દીલ્હી ૧૧૦૦૨૩, ભારત.(રહેવા અને જમવા માટે એક માટે અને બે જણ માટે ઓરડાઓ - ભુગતાનની સાથે).
ગીલ્ડ ઑફ સર્વિસ,(દીલ્હી શાખા),શુભમ, સી-૨૫, સાઊથ ઓફ આય.આય.ટી, કુતુબ હોટેલની પાછળ, ઇન્સ્ટીટ્યુશનલ એરીયા, નવી દીલ્હી - ૧૧૦૦૧૬. ભારત. (ગરીબ માટે નિશુલ્ક, બીજાઓ તેમની પરિસ્થિતી પ્રમાણે ભુગતાન.) સીનીયર સીટીજન હોમ કૉમ્પલેક્સ, વેલફેઅર સોસાયટી, (પત્રકમાં નોંધેલુ), બી-૩૩, ગ્રાઊન્ડ ફલોર, કૈલાશ કોલોની, સ્ટાર મેડીકોની નજીક, નવી દીલ્હી - ૧૧૦૦૪૮,.
ભારત. ફોન.નં. +૯૧ ૧૧ ૬૨૯૩૧૧૯, ૬૨૯૩૧૨૦, ૬૪૭૯૪૫૬, ૬૪૭૯૪૫૭, ૬૪૭૬૫૮,
ફેક્સ :૬૨૯૩૧૨૦.
વેબસાઈટ: http://www.seniorhomeindia.com
E–mail: This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it

કર્નાટક

વરિષ્ઠો માટે મદદ, ૧૪૯૨, ૧૭એ મેઈન રોડ, બીજો ફેઈસ, જે.પી.નગર, બેંગલોર - ૫૬૦ ૦૭૮. કર્નાટક, ભારત.( નિશુલ્ક અને ભુગતાન સેવા).
દ બેંગલોર ફ્રેન્ડ ઇન નીડ સોસાયટી ૩, કલનલ હીલ રોડ, બેંગલોર - ૫૬૦૦૫૧. કર્નાટક, ભારત. (મહિનાની ફી - જમા રકમ સાથે, કેટલાક માટે નિશુલ્ક.)
ઇવનટાઈડ હોમ, સેંટ જોસેફ કોન્વેન્ટ, વ્હાઈટ ફીલ્ડ, બેંગલોર - ૫૬૦૦૬૬, કર્નાટક, ભારત. (સ્વતંત્ર સ્વયં ભુગતાન ઉપર નિવાસ. રહેનાર પોતાના માટે ભોજન અને બીજી સેવાઓ માટે વ્યવસ્થા કરનાર.).
આરોગ્ય મઠ કેન્દ્ર, સેન્ટ લોરેન્સ ગાર્ડન, પડેમલે પોસ્ટ ઓફીસ, મેંગલોર - ૫૭૫૦૦૫, કર્નાટક, ભારત, (ભુગતાનનો પ્રકાર જમા રકમ સાથે અને મહિનાની ફી.) કેનેરા બેન્ક રીલીફ એન્ડ વેલફર સોસાયટી, ૨૭થ ક્રોસ, બનાશંકરી બીજો ફેઈસ, બેંગલોર - ૫૬૦૦૭૦, કર્નાટક, ભારત.( પ્રવેશ શુલ્ક અને જમા રકમ, રહેવાસીઓ પોતાના માટે ખોરાકની અને બીજી સેવાઓની વ્યવસ્થા પોતે સગવડ કરવી.)

