આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

બજાજ અલાયન્ઝ

Print PDF
આ કંપની સંપુર્ણ સ્વાસ્થયના વિમાની સેવા પ્રદાન કરે છે, તે છે
  • સ્વાસ્થયનો રક્ષક.
  • ઇસ્પિતાલનુ નકદ.
  • ગંભીર બિમારી.
  • વ્યક્તિગત રક્ષક.
  • ચાંદી સ્વાસ્થય.
  • E અભિપ્રાય.
  • મુખ્ય પોટલુ.
  • સુનિશ્ચિત સ્વાસ્થય.
  • Insta વિમો.
સ્વાસ્થયનો રક્ષક
સ્વાસ્થયની રક્ષક નીતિ તમારો ઇસ્પિતાલનો ખર્ચો અને તમારા ઇસ્પિતાલમાં દાખલ થતા પહેલા અને પછી થતો ખર્ચાનુ ધ્યાન રાખે છે. આ વિમો, એક વિમા ઉતારનાર નકદ સુવિધા સાથે દેશમાં ૨૪૦૦ ઇસ્પિતાલમાં ઇલાજ લઈ શકે છે. બીજા આર્કશિક ભાગોમાં બીજી ઇસ્પિતાલના વિકલ્પોનો સમાવેશ છે. ઇસ્પિતાલમાં દાખલ થતા પહેલા અને પછીનો સમાવેશ, કુંટુંબ માટે ૧૦% છુટ, કટોકટીમાં દર્દીને લઈ જવા માટે વાહનનો ખર્ચો, ચાર વર્ષના સતત પૉલિસીનુ નવીકરણ પછીનો, હાલની પરિસ્થિતી પહેલાનો સમાવેશ અને વધારે.

ઇસ્પિતાલનુ નકદ
આ પૉલિસી પ્રાસંગિક ખર્ચો જે ઇસ્પિતાલમાં દાખલ થતી વખતે થયો છે તેનો સમાવેશ છે. જો ઇસ્પિતાલમાં દાખલ થવુ પડે તો આ પૉલિસી નકદ પ્રદાન રૂ.૫૦૦ - ૨૫૦૦/- પ્રતી દિવસ ઇસ્પિતાલમાં દાખલ થવાના આપે છે.

ગંભીર બિમારી
ગંભીર બિમારીની પૉલિસી તમારા જીવનને ધમકી આપતી બિમારીથી સુરક્ષા આપે છે. તે ફાયદાકારક પૉલિસી છે જે મોટી રકમ ચુકવે છે, જ્યારે તમારી ગંભીર બિમારી જે રચનાની યાદીમાં છે તેનુ નિદાન કરે. તે કર્કરોગથી લઈને હદયના હુમલો, બહુવિધ Sclerosis અને ઘણી વધારે પ્રસરાઈ છે. હપ્તાના દરો સ્પર્ધાત્મક છે અને તમારા માટે મોટી રકમ મળેલ છે, જે તમને ક્યો ઉપચાર કરવો તેની ચેતવણી આપ્યા સિવાય પસંદગી કરવાની છુટ આપે છે.

ચાંદીનુ સ્વાસ્થય
આ યોજના વિશેષરૂપમાં વરિષ્ટ નાગરિકો માટે છે, જે વૈદ્યકીય ખર્ચો તેમના ઇસ્પિતાલમાં દાખલ થવાના સમય દરમ્યાન થયો હોય તેને આવરી લ્યે છે. આ પૉલિસીના બીજા વર્ષ દરમ્યાન પુર્વ થયેલ સ્થિતીઓને આવરી લ્યે છે. એક નકદ સુવીધા Networkની ઇસ્પિતાલમાં ૮૦% ભરપાઈ ખર્ચ ૧૪ દિવસની અંદર non-network ની ઇસ્પિતાલમાં અને બીજા વધારે જગ્યાઓમાં.

E અભિપ્રાય
આ પ્રસ્તાવ બીજા અભિપ્રાય માટેનો ખર્ચ e પરામર્શ ગંભીર બિમારીઓની સેવાનો સમાવેશ છે. આ પૉલિસી ૭૦૦૦ પ્રસિદ્ધ ચિકિત્સકો WorldCare Consortium ઇસ્પિતાલોમાં નિયુક્ત થયેલા છે, તેમને અપૂર્વ પહોચવાનો માર્ગ બતાવે છે. તે તમને અંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પહોચવા એક મામુલી કિમતે તમને તક આપશે.

Star Package
આ એક અનોખી કુંટુબની અસ્થાયી પૉલિસી છે, જે તમારા કુંટુંબને કેટલાક જોખમો અને આકસ્મિક ઘટનાની સામે સૌરક્ષણ આપે છે. તે તમારા સ્વાસ્થયના આખા ક્ષેત્રોના જોખમને, ઘરગુથી સામગ્રી, શિક્ષણ માટે અનુદાન, યાત્રાનો સામાન અને જનતાની જવાબદારી આ એકલી પૉલિસીમાં સમાવેશ કરે છે. તેના ૮ વિભાગો છે અને તેમાંથી તમારે ઓછામાં ઓછા ત્રણ વિભાગો આ પૉલિસીનો લાભ લેવા માટે પસંદ કરવાના છે.

સ્વાસ્થય સુરક્ષિત કરવુ
આ પૉલિસી એક વ્યક્તીને તેની બિમારી અથવા ગંભીર દુર્ઘટના દરમ્યાન ઇસ્પિતાલમાં દાખલ થયા પછી વૈદ્યકીય સારવારના ખર્ચાનુ ધ્યાન રાખે છે.

Insta વિમો
આ કુંટુંબની અસ્થાયી પૉલિસી તમારો વૈદ્યકીય સારવાર કરવાનો ખર્ચો જે તમારા નજીકના કુંટુંબીજનોએ તમારા ઇસ્પિતાલમાં દાખલ થયા પછી કર્યો છે તેનુ ધ્યાન રાખે છે. આ પૉલિસી રકમના ૨% જેટલુ ઇસ્પિતાલમાં દાખલ થયા પહેલા અને પછી દવાનો ખર્ચો અને કટોકટીમાં માંદાને ઇસ્પિતાલ લઈ જવા થતો ખર્ચો (બહુધા અનિષ્ટ વધારેમાં વધારે રૂ.૧૦૦૦/-) વગેરે ચકવે છે. દરખાસ્ત મુકનાર (સ્વતનો વિમો કરેલ) આ પૉલિસીની નીચે અકસ્માતને લીધે થતા મૃત્યુ માટે રૂ.૧/- લાખની રકમના વિમાનો સમાવેશ કર્યો છે.

આ પૉલિસીની વિસ્તૃત જાણકારી માટે, તેના લાભો અને હપ્તા માટે તમે કાર્યાલયની વેબસાઈટ www.bajajallianz.com ની મુલાકાત લ્યો.

આ બધા લેણદેણમાં પૈસા ગુચવાયેલ છે, વિમાની પૉલિસી આ સ્થિતીઓ અને કરાર સાથે આવે છે. કૃપયા તમે ટપકાની લીટી ઉપર સહી કરતા પહેલા તેના બધા રૂપક લેખો, કાયદાઓ અને બારીક છાપ ખંત સાથે ચકાસણી કરો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us