આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ વિમો વિમા કંપની યુનાયટેડ ઇન્ડીયાનો વિમો

યુનાયટેડ ઇન્ડીયાનો વિમો

Print PDF
આ કંપની ભારત સરકાર માટે એક પ્રમુખ કંપનીઓમાંની એક છે. તેના નિમ્નલિખિત સ્વાસ્થયની કાળજી લેવાની પૉલિસીના વિકલ્પો છે.
 • કુટુંબની કાળજી લેતો આરોગ્ય વિમો.
 • ગોલ્ડ.
 • પ્લૅટિનમ.
 • વરિષ્ટ નાગરિક.
 • સુપર ટૉપઅપ
 • ટૉપઅપ.
કુટુંબની કાળજી લેતો આરોગ્ય વિમો
 • આ અસ્થાયી પૉલિસી એક રકમમાં કુંટુંબના બધાય સભ્યોનો સમાવેશ કરે છે.
 • આ વિમા ઉતરાવેલ વ્યક્તિ (જેની ઉમર ૧૮ અને ૮૦ની વચમાં છે), તેની પત્ની/તેનો પતિ અને પરાશ્રયી બાળકોનો સમાવેશ છે.
 • વિમા ઉતરાવેલ રકમની શરૂઆત રૂ.૧/- લાખથી તેની બહુવિધ રકમ રૂ.૫૦,૦૦૦/- થી રૂ.૫/- લાખ અને રૂ.૫/- લાખથી રૂ.૧૦/-લાખ, તેની બહુવિધ રકમ રૂ.૧/- લાખ.
ગોલ્ડ
 • આ પૉલિસીમાં દાખલ થવાની ઉમર ૩૬ - ૬૦ વર્ષ છે.
 • વિમા ઉતરાવેલ રકમ રૂ.૧/- લાખથી રૂ.૫/- લાખ સુધી અને તેની બહુવિધ રકમ રૂ.૨૫૦૦૦/-
પ્લૅટિનમ
 • આ પૉલિસીમાં દાખલ થવાની ઉમર ૩ મહિનાથી ૩૫ વર્ષ છે.
 • ૩ મહિનાની ઉમરથી બાળકોના માતાપિતાને આ પૉલિસીમાં સમાવેશ મળે છે, જો તેમનો એકત્રિતપણે સમાવેશ હોય.
વરિષ્ટ નાગરિક
 • આ પૉલિસીમાં દાખલ થવાની ઉમર ૬૧ થી ૮૦ વર્ષ છે.
  • તે એ લોકોને લાગુ થાય છે જેમણે Mediclaimની પૉલિસી પહેલીવાર લીધી હોય.
  • વિમા ઉતરાવેલ રકમ રૂ.૫૦,૦૦૦/- થી રૂ.૩/- લાખ છે.
  સુપર ટૉપઅપ
  • આ પૉલિસી અંતરૂગ્ણ દર્દીઓ ભારતની ઇસ્પિતાલમાં દાખલ થયેલા ખર્ચાનો સમાવેશ કરે છે.
  • આ કુંટુંબના સભ્યોને વ્યક્તિગતરૂપે આપવામાં આવે છે અને એજ સમયે આખા કુંટુંબને એક અસ્થાયી આધાર ઉપર નીચે જણાવેલ સવિસ્તર પ્રમાણે અપાય છે.
  વ્યક્તીગત- સુપર ટૉપ અપ મેડીકેર પૉલિસી
  • કુંટુંબના બધા સભ્યો માટે એક પૉલિસી વિમા ઉતરાવેલ રકમનો સમાવેશ થાય છે અને દરેક વ્યક્તિ માટે તેના ઉમર મુજબ વિમા ઉતરાવેલ રકમ જુદી અપાય છે.
  • માતાપિતાનો સમાવેશ પણ આ સમાન પૉલિસીમાં થઈ શકે છે, જેમાં દરખાસ્ત મુકનારના કુંટુંબનો પણ સમાવેશ છે.
  કુંટુંબ માટે - સુપર ટૉપ અપ મેડીકેર પૉલિસી
  • એક વિમા ઉતરાવેલ રકમ અને ઉમર મુજબ કુંટુંબના બધા સભ્યોનો આ પૉલિસીમાં સમાવેશ છે.
  • માતાપિતા પોતાના માટે એક જુદી પૉલિસી લઈ શકે છે અથવા દીકરા/દીકરી માટે એક જુદી પૉલિસીમાં તેમનો સમાવેશ થઈ શકે છે.
  ટૉપઅપ
  • આ પૉલિસી ભારતમાં અંતરૂગ્ણ દર્દીના ઇસ્પિતાલમાં દાખલ થવાનો ખર્ચ અંતરૂગ્ણ અને બાહ્યરૂગ્ણ દર્દીઓનો ઇસ્પિતાલમાં દાખલ થવાનો ખર્ચ, દર્દીઓને લઈ જવાના વાહનનો ખર્ચનો સમાવેશ કરે છે.
  • તે કુંટુંબના દરેક સભ્ય માટે જુદી રીતે આપી શકાય છે અને એજ સમયે આખા કુંટુંબ માટે અસ્થાયીના આધાર ઉપર નીચે જણાવેલ પ્રમાણે આપી શકાય છે:
  વ્યક્તિગત - ટૉપ અપ મેડીકેર પૉલિસી
  • કુંટુંબના બધા સભ્યોનો એક જ પૉલિસીમાં એક વિમા ઉતરાવેલ રકમ સાથે સમાવેશ કરી શકાય છે અને તેમની ઉમર મુજબ દરેક વિમા ઉતરાવેલ વ્યક્તિને જુદી આપી શકાય છે.
  • માતાપિતાનો સમાવેશ પણ આ સમાન પૉલિસીમાં થઈ શકે છે, જેમાં દરખાસ્ત મુકનારના કુંટુંબનો પણ સમાવેશ છે.
  કુંટુંબ - ટૉપ અપ મેડીકેર પૉલિસી
  • એક જ વિમા ઉતરાવેલ રકમ અને તેમની ઉમર મુજબ બધાય કુંટુંબનો પ્રબંધ કરાય છે.
  • માતાપિતા પોતાના માટે એક જુદી પૉલિસી લઈ શકે છે અથવા દીકરા/દીકરી માટે એક જુદી પૉલિસીમાં તેમનો સમાવેશ કરી શકે છે.
  કારણકે આ પૉલિસીઓ બહુ વિગતવાર છે, પ્રત્યેક મૂળભૂત રૂપક લેખ દરેકના જણાવેલ છે. વધારે જાણકારી માટે તમે કંપનીની વેબસાઈટ www.uiic.co.in ઉપર મુલાકાત લઈ શકો છો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us