કેરાલા

બીશપ ગ્રાંડસન મેમોરીયેલ અનપુ નિલાયમ બિલ્ડીગ, એલ.એમ.એસ કંમ્પાઉડ, ચેરૂવરકોનમ, પરાસ્સાલ - ૬૯૫ ૫૦૨, કેરાલા, ભારત.( નિવૃતિ વેતન મેળવાનારા ૭૫% પોતાનુ નિવૃતિ વેતન આપે છે અને અપંગ પણ.) કાર્થીક થીરૂનલ લક્ષ્મીબાઈ ગેરાઈન્ટ્રીક સેંટર, પુજાપુરા, થીરૂવથંમપુરમ - ૬૯૫૦૧૨, કેરાલા, ભારત. (ભુગતાન પ્રકાર)
સંથાગીરી હેલ્થ કૉમ્પ્લેક્સ અને ઓલ્ડ એઇજ હોમ, એન.એ.ડી. રોડ, એચ.એમ.ટી કોલોની પોસ્ટ ઑફિસ, કલમસરી, એરનાકુલામ - ૬૮૩૫૦૩, કેરાલા, ભારત. (જમા અને શુલ્કની સાથે સુવિધા પ્રમાણે - ભુગતાન પ્રકાર.)
સ્નેહ ભવન, કોમ્પાડી, મંજડી પોસ્ટ ઑફિસ, થિરૂવલા - ૬૮૯ ૧૦૫, કેરાલા, ભારત.( રહેવા માટે એક અને બે જણા માટે ઓરડાઓ, વૈદ્યકીય પૈસા અતિરીક્ત). વિશ્રાંતી ભવન, સેંટ મેરી ઇસ્પિતાલ, પોસ્ટ ઑફિસ : ચથનગોટુ નાડા, ક્વીલમપરા, કાલીકટ, કેરાલા - ૬૭૩૫૧૩. ફોન.નં. +૯૧ ૪૯૬૫૬ ૫૫૬૮/૫૬૩૨ (એક માટે ઓરડો, જીવનભર ભુગતાન રૂ.૩/- લાખથી ૪.૫૦ લાખની વચ્ચમાં, જેમાં સમાવેશ છે નજીવો વૈદ્યકીય ખર્ચો. મિત્રની સાથે અસ્થાઈ પ્રમાણે રહેવાનુ અજમાઈશ ઉપર મંજુર છે.).
હોમેજ, ૩૩/૫૬૪, એ.આર.કેમ્પ રોડ, મરીકુન્નુ પોસ્ટ ઑફિસ, કોઝીકોડ - ૬૭૩૦૧૨, કેરાલા, ભારત. (ભુગતાનનો પ્રકાર ઉંચી આવકવાળા સમુદાયના રહેવાસીઓ માટે. કેટલાક માટે નિશુલ્ક.) પિસગાહ, બેકર કમ્પાઊંડ, કોટ્ટાયમ - ૬૮૬૦૦૧, કેરાલા, ભારત.( ભુગતાનનો પ્રકાર, એક જણ અને બે જણ માટે ઓરડાઓ.)
સેવાગ્રામ પોથી, થયલોલાપંરબુ પોસ્ટ ઑફિસ, કોટ્ટાયમ- ૬૮૬૬૦૫, કેરાલા, ભારત( પતિપત્નીના જોડા અને એકલા માટે શરૂઆતમાં એક વખતે આપવાની રકમનુ ભુગતાન)
શ્રી રામકૃષ્ણ સેવાશ્રમ, આશ્રમ લેન, આઝાદ રોડ, કલુર, કોચી - ૬૮૨૦૧૭, કેરાલા, ભારત.( ખોરાક વગેરે માટે સભાસદ પ્રમાણે શુલ્ક અને માસિક શુલ્કનુ ભુગતાન.)
 

તામિલનાડુ

અનબાહમ સી.એચ.આઈ હોમ ફોર એજેડ,બેસન્ટ એવન્યુ, અડયાર, સી.એચ ૬૦૦૦૨૦, તામિલનાડુ, ભારત.
કે જે હોમ ફોર એજેડ ૧૯ ગુરૂસ્વામી રોડ, ચેતપેટ, સી.એચ. ૬૦૦૦૩૧, તામિલનાડુ, ભારત. (જમવા અને રહેવા માટે રૂ.૮૦૦/- દરેક મહિને અને રૂ.૩૦૦૦/- જમા રકમ)
નયા જ્યોતી ચેરીટીસ ટ્રુસ્ટ, સંપર્ક : ડૉ.એમ.એસ.શ્રીનિવાસન, ૧૧ (ઓલ્ડ ૪), કંડાસ્વામી શેરી, આર.એ.પુરમ, ચેન્નાઈ - ૬૦૦૦૨૮. તામિલનાડુ, ભારત શાંતિ સદન, મદ્રાસ સેવા સદન, ૭, હેરીંગટન રોડ, ચેન્નાઈ - ૬૦૦૦૩૧, તામિલનાડુ, ભારત
તળિયાનો મજલો (પાછા આપવાની રકમ રૂ.૩૦,૦૦૦/-, પહેલો મજલો રૂ.૨૫,૦૦૦/- અને ખોરાક માટે રૂ.૧૭૫૦/-દર મહિને.) શ્રી.પી.ઓબુલ રેડ્ડી સીનીયર સીટીજન હોમ, આંધ્ર મહિલા સભા, ૧૨, દુર્ગાબાઈ દેશમુખ રોડ, આર.એ.પુરમ, ચેન્નાઈ - ૬૦૦૦૨૮, તામિલનાડુ, ભારત. (એક માટે ઓરડો રૂ.૧૦૦૦/- દર મહિને એક વ્યક્તિ માટે, જમા રકમ રૂ.૨૦,૦૦૦/-, શાકાહારી ભોજન રૂ.૯૦૦/- દર મહિને)
એસોશિએસન ઑફ સીનીયર સીટીજન્સ રીસોર્ટ, ઇસ્ટ કોસ્ટ રોડ, મુત્તાકડુ પોસ્ટ ઓફિસ, વાયા : કોવાલમ, ચેન્નાઈ, એમ.જી.આર ડિસ્ટ્રીક્ટ - ૬૦૩૧૧૨, તામિલનાડુ, ભારત. (રૂ.૯૦,૦૦૦/- બે જણ માટે ઓરડો, ભોજન, વીજળી અને ભરણપોષણનો ખર્ચો ભાગલા પાડવાના આધાર ઉપર (લગભગ રૂ.૭૫૦/- દરેક મહિને.) મેરી કલ્બવાલા જાદવ હોમ ફોર ધ એજેડ. નેશનલ કાઊંન્સીલ ઓફ વુમન ઈન ઈંડીયા, ટી.એન. બ્રાન્ચ, ગ્રીનવેયસ રોડ, રાજાન્નામલાઈપુરમ, ચેન્નાઈ ૬૦૦૦૨૮, તામિલનાડુ, ભારત. (રૂ.૭૫૦/- દરેક મહિને ભાડુ અને સેવાનુ ભુગતાન એક કુટિર માટે, ૧૦ મહિનાનુ ભાડુ જમા રકમ, રહેવાસીઓએ તેમના ભોજનની વ્યવસ્થા પોતે કરવી.)
પિથમસદન મદ્રાસ ચિન્મય સેવા ટ્રસ્ટ, તમારાઈપક્કમ, વેંગાલ પોસ્ટ ઑફિસ, થિરૂવલ્લુર તાલુકા, ચેન્નાઈ એમ.જી.આર. ડિસ્ટ્રીક્ટ ૬૦૦૧૦૩, તામિલનાડુ, ભારત. કાર્યલય નં.૨ ઉપર, ૧૩, એવન્યુ, હેરીંગટન રોડ, ચેન્નાઈ ૬૦૦૦૩૧. (જમા રકમ રૂ.૧,૨૦,૦૦૦/- ભોજન માટે રૂ.૪૫૦/- દરેક મહિને.)  

વરિષ્ઠો માટે ઘર

Print PDF
વરિષ્ઠો જેમનુ કોઇ ધ્યાન નથી રાખતુ

ડેવીડ સસુન અનાથ પંગર ગ્રહ
, ૯૬, નવી પેઠ, પત્રકાર ભવનની સામે,
પૂણે - ૪૧૧૦૩૦, મહારાષ્ટ્ર,
ભારત. ફોન.નં.+૯૧ ૨૦ ૪૩૩૯૯૧૮
સંધી હોમ પ્લેજ
૪૧૦/૧૧, નાના પેઠ, ક્વાટર ગેટ,
વાયએમસીએની નજીક,
પૂણે - ૪૧૧ ૦૦૨, મહારાષ્ટ્ર, ભારત.
ફોન.નં. +૯૧ ૨૦ ૬૩૫૧૩૩૭
સંપર્ક : સિસ્ટર અમલા
સેંટ જોન્હ ઇસ્પિતાલ
૮૦૮, ગુરૂવાર પેઠ,
સેંટ હિલદા હાઈસ્કુલની નજીક,
પૂણે - ૪૧૧૦૦૨. ફોન.નં. + ૯૧ ૨૦ ૪૪૭૧૭૩૬.
શિર્ડી સાઈબાબા પ્રતિષ્ઠાન
(પૂણે અંધજન મંડળ)
નાંદેડ ફાટા, દલવીવાડી,
ધાયરી, પૂણે - ૪૧૧ ૦૫૧, મહારાષ્ટ્ર, ભારત.
ફોન.નં.+૯૧ ૨૦ ૪૩૯૧૪૦૬.
જન સેવા ફાઊંડેશન
આંબી વૃદ્ધ આશ્વમ, આંબી ફાટા, પોસ્ટ,
પાનશેટ, તાલુકા : હવેલી,
પૂણે - ૪૧૧૦૧૧, મહારાષ્ટ્ર, ભારત.
ફોન.નં.+૯૧ ૨૦ ૪૩૩૮૩૮૩, મોબાઈલ
૯૮૨૩૦ ૧૧૭૬૦, સંપર્ક : ડૉ.વિનોદ શાહ
પપોધામ પ્રતિષ્ઠાન
વારજે, સાંઈ ઇસ્પિતાલની નજીક,
વારજે જકાત નાકા,
પૂણે - ૪૧૧ ૦૨૯. મહારાષ્ટ્ર.
ભારત. ફોન.નં. +૯૧ ૨૦ ૫૨૩૦૬૮૨
પૂણે મહિલા મંડળ
૧૭, પારવતી પાયથા,
પૂણે - ૪૧૧૦૦૯, મહારાષ્ટ્ર.
ભારત, ફોન.નં. +૯૧ ૨૦ ૪૪૪૩૫૪૮
સંપર્ક : શ્રીમતી. કુલકર્ણી
જન સેવા ફાઊંડેશન
હિન્દુલાલ કોમપ્લેક્સ, ૨જો મજલો,
શાસ્ત્રી રોડ, નવી પેઠ,
રૂપી બેન્કની ઉપર,
પૂણે - ૪૧૧ ૦૩૦, મહારાષ્ટ્ર, ભારત.
ફોન.નં.+૯૧ ૨૦ ૪૩૩૮૭૮૭
સંપર્ક : ડૉ.કુલકર્ણી/શ્રીમતી.શીનોલીકર.
અનસુયા વૃદ્ધ આશ્રમ
૭૭/૪૫, વાનવરી,
પૂણે - ૪૧૧૦૪૦, મહારાષ્ટ્ર, ભારત.
વરિષ્ઠો માટે નિશુલ્ક વૈદ્યકીય તપાસ
સત્યાનંદ ઇસ્પિતાલ, કોંઢવા,
પૂણે - ૪૧૧ ૦૩૭, મહારાષ્ટ્ર, ભારત.
બાહ્ય રૂગ્ણ વિભાગના કલાકો દરમ્યાન.
ફોન.નં. +૯૧ ૨૦ ૬૯૩૦૨૯૧/૬૯૩૦૧૮૪.

Page 2 of 4

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